કમલ સુવાસ

"સુરત" શહેરમાં વસવાટ કરતા વાંકાનેરના મોમીનો

Latest News

"સુરત" શહેરમાં વસવાટ કરતા વાંકાનેરના મોમીનો

Latest News

"સુરત" શહેરમાં વસવાટ કરતા વાંકાનેરના મોમીનો

Latest News

Category બાંધકામ

ભોજપરાના છેતરનાર મદારીને પોલીસખાતું ગોતે છે

આખો કિસ્સો વાંચવા જેવો છે રોકડ, કાર સહિત રૂ.6.19 લાખનો મુદ્દામાલ જપ્ત ‘તમારે નાસીકથી એક તોલાના ભાવ રૂ. 70 હજાર લેખે 25 તોલા ધુપ લેવું પડશે’ ધન પ્રાપ્તિની લાલચ આપી તાંત્રીક વિધિના નામે ખેડૂત, શ્રમિક સહિત ત્રણ લોકો સાથે રૂા.29.50…

અમેરિકાની હાર્વર્ડ યુનિવર્સિટીમાં એમ.એ. પાસ થયા

વાંકાનેરના ફાલ્ગુનીબેન ધરોડીયાએ માસ્ટર્સની ડિગ્રી મેળવી વાંકાનેર: અહીંના ફાલ્ગુનીબેન ધરોડિયાએ તાજેતરમાં અમેરિકાની પ્રખ્યાત હાર્વર્ડ યુનિવર્સિટીમાંથી માસ્ટર્સની ડિગ્રી મેળવી ડબલ ગ્રજ્યુએટ થયા છે. આ સફળતાનો શ્રેય તેઓ પરિવારજનોને આપે છે. આ સિદ્ધિ બદલ તેઓને ઠેર-ઠેરથી અભિનંદન મળી રહ્યા છે. વાંકાનેરના ફાલ્ગુનીબેન…

ગુજરાતમાંથી 14 હજારથી વધુ હાજી બનશે

રવાનગી થઈ ગઈ શરુ વધુ સંખ્યાને કારણે એક ફ્લાઈટમાં લગભગ 400 થી 450 મુસાફરો રવાના થશે ગુજરાતના હજયાત્રીઓની હજની પવિત્ર યાત્રા 26 મે રવિવારથી શરૂ થઈ છે. અમદાવાદ સરદાર વલ્લભભાઈ પટેલ ઈન્ટરનેશનલ એરપોર્ટ પરથી 26 મેથી હજ ફ્લાઈટ્સનું સંચાલન શરૂ…

રાતાવીરડા સીમમાં ઈંગ્લીશ દારૂની કાર્યવાહી

વાંકાનેર: તાલુકામાં રાતાવીરડા સીમમાં કુલ ત્રણ શખ્સો સામે અલગ અલગ કેસમાં ઈંગ્લીશ દારૂની બોટલો આપવા- રાખવા બાબતના પ્રોહીબિશનના ગુન્હામાં પોલીસ કાર્યવાહી કરવામાં આવેલ છે જાણવા મળ્યા મુજબ રાતાવીરડા સીમમાં આવેલ રે સીરામીકની પાસે રોડ પરથી પેન્ટના નેફામાં રહેલ ઇંગ્લીશ દારૂની…

નકલી ટોલનાકા: ભડાકે દેવાની ધમકી આપી

વાંકાનેર: ગત ડિસેમ્બર મહિનામાં વાંકાનેર તાલુકામાં વઘાસીયા ગામ પાસે આવેલ ટોલનાકાની બાજુમાં કારખાનામાંથી તથા ગામ બાજુથી બોગસ ટોલનાકા બનાવવામાં આવ્યા હોવાની માહિતી સામે આવી હતી અને ત્યાંથી પસાર થતાં વાહન ચાલકો પસેથી ટોલનાકાથી ઓછી રકમ લઈને વાહનોને જવા દેવામાં આવતા…

વાંકાનેરમાં રહેતા વૃદ્ધાનું પરિવાર સાથે મિલન

એલ્ડર હેલ્પલાઇન મોરબીનું પ્રશંષનિય કાર્ય વાંકાનેર: એલ્ડર હેલ્પલાઇન મોરબી દ્વારા તાજેતરમાં જ રખડતું-ભટકતું જીવન જીવતા એક ૮૦ વર્ષીય વૃદ્ધાના પરીવારને શોધી તેમનું પરિવાર સાથે મિલન કરાવવામાં આવ્યું હતું. પ્રાપ્ત માહિતી અનુસાર વાંકાનેરનાં ગ્રીનચોક વિસ્તારમાં છેલ્લા ઘણા સમયથી રોડ પર રખડતું-ભટકતું…

ગુજરાતના મદરેસામાં 80 હજાર બાળકો પઢે છે

ગુજરાતમાં 1300 જેટલા મદરેસા 7000 એવા બાળકો જે ક્યારેય સ્કૂલે ગયા જ નથી સૌથી વધુ બનાસકાંઠા અને ભાવનગર જિલ્લામાં મદરેસા છે રાજ્યની 1300 થી વધુ મદરેસાઓમાં રાજ્ય શિક્ષણ વિભાગ દ્વારા સરવેની કામગીરી હાથ ધરવામાં આવી હતી. આ સરવે દરમિયાન રાજ્યની…

અળસિયાના ખાતરથી બની શકાય અમીર

માત્ર 50,000 રૂપિયાના રોકાણનો આ બિઝનેસ અળસિયાના ખાતરનો બિઝનેસ શરૂ કરવા માંગો છો, તો આ એક એવો વ્યવસાય છે જેની માંગ દિવસેને દિવસે વધી રહી છે. ખેડૂતોમાં આ ઉત્પાદનની માંગ સૌથી વધુ છે. તે કુદરતી ખાતર છે. કુદરતી ખેતીની પ્રથમ…

ઝુલતા પુલ દુર્ઘટનામાં મૃત્યુ પામેલાને એક લાખની સહાય

ગેલેક્સી બ્રાન્ચ મોરબીના બે સભાસદોને સહાય આપવાનું પ્રશંશનીય કાર્ય વાંકાનેર: ગેલેક્સી ક્રેડીટ કો. ઓ. સો. લી. – મોરબી ના સભાસદ કાસમાણી બાનુબેન ઈરફાનભાઈના પુત્ર અરમાન તથા ફેમીદાબેન ઈકબાલભાઈ સિપાઈના સુપુત્ર નીસારભાઈ ઝુલતા પુલ દુર્ઘટનામાં મૃત્યુ પામતા સ્વ.અરમાનભાઈ તથા સ્વ. નીસારભાઈના…

સાઉદી અરેબિયાએ હજ સંબંધિત નિયમો કડક કર્યા

હજ પર જતા પહેલા જાણવું જરૂરી ઇસ્લામના સૌથી પવિત્ર યાત્રાધામ હજની શરૂઆત થવા જઇ રહી છે. દર વર્ષની જેમ આ વર્ષે પણ સાઉદી અરેબિયાએ વિશ્વની સૌથી મોટી હજયાત્રા માટે તમામ વ્યવસ્થા કરી લીધી છે. જેથી કરીને હજયાત્રીઓને કોઈપણ પ્રકારની મુશ્કેલીનો…

Content Copying Forbidden !!

error: Content is protected !!