શ્રી એપેક્ષ ક્રેડીટ કો-ઓપરેટીવ સો. લી.નો આવતીકાલથી ભવ્ય શુભારંભ

ગ્રાહકોને ઉચ્ચ વળતર અને નાણાંકીય સુવિધામાં વધારો… વાંકાનેર શહેર નજીક નેશનલ હાઈવે પર પર મોનાલી ચેમ્બર ખાતે શ્રી એપેક્ષ ક્રેડીટ કો-ઓપરેટીવ સોસાયટી લિમિટેડનો આવતીકાલે સોમવારે ભવ્ય શુભારંભ થવા જઇ રહ્યો છે, ત્યારે આ પ્રસંગે હાજરી આપવા તમામ સ્નેહીજનોને ભાવભર્યું આમંત્રણ…































































