કમલ સુવાસ

"સુરત" શહેરમાં વસવાટ કરતા વાંકાનેરના મોમીનો

Latest News

"સુરત" શહેરમાં વસવાટ કરતા વાંકાનેરના મોમીનો

Latest News

"સુરત" શહેરમાં વસવાટ કરતા વાંકાનેરના મોમીનો

Latest News

Category બાંધકામ

હનીટ્રેપ કેસમાં પડાવેલા ૫ લાખ પોલીસે પરત અપાવ્યા

અગાભી પીપળીયા ગામે દીપડાએ ઘેટાનું મારણ કર્યું ટંકારા: હરીપર (ભૂ) ગામના વેપારીને હનીટ્રેપમાં ફસાવી ૫ લાખની રકમ પડાવી લેવામાં આવી હતી જે રકમ કબજે લઈને પોલીસે કોર્ટમાં હુકમથી ફરિયાદીને ૫ લાખ પરત આપી હતી…ટંકારાના હરીપર(ભૂ) ગામે રહેતા અજીતભાઈ મુળજીભાઈ ભાગિયા…

ધમલપરવાસીઓએ ટ્રેન રોકી: સમસ્યા સુલઝાઈ

વાંકાનેર: વાંકાનેર તાલુકાના ધમલપર ગામ પાસે ગઈ કાલે મહિલા અને બાળકો સહિત ગામ લોકોએ ટ્રેનને રોકી હતી અને ટ્રેક ઉપર આવીને દેખાવ કર્યા હતા.મળેલી માહિતી મુજબ વાંકાનેર તાલુકાના નવા ધમાલપર પાસે આવેલ રેલવે ફાટક છેલ્લા કેટલાક દિવસથી કોઈપણ પ્રકારની જાણ…

કોણ છે વાંકાનેરના રાજકુમારી/ વડોદરાના મહારાણી રાધિકારાજે?

25 હજાર કરોડના આલીશાન હવેલીમાં રહે છે ભારતના સૌથી આમિર ક્રિકેટરના પત્ની પત્રકાર તરીકે નોકરી પણ કરી ચૂકયા છે સંપત્તિ અઢળક પણ તે સાદગીથી પોતાનું જીવન જીવે છે આજે અમે તમને જે રાજવી પરિવાર અને રાણી વિશે જણાવવા જઈ રહ્યા…

જીનપરામાં એક સાથે 7 મકાનો તસ્કરોના નિશાને

વાંકાનેર: અહીં જીનપરા વિસ્તારમાં તસ્કરોએ એક સાથે 7 જેટલા મકાનના તાળાં તોડ્યા છે અને ઘરમાંથી નાના મોટી ચોરી કરવામાં આવેલ છે. જે અંગેની સ્થાનિક લોકોએ વાંકાનેર સીટી પોલીસને જાણ કરતાં પોલીસ સ્થળ ઉપર દોડી ગયેલ હતી અને આરોપી સુધી પહોચવા…

હડમતીયા રામજી મંદિરની પૂન: પ્રાણ પ્રતિષ્ઠા

મંદિરના 100 વર્ષ પૂરા થયા ટંકારા પંથકમાં દરેક ક્ષેત્રે મોખરાનું સ્થાન ધરાવતા હડમતીયા (પાલનપીર) ગામે આસ્થા પ્રતિક સમાન રામજી મંદિરની સ્થાપનાને 100 વર્ષ પૂરા થતા પૂન: પ્રાણપ્રતિષ્ઠા મહોત્સવ ઉજવાયો હતો. તા.2/2ને રવિવાર તથા તા.3/2ને સોમવારના રોજ આ મહોત્સવ પ્રસંગે આખા…

સજનપરની શાળાના વિદ્યાર્થીઓ ખેલ મહાકુંભમાં ચમકયા

આર્ચરીમાં રાજયકક્ષાએ પસંદગી ખેલમહાકુંભ 2025 અંતર્ગત વિવિધ રમતોમાં સજનપર પ્રાથમિક શાળાના બાળકોએ ઉત્કૃષ્ટ પ્રદર્શન કર્યું હતું અને શાળાનું ગૌરવ વધાર્યું છે આ શાળાના વિદ્યાર્થી તાલુકામાં પ્રથમ વખત આર્ચરી-ઇન્ડિયન રાઉન્ડ સ્પર્ધામાં વિજેતા બનીને જિલ્લા કક્ષાએ ભાગ લીધેલ હતો અને હવે તે…

ગોલ્ડ મેડલ મેળવતી વાંકાનેરની અક્ષિતા ઉપાધ્યાય

વાંકાનેરને ગૌરવ અપાવતી એડવોકેટ પુત્રી વાંકાનેર: મુળ વાંકાનેરના વતની અને એડવોકેટ એન્ડ નોટરીનો વ્યવસાય સાથે જોડાયેલા કપિલભાઈ વી. ઉપાધ્યાયની દિકરી કું. અક્ષિતા ઉપાધ્યાયે તાજેતરમાં રાજકોટમાં આત્મીય યુનિવર્સિટી દ્વારા લેવાયેલ બી.એ. (ઈંગ્લીશ)ની પરીક્ષામાં પ્રથમ નંબર સાથે ગોલ્ડ મેડલ મેળવી કુ.અક્ષિતા ઉપાધ્યાયે…

પ્લાસ્ટિકની બોટલમાં પાણીને બદલે વિદેશી દારૂ !

વાંકાનેર : સીટી પોલીસે શહેરમાં પેટ્રોલિંગ દરમિયાન વાંઢા લીમડા ચોકમાથી નશો કરેલી હાલતમાં એક યુવાનને પકડેલ છે…. જાણવા મળ્યા મુજબ વાંઢા લીમડા ચોકમાથી આરોપી સચિન રસિકભાઈ ગોહેલ ઉ.37, રહે.ભાટિયા સોસાયટી નામના શખ્સને ઝડપી લીધો હતો. વધુમાં આરોપી સચિનના કબ્જામાંથી પ્લાસ્ટિકની…

સહકારી કર્મચારીઓના તાલીમ વર્ગની પૂર્ણાહૂતી

અમરસર ફાટક પાસે સહકારી મંડળીઓના કર્મચારીઓ માટે ૨૮ દિવસનો કાર્યક્રમ હતો વાંકાનેર: ગુજરાત રાજય સહકારી સંઘની સહકારી શિક્ષણ, તાલિમ અને પ્રચારની યોજના અન્વયે રાજકોટ જિલ્લા સહકારી સંઘ દ્વારા શ્રી શીત કેન્દ્ર, અમરસર ફાટક પાસે, વાંકાનેર મુકામે વાંકાનેર તાલુકાની સહકારી મંડળીઓના…

પીપળીયારાજ ગામે હાફિઝ થયેલાનું સન્માન કરાયું

વાંકાનેર: તાલુકાના પીપળીયારાજ ગામ ખાતે દારૂલ ઉલુમ ગૌષે સમદાનીમાંથી હાફીજ બની ફારીગ થતા માથકિયા બશીરભાઈ હુસેનભાઇના પુત્ર હાફિઝ વસીમરઝા બશીરભાઈ માથકિયાને સનદ (ડિગ્રી) મળતા તેઓનુ સન્માન ફૂલહાર ગિફ્ટ દ્વારા કરવામાં આવ્યું હતું… આમ હાફિઝ થવું તે નશીબદાર હોય તેને જ…

Content Copying Forbidden !!

error: Content is protected !!