કમલ સુવાસ

Latest News

Latest News

Latest News

Category શૈક્ષણિક

રસિકગઢના યુવાને મેળવ્યો રાજ્યપાલના હસ્તે પુરસ્કાર

મોમીન સમાજનું ગૌરવ હાલ વેટરનરી કોલેજ (આણંદ)ના એસોસિયેટ પ્રોફેસર છે વાંકાનેર: અહીં વસતા મોમીન સમાજના યુવાનને રાજ્યપાલના હસ્તે રોકડ પુરસ્કાર અને પ્રમાણપત્રો એનાયત કરવામાં આવ્યા છે, આ ગૌરવ મેળવવામાં સંભવત: મોમીન સમાજમાં પ્રથમ છે…૬ મે ૨૦૨૬ ના રોજ ૧૨મા વાર્ષિક…

ફૈઝ સ્કૂલ – જ્યાં પરિણામ નહીં, ભવિષ્ય બનાવાય છે!

ધોરણ 10 અને 12 કોમર્સમાં 100% પરિણામ સાથે ભવિષ્યને આપે મજબૂત દિશા શિક્ષણ માત્ર પાઠ્યપુસ્તક પૂરતું નથી તે ભવિષ્ય ઘડવાની પ્રક્રિયા છે વાંકાનેરમાં શિક્ષણ ક્ષેત્રે વિશ્વાસનું નામ બની ચૂકેલી ફૈઝ સ્કૂલે સતત 100% ટકા પરિણામ સાથે પોતાની ગુણવત્તાની છાપ જાળવી…

ધો.12 સામાન્ય પ્રવાહમા સમગ્ર મોરબી જીલ્લામા પ્રથમ,દ્રિતિય, તૃતીય સ્થાન સાથે Gujcet 2026 માં સમગ્ર વાંકાનેર કેન્દ્રના TOP-10 માં અગીયાર-અગીયાર વિધાર્થીઓ સાથે ફરી એકવાર No:-1 પર રહેતી ધી મોડર્ન સાયન્સ સ્કૂલ

NEET 2024 અને 2025 એમ સતત બે વર્ષ સમગ્ર વાંકાનેર કેન્દ્રના TOP-10 માં સૌથી વધુ 9-9 વિદ્યાર્થીઓ બાદ વર્ષ 2026 માં 400 કરતા વધુ ગુણ મેળવતા 18-18 વિદ્યાર્થીઓ માત્ર ધી મોડર્ન સ્કુલના...

મોડર્ન સ્કૂલનુ આવુ સંપુર્ણ ગુણવતાયુકત પરિણામ માટે સતત દેખરેખ હેઠળ થતુ શિક્ષણકાર્ય, અભ્યાસક્રમનુ સચોટ આયોજન, સમયનુ સમયપલાન, યોગ્ય ટાઈમ મેનેજમેન્ટ. આ સ્કૂલની વિશેષતા એ છે કે ટ્રસ્ટીઓ ખુદ જ સાયન્સના નિષ્ણાંત શિક્ષકો તરીકે સેવા આપે છે તેમજ વિધાર્થીઓની ક્ષમતાઓનો વધુમા…

વાંકાનેરના શૈક્ષણિક ઇતિહાસમાં સુવર્ણ અક્ષરે લખાતી ઐતિહાસિક સફળતાઓ….

વાંકાનેરના શૈક્ષણિક ઇતિહાસમાં સુવર્ણ અક્ષરે લખાતી ઐતિહાસિક સફળતાઓ....

જ્યાં ઇતિહાસ રચાય છે અને રેકોર્ડ તૂટે છે… શું તમે તમારા બાળક માટે શ્રેષ્ઠ શાળા શોધી રહ્યા છો, તો પસંદગી કરતી વખતે શાળા પરિણામના આંકડા અને સાબિતી ચોક્કસ જોજો. * સંસ્કૃતિ વિદ્યાલય જ ઉત્તમ શા માટે ? શાળાના પરિણામ આધારિત…

