પુરસ્કાર રકમ ગૌસેવામાં અર્પણ કરતા સરતાનપરના શિક્ષિકા
પુરસ્કાર શિક્ષક દિન નિમિતે સરકાર દ્વારા મળેલ હતો મોરબીની નવયુગ સ્કુલ વિરપર ખાતે મોરબી જિલ્લા પંચાયતના પ્રમુખ હંસાબેન પારેઘીના અધ્યક્ષ સ્થાને શિક્ષક દિનની ઉજવણી કરવામાં આવી હતી. જેમાં મોરબીમાં જિલ્લા/તાલુકાના શ્રેષ્ઠ શિક્ષકો અને પ્રતિભાશાળી વિદ્યાર્થીઓનું સન્માન કરવામાં આવ્યું હતું. શિક્ષણ…
