કમલ સુવાસ

Latest News

Latest News

Latest News

રસિકગઢના યુવાને મેળવ્યો રાજ્યપાલના હસ્તે પુરસ્કાર

રસિકગઢના યુવાને મેળવ્યો રાજ્યપાલના હસ્તે પુરસ્કાર

મોમીન સમાજનું ગૌરવ

હાલ વેટરનરી કોલેજ (આણંદ)ના એસોસિયેટ પ્રોફેસર છે

વાંકાનેર: અહીં વસતા મોમીન સમાજના યુવાનને રાજ્યપાલના હસ્તે રોકડ પુરસ્કાર અને પ્રમાણપત્રો એનાયત કરવામાં આવ્યા છે, આ ગૌરવ મેળવવામાં સંભવત: મોમીન સમાજમાં પ્રથમ છે…
૬ મે ૨૦૨૬ ના રોજ ૧૨મા વાર્ષિક દીક્ષાંત સમારોહ પ્રસંગે, કામધેનુ યુનિવર્સિટી, ગાંધીનગર તરફથી વેટરનરી કોલેજ આણંદના એસોસિયેટ પ્રોફેસર ડૉ. રફ્યુદ્દીન માથકિયાને શ્રેષ્ઠ શિક્ષક પુરસ્કારથી સન્માનિત કરવામાં આવ્યા હતા, ગુજરાતના રાજ્યપાલ આચાર્ય દેવવ્રત દ્વારા કામધેનુ યુનિવર્સિટીના શ્રેષ્ઠ શિક્ષકને રોકડ પુરસ્કાર અને પ્રમાણપત્રો એનાયત કરવામાં આવ્યા હતા.
ડૉ. રફ્યુદ્દીન માથકિયા મૂળ વાંકાનેર તાલુકાના રસિકગઢના વતની છે…

Content Copying Forbidden !!

error: Content is protected !!