કમલ સુવાસ

Latest News

Latest News

Latest News

વેરા વસૂલાતમાં ભાટિયા પંચાયતને પુરસ્કાર

વેરા વસૂલાતમાં ભાટિયા પંચાયતને પુરસ્કાર

વાંકાનેર: વેરા વસૂલાતમાં સારી કામગીરી કરતી પંચાયતને સરકાર પુરસ્કાર આપતી હોય છે,

વાંકાનેર તાલુકાની શહેરને અડીને આવેલી ભાટિયા ગ્રામ પંચાયતે વર્ષ 2024-25 માટે વેરા વસૂલાતમાં તાલુકા કક્ષાએ પ્રથમ સ્થાન પ્રાપ્ત કર્યું છે. આ સિદ્ધિ બદલ ગુજરાત સરકારે પંચાયતને ₹1.50 લાખનો પુરસ્કાર આપ્યો છે. આ માટે સરપંચ અને ત.ક. મંત્રીએ મહેનત ઉઠાવી હતી….વેરા વસૂલાતમાં ભાટિયા પંચાયતને પુરસ્કાર

Content Copying Forbidden !!

error: Content is protected !!