ધોરણ 12 સાયન્સમાં તાલુકાનું પ્રશંશનીય પરિણામ

પિતા વિહોણી 7 મોમીન દીકરીઓને મારવેલ ગ્રુપની સહાય

વાંકાનેરમાં ટોપરનો સ્કોર 97% વાંકાનેર: ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા જાહેર કરાયેલા ધોરણ 12 સાયન્સના પરિણામમાં વાંકાનેર તાલુકાના વિદ્યાર્થીઓએ પ્રશંશનીય પ્રદર્શન નોંધાવ્યું છે. તાલુકાના ટોપ-10માં કુલ 14 વિદ્યાર્થીઓએ સ્થાન મેળવ્યું છે, જે તાલુકાની શૈક્ષણિક પ્રગતિને દર્શાવે છે.…

શિક્ષિકાઓનું ચૂંટણી બાદ અન્યાય મુદ્દે આવેદન

મહિલા પોલિંગ સ્ટાફને રાત્રી રોકાણ બુથ ઉપર કરવાનું હોતું નથી વાંકાનેર: તાલુકામાં શિક્ષિકા બહેનોને ચૂંટણીમાં નિયમ વિરુદ્ધ માનવતા દાખવ્યા વગર બહેનોને 50-50 કિલોમીટર દૂરના બુથ પર ફરજ સોંપવામાં આવેલ હતી પણ રાષ્ટ્રીય કામગીરી હોવાના કારણે કપરા વિસ્તારમાં પણ કામગીરી સંભળી…

ધોરણ 8 NMMS પરીક્ષામાં જિલ્લામાં પ્રથમ ક્રમે

અમરાપરની સારા ખોરજીયાની સફળતા વાંકાનેર: ટંકારા તાલુકાના અમરાપર ગામની એક વિદ્યાર્થનીએ NMMS પરીક્ષામાં મોરબી જિલ્લામાં પ્રથમ ક્રમાંક મેળવ્યો છે…. અમરાપર ગામની સારા ઇમરાન ખોરજીયાએ NMMS પરીક્ષામાં મોરબી જિલ્લામાં પ્રથમ ક્રમાંક મેળવ્યો છે તે અર્પણ વિધા સેતુના વિધાર્થીની છે, તેમણે તેમનું,…

રાજકોટ એઇમ્સના પ્રથમ દીક્ષાંત સમારોહમાં MBBS ની પદવી

બ્રોન્ઝ મેડલ મેળવનાર તેજસ્વી વિધાર્થી વાંકાનેરના નઇમ શેરસીયા વાંકાનેરના સીનીયર ડૉ. યુ. આર. શેરસીયાના નાના પુત્ર મુખ્ય મહેમાન ભારતના માનનીય રાષ્ટ્રપતિ શ્રીમતી દ્રૌપદી મુર્મુ વાંકાનેર: 13 એપ્રિલ 2026 ને સોમવારના રોજ ગુજરાત રાજયની પ્રથમ એઇમ્સ – રાજકોટનો પ્રથમ પધ્વીદાન સમારંભ…

ધારાસભ્યે શાળાની દીકરીઓને વિધાનસભાની મુલાકાત કરાવી

વાંકાનેર: તાલુકાના વિદ્યાર્થીઓ માટે પ્રેરણાદાયક પહેલરૂપ બની રહે તેવા કાર્યક્રમ અંતર્ગત તા. 24 માર્ચ 2026, મંગળવારના રોજ વાંકાનેર ગર્લ્સ હાઈસ્કૂલ તથા કન્યા શાળા નં. 4ની કુલ 175 દીકરીઓ માટે ગાંધીનગર પ્રવાસનું આયોજન કરવામાં આવ્યું હતું. આ શૈક્ષણિક પ્રવાસનું નેતૃત્વ વાંકાનેરના…

દોશી કોલેજમાં નારી સુરક્ષા અંગેનો કાર્યક્રમ યોજાયો

વાંકાનેર: વર્તમાન સમયના પડકારોનો મહિલાઓ સરળતાથી સામનો કરી શકે તે માટે સરકારશ્રી દ્વારા નારી ગૌરવ નીતિનું પુનઃઘડતર કરવામાં આવ્યું છે. મહિલા અને બાળ વિકાસ વિભાગ દ્વારા નારી ગૌરવ નીતિ અંતર્ગત વિવિધ કાર્યક્રમોનું આયોજન કરવામાં આવેલ છે, જેમાં સ્ત્રીઓની સુરક્ષાને મહત્વ…

Content Copying Forbidden !!

error: Content is protected !!