ધોરણ 10 અને 12 કોમર્સમાં 100% પરિણામ સાથે ભવિષ્યને આપે મજબૂત દિશા
શિક્ષણ માત્ર પાઠ્યપુસ્તક પૂરતું નથી તે ભવિષ્ય ઘડવાની પ્રક્રિયા છે વાંકાનેરમાં શિક્ષણ ક્ષેત્રે વિશ્વાસનું નામ બની ચૂકેલી ફૈઝ સ્કૂલે સતત 100% ટકા પરિણામ સાથે પોતાની ગુણવત્તાની છાપ જાળવી રાખેલ છે.
મર્યાદિત સંખ્યામાં ઉચ્ચતમ પરિણામ (MARCH–2026):
12 કોમર્સ
વિદ્યાર્થીઓની સંખ્યા = 25
પાસ થયેલ વિદ્યાર્થીઓની સંખ્યા = 25
90 થી વધુ PR મેળવનાર = 06
90 થી વધુ ટકા મેળવનાર = 03
ધોરણ-10 માં મર્યાદિત સંખ્યામાં અદભૂત પરિણામ (MARCH- 2026):
કુલ વિદ્યાર્થીઓની સંખ્યા = 38
પાસ થયેલ વિદ્યાર્થીઓની સંખ્યા = 38
90 થી વધુ PR મેળવનાર = 07
90 થી વધુ ટકા મેળવનાર = 04
12 કોમર્સમાં માત્ર 25 જેટલી માર્યાદિત સંખ્યામાં
A1 ગ્રેડ મેળવનાર વિદ્યાર્થી = 02
A2 ગ્રેડ મેળવનાર વિદ્યાર્થી = 03
10 માં માત્ર 38 જેટલી માર્યાદિત સંખ્યામાં
A1 ગ્રેડ મેળવનાર વિદ્યાર્થી = 04
A2 ગ્રેડ મેળવનાર વિદ્યાર્થી = 07
વિશેષતાઓ (Highlights):
* સતત 100% પરિણામ સાથે વિશ્વસનીય ટ્રેક રેકોર્ડ
* અનુભવી અને સમર્પિત શિક્ષકોની ટીમ
* દરેક વિદ્યાર્થી માટે વ્યક્તિગત ધ્યાન
* કન્સેપ્ટ આધારિત અભ્યાસ પદ્ધતિ
* બોર્ડ એક્ઝામ માટે ખાસ તૈયારી અને ટેસ્ટ સિરીઝ
* કોમર્સ સ્ટ્રીમ માટે મજબૂત આધાર અને માર્ગદર્શન
એડમીશન ઓપન… કે.જી. થી ધોરણ 9 અને 11
ફૈઝ સ્કુલ-વાંકાનેર
27-નેશનલ હાઇવે, મું.લાલપર, તા.વાંકાનેર, જી.મોરબી.
ΜΟ. 96876 13335
“ફૈઝ સ્કૂલ – જ્યાં પરિણામ નહીં, ભવિષ્ય બનાવાય છે!”

