કમલ સુવાસ

Latest News

Latest News

Latest News

વાંકાનેરના શૈક્ષણિક ઇતિહાસમાં સુવર્ણ અક્ષરે લખાતી ઐતિહાસિક સફળતાઓ....

વાંકાનેરના શૈક્ષણિક ઇતિહાસમાં સુવર્ણ અક્ષરે લખાતી ઐતિહાસિક સફળતાઓ….

શું તમે તમારા બાળક માટે શ્રેષ્ઠ શાળા શોધી રહ્યા છો, તો પસંદગી કરતી વખતે શાળા પરિણામના આંકડા અને સાબિતી ચોક્કસ જોજો.

* સંસ્કૃતિ વિદ્યાલય જ ઉત્તમ શા માટે ?

શાળાના પરિણામ આધારિત મુદ્દાઓ:

* મર્યાદિત સંખ્યામાં ઉચ્ચતમ પરિણામ (MARCH–2026):
આ વર્ષ પણ ધોરણ 12–કોમર્સ વાંકાનેર તાલુકાના ટોપ–10 તેજસ્વી વિદ્યાર્થીઓ માથી 3 વિદ્યાર્થીઓ તો સંસ્કૃતિ વિદ્યાલય ના જ છે.

* વિદ્યાર્થીઓની સંખ્યા = 79
પાસ થયેલ વિદ્યાર્થીઓની સંખ્યા = 77
90 થી વધુ PR મેળવનાર = 28
90 થી વધુ ટકા મેળવનાર = 10

સંસ્કૃતિ વિદ્યાલયની વિદ્યાર્થિનીએ 99.99 PR સાથે સમગ્ર ગુજરાત માં સ્થાન મેળવીને ઇતિહાસ સર્જ્યો.

કોમેર્સ શિક્ષણમાં સંસ્કૃતિ વિદ્યાલય જ સર્વોપરી કેમ?
સંસ્કૃતિ વિદ્યાલયમાં સંચાલકો જ શિક્ષકો હોવાથી શિક્ષકો બદલવાની સમસ્યા રહેતી નથી જેથી અનુભવી તથા કાયમી શિક્ષકોની ટીમ દ્વારા યોગ્ય માર્ગદર્શન અને પરિણામ-લક્ષી તૈયારીને કારણે જ વાંકાનેરમાં કોમર્સ માટે સંસ્કૃતિ વિદ્યાલય પ્રથમ પસંદગી બની છે.

લુહારવાડી પાછળ, રેલ્વે પુલ પાસે, ચંદ્રપુર રોડ, નેશનલ હાઈવે, વાંકાનેર.
સંપર્ક: મુસ્તાક સર – 98254 43850,
નીઝામ સર – 97252 54268

Content Copying Forbidden !!

error: Content is protected !!