કમલ સુવાસ

"સુરત" શહેરમાં વસવાટ કરતા વાંકાનેરના મોમીનો

Latest News

"સુરત" શહેરમાં વસવાટ કરતા વાંકાનેરના મોમીનો

Latest News

"સુરત" શહેરમાં વસવાટ કરતા વાંકાનેરના મોમીનો

Latest News

Category શૈક્ષણિક

સેન યુવા સંગઠન દ્વારા વિદ્યાર્થીઓનું સન્માન કરાયું

વિના મૂલ્યે ચોપડા વિતરણ પણ કરવામાં આવ્યું વાંકાનેર: શ્રી સેન યુવા સંગઠન દ્વારા ગઈ કાલે વાંકાનેર વાણંદ સમાજના વિદ્યાર્થીઓ માટે શાહી સન્માન સમારોહનું આયોજન કરવામાં આવ્યું હતું. કાર્યક્રમની શરૂઆત વિદ્યાર્થીઓની ધમાકેદાર એન્ટ્રી તેમજ બાળાઓ દ્વારા સ્વાગત ગીત રજૂ કરવામાં આવ્યું…

મુસ્લીમ વિદ્યાર્થીઓને ફૂલ સ્કેપ નોટબુક મફત અપાશે

વિદ્યાર્થીઓના નામ સંકલન કરી સંખ્યા જણાવવા જમાતને અપીલ વાંકાનેર: કર ભલા હોગા ભલા સૂત્રને અમલમાં મૂકી ખિદમતે ખલ્ક ગૃપ દ્વારા માનવ સેવાની અનેક પ્રવૃત્તિ કરવામાં આવી રહી છે. વાંકાનેર વિસ્તારના મુસ્લીમ સમાજને નમ્ર ગુજારીશ છે કે હાલમાં ધો. ૧૦ અને…

કોળી કેરીયર એકેડમી દ્રારા વિદ્યાર્થી સન્માન સમારોહ

નવનિયુકત સરકારી કર્મચારી સમારોહનુ પણ આયોજન વાંકાનેર વિસ્તારના કોળી સમાજની એક યાદીમાં જણાવ્યું છે કે જ્ઞાતીબંધુઓને જણાવતા આનંદ થાય છે કે આ વર્ષે આપણા વિસ્તારમાં તેજસ્વી વિદ્યાર્થી સન્માન તેમજ નવનિયુકત સરકારી કર્મચારી સમારોહનુ આયોજન કરેલ હોય તો આવા શૈક્ષણીક કાર્યમાં…

અમરાપર (ટં) પ્રા.શાળાને ગુણોત્સવમાં મળ્યો એ ગ્રેડ

વાંકાનેર: તાજેતરમાં સરકારી પ્રાથમિક શાળાઓના ગુણોત્સવનું 2024- 25 ના વર્ષનું પરિણામ જાહેર થયું છે. જે સ્કૂલની ગુણવતા સૂચવે છે. જેમાં ટંકારા તાલુકાની અમરાપર પ્રા.શાળાએ A ગ્રેડ મેળવીને ખૂબ સારું પ્રદર્શન કરેલ છે. અમરાપર શાળાના આચાર્યશ્રી રાજેશભાઈ ગાંભવા અને સમગ્ર સ્ટાફ…

શહીદ મંજુરહુશૈન પીરઝાદાના પૌત્ર હશનૈન ઉચ્ચ અભ્યાસ માટે અમેરિકા

વાંકાનેર: અહીંના માજી ધારાસભ્ય શહીદ સૈયદ મંજુરહુશૈન પીરઝાદાના પૌત્ર અને સૈયદ મોઈનએહમદ પીરઝાદાના પુત્ર, સૈયદ હશનૈન પીરઝાદા ઉચ્ચ અભ્યાસ માટે અમેરિકા જઈ રહ્યા હોય, તેમને ઉજ્જવળ ભવિષ્ય અને સફળ કારકિર્દી માટે શુભેચ્છાઓ. કમલ સુવાસ ન્યુઝ

સરધારકા શાળાના શિક્ષિકાને ત્રણ કારણદર્શક નોટીસ

કારખાનામાં રાખેલ બાર લાખનું લોડર ચોરાયું !!

શિક્ષિકા સતત ગેરહાજર રહે છે વાંકાનેર તાલુકામાં સતત ગેરહાજર રહેતા એક શિક્ષિકાને ત્રણ નોટિસ આપી હોવા છતા પણ કોઈ પ્રત્યુત્તર ન મળતા જિલ્લા પ્રાથમિક શિક્ષણ અધિકારીએ છેલ્લું અલ્ટીમેટમ આપીને 10 દિવસમાં ખુલાસો રજૂ કરવા આદેશ જારી કર્યો છે. મોરબી જિલ્લા…

વાંકાનેરમાં આવતી કાલે સલમાન પેટીવાલાનો સેમિનાર

એક કદમ સફળ ભવિષ્ય તરફ (સેમિનાર + પુસ્તક પ્રદર્શન) દરેક વિદ્યાર્થી સપનાઓ સાથે જન્મે છે, પણ સફળતા દિશા પર નિર્ભર! માર્કસ બધા મેળવે પણ, સાચું માર્ગદર્શન થોડા જ પામે. વાંકાનેર: આવતીકાલે કિસ્વા ગ્રુપ-વાંકાનેર દ્વારા આયોજીત સ્પીકર સલમાન પેટીવાલાનો ખાસ સેમિનાર:…

ધો. 12 સાયન્સ અને કોમર્સ બાદ હવે ધો. 10માં ધી મોડર્ન સ્કૂલના વિદ્યાર્થીઓની અદભૂત સફળતા

વાંકાનેર કેન્દ્ર Top-10માં સૌથી વધુ 7-7 વિદ્યાર્થીઓ એકમાત્ર ધી મોડર્ન સ્કૂલના ધોરણ 12 સાયન્સ અને કોમર્સના પરિણામોમાં સમગ્ર વાંકાનેર વિસ્તારમાં ઉચ્ચ ગુણવત્તાયુક્ત પરિણામ આપ્યા બાદ ફરી એક વખત ધી મોડર્ન સ્કૂલના વિદ્યાર્થીઓએ ધોરણ 10 ના પરિણામોમાં પણ પોતાના દબદબો યથાવત…

મદની સ્કૂલ- સિંધાવદર આઠ બેન્ચોમાં 5 મી વખત SSC નું 100 % પરિણામ

પ્રતિ વર્ષ સિંધાવદર કેન્દ્રમાં સ્થાન મેળવતી શાળા આ વર્ષે પણ SSC બોર્ડ પરિણામમાં 2 વિદ્યાર્થીઓએ સિંધાવદર કેન્દ્રમાં સ્થાન મેળવેલ છે 23માં વર્ષમાં મંગલ પ્રવેશ વાંકાનેર તાલુકાના ગ્રામ્ય વિસ્તારમાં સિંધાવદર પંથકમાં વર્ષ 2003 થી ઉત્તમ અને શ્રેષ્ઠ શિક્ષણ આપતી મદની સ્કૂલ–…

HSC બાદ SSC માં પણ સંસ્કૃતિ વિદ્યાલયનું ઝળહળતું પરિણામ

99 વિદ્યાર્થીમાંથી A1 ગ્રેડ મેળવતા