કમલ સુવાસ

"સુરત" શહેરમાં વસવાટ કરતા વાંકાનેરના મોમીનો

Latest News

"સુરત" શહેરમાં વસવાટ કરતા વાંકાનેરના મોમીનો

Latest News

"સુરત" શહેરમાં વસવાટ કરતા વાંકાનેરના મોમીનો

Latest News

Category બાંધકામ

ગળા ઉપર છરી મૂકી મોબાઈલ- રોકડની લૂંટ

વાંકાનેર: ઢુવા રહેતો એક શખ્સ મોરબીના ખોખરા હનુમાન પાસેથી યુવાન પસાર થઈ રહ્યો હતો દરમિયાન બે બાઈકમાં આવેલા અજાણ્યા ચાર શખ્સો દ્વારા તે યુવાનના ગળા ઉપર છરી મૂકવામાં આવી હતી અને ત્યારબાદ તારી પાસે જે કંઈ હોય તે આપી દે…

વાંકાનેરમાં સ્વચ્છ સર્વેક્ષણ: બસ સ્ટેશન પ્રથમ નંબરે

વાંકાનેર: સ્વચ્છ સર્વેક્ષણ 2024 અંતર્ગત વાંકાનેર શહેરના વિવિધ સરકારી કચેરીઓમાં સ્વચ્છતા અંતર્ગત ચકાસણી કરતા જાહેર પબ્લિક પ્લેસમાં સૌથી સારી સ્વચ્છતા વાંકાનેર બસ સ્ટેશનની સફાઈ અંગે વાંકાનેર નગર પાલિકા ચીફ ઓફિસરે વાંકાનેર ડેપો મેનેજર વતી રાજકોટ વિભાગના એસ. ટી. કર્મચારી મંડળના…

ગીરવે રાખ્યા વિના ખેડૂતોને મળશે 2 લાખ સુધીની લોન

પ્રોપર્ટી ગીરવે મુકવાની જરૂર નહીં ભારતીય રિઝર્વ બેંકએ ખેડૂતો માટે મોટી જાહેરાત કરી છે. સેન્ટ્રલ બેંકે ખેડૂતો માટે કોલેટરલ ફ્રી લોન મર્યાદામાં વધારો કર્યો છે. હવે ખેડૂતો કંઈપણ ગીરો રાખ્યા વિના 2 લાખ રૂપિયા સુધીની લોન મેળવી શકશે. અગાઉ આ…

નવા વધાસીયાનો શખ્સ ચોરાઉ બાઇક સાથે પકડાયો

વાંકાનેર: મોરબીમાં આવેલ નજરબાગ ફાટક પાસે એલસીબીની ટીમે ચોરાઉ બાઇક સાથે એક શખ્સની ધરપકડ કરેલ છે અને આ બાઇક ભડીયાદ રોડે ઉપરથી ચોરી કર્યું હોવાનું સામે આવ્યું છે જેથી આરોપી અને ચોરાઉ બાઇકને બી ડિવિઝન પોલીસ હવાલે કરવામાં આવેલ છે……

પુણ્યતિથિ નિમિત્તે નાના ભૂલકાઓને ફૂડ પેકેટ વિતરણ

વાંકાનેર રહેવાસી શ્રી શૈલેષભાઈ ધરોડીયાના પિતાજીની પુણ્યતિથિ નિમિત્તે ઝૂંપડપટ્ટી વિસ્તારમાં રહેતા નાના ભૂલકાઓને ફૂડ પેકેટ વિતરણ કરવામાં આવ્યા હતા. ગરીબ બાળકોના ચહેરા પર સ્મિત ફરક્યું હતું… તારીખ 27/11/2024 ના રોજ શ્રી બુટેશભાઈ, શૈલેષભાઈ તથા જીજ્ઞેશભાઈના પિતાજી સ્વ. ચતુરભાઈ ધનજીભાઈ ધરોડીયાની…

અમરસિંહજી હાઇસ્કુલ ખાતે કૃષિ મહોત્સવનું આયોજન

ટંકારા તાલુકામાં પ્રભુચરણ આશ્રમ, લતીપર રોડ- કલ્યાણપર ખાતે યોજાશે વાંકાનેર: રાજ્યમાં ખેડૂતોને રવિ સીઝનમાં રવિ પાકો અંગે આધુનિક કૃષિ માર્ગદર્શન મળે, તેમને ખેડૂતલક્ષી વિવિધ યોજનાઓ અંગેની જાણકારી મળી રહે તેવા હેતુથી આગામી તારીખ 6-12-2024 અને તારીખ 7-12-2024ના રોજ બે દિવસીય…

મેસરીયાના મહિલાને ઝેરી જનાવર કરડી જતા મોત

વાંકાનેર તાલુકાના મેસરીયા ગામે રહેતા આધેડ મહિલાને તેઓના ઘરે ઝેરી જનાવર કરડી ગયું હતું જેથી કરીને તેને સારવાર માટે ખાનગી હોસ્પિટલમાં લઈ ગયા હતા અને ત્યાં સારવાર દરમિયાન તે આધેડ મહિલાનું મોત નિપજ્યુ હતું જેથી કરીને આ બનાવની હોસ્પિટલ મારફતે…

ટંકારાના હડમતીયામાં માર મારવાની સામસામી ફરિયાદો

ટંકારા: હડમતીયાના વિજયભાઇ બચુભાઈ સોલંકીએ (1) વિનોદભાઇ હસમુખભાઇ વાધેલા (2) જીજ્ઞેશ હસમુખભાઇ વાધેલા અને (3) સુરેશભાઈ ગુલશનભાઇ ચાવડા રહેવાશી બધા હડમતીયા વાળા ઉપર ફરિયાદ કરી છે કે ફરીયાદી શેરીમાં હોય તે વખતે આ કામના આરોપીઓ મોટરસાયકલ લઈને નીકળતા આરોપી નંબર-…

કેડિયાના ખીસ્સામાં આવી સૌરાષ્ટ્રમાં મગફળી

આજથી દોઢસો વર્ષ પહેલાની આ વાત છે ગુજરાતમાં આજે કોઈ શહેર ઓઇલ મિલ વગરનું નહીં હોય વાંકાનેર: ધોરાજી-માટી મારડ તાબેના પીપળીયા ગામમાં પદ્માબાપા નામે એક ખેડૂત રહે. એમનું કુટુંબ ખાધે-પીધે સુખી, શાહુકાર ગણાતા. એક વાર તેઓ એ જમાનામાં મદ્રાસ ગયા.…

મેહુલ શાહે નિવાસ સ્થાન પર ઈસરોનું બોર્ડ મારેલ

જ્યોતિ વિધાલયના ધો.૧૦ના છાત્રોનું ભાવિ અધ્ધરતાલ વાંકાનેર કોર્ટમાં મેહુલ અને તેની માતા વિરૂધ્ધ અનેક કેસો ચાલે છે નોકરીઓ અપાવવાની લાલચ આપી ઉમેદવારો પાસેથી 3 થી 90 લાખ રૂપિયાનો ચૂનો લગાવ્યો હોવાની ચર્ચા વાંકાનેર: સંદેશના અહેવાલ અનુસાર જે એપાર્ટમેન્ટમાં મેહુલ શાહ…

Content Copying Forbidden !!

error: Content is protected !!