કમલ સુવાસ

Latest News

Latest News

Latest News

ધોરણ 8 NMMS પરીક્ષામાં જિલ્લામાં પ્રથમ ક્રમે

ધોરણ 8 NMMS પરીક્ષામાં જિલ્લામાં પ્રથમ ક્રમે

અમરાપરની સારા ખોરજીયાની સફળતા

વાંકાનેર: ટંકારા તાલુકાના અમરાપર ગામની એક વિદ્યાર્થનીએ NMMS પરીક્ષામાં મોરબી જિલ્લામાં પ્રથમ ક્રમાંક મેળવ્યો છે….

અમરાપર ગામની સારા ઇમરાન ખોરજીયાએ NMMS પરીક્ષામાં મોરબી જિલ્લામાં પ્રથમ ક્રમાંક મેળવ્યો છે તે અર્પણ વિધા સેતુના વિધાર્થીની છે, તેમણે તેમનું, માતા-પિતાનું, સમાજનું અને ગુરુજનોનું નામ ઊજળું કર્યું છે.
સારા ખોરજીયા તેમના જીવનમાં ઉત્તરોત્તર પ્રગતિ કરે તેવી અભિનંદન સાથે શુભેરછાઓ…ધોરણ 8 NMMS પરીક્ષામાં જિલ્લામાં પ્રથમ ક્રમે

Content Copying Forbidden !!

error: Content is protected !!