મોડર્ન સ્કૂલનુ આવુ સંપુર્ણ ગુણવતાયુકત પરિણામ માટે સતત દેખરેખ હેઠળ થતુ શિક્ષણકાર્ય, અભ્યાસક્રમનુ સચોટ આયોજન, સમયનુ સમયપલાન, યોગ્ય ટાઈમ મેનેજમેન્ટ. આ સ્કૂલની વિશેષતા એ છે કે ટ્રસ્ટીઓ ખુદ જ સાયન્સના નિષ્ણાંત શિક્ષકો તરીકે સેવા આપે છે તેમજ વિધાર્થીઓની ક્ષમતાઓનો વધુમા વધુ ઉપયોગ કરીને સમયાંતરે યોગ્ય સુચનો સાથે સતત વાલી-વિધાર્થી સાથે સંપર્કમા રહી વાલીઓનો વિશ્વાસ સંપાદન કરેલ છે.











ગત રોજ જાહેર થયેલ ધો.12 કોમર્સના પરિણામમા સમગ્ર વાંકાનેર કેન્દ્રના TOP-10 મા સૌથી વધુ 8-8 વિધાર્થીઓ ધી મોડર્ન સ્કૂલના….
ધો.૧૧ સાયન્સ/કોમર્સમા ધો ૧૦ ના પરિણામના દિવસથી જ પ્રવેશ શરૂ…..
બ્રાંચ – 1
ધી મોડર્ન સ્કૂલ
રાજાવડલા રોડ, વાંકાનેર
મો. 94267 87034
મો. 99131 49409
બ્રાંચ – 2
ધી મોડર્ન વિદ્યાલય
અરણીટીંબા બોર્ડ પાસે (હરખણી), મું. પીપળીયા રાજ, તા. વાંકાનેર
મો. 82006 79637
મો. 92742 41994

