વઘાસિયા ટોલનાકા નજીક ડમ્પર હડફેટે બાઈક ચાલકનું મૃત્યુ
વાંકાનેર મોરબી હાઇવે ઉપર વઘાસિયા ટોલનાકા નજીક નંબર વગરના આઈવા ડમ્પર ચાલકે બાઈક ચાલકને હડફેટે લેતા બાઈક ચાલકનું કરુણ મૃત્યુ નીપજ્યું હતું. બનાવ અંગે જાણવા મળતી વિગતો મુજબ વાંકાનેર કુંભારપરા વિસ્તારમાં રહેતા હસમુખભાઈ મોહનભાઇ બોસિયાના ભાઈ ભાવેશભાઈ બોસિયા બાઈક લઈને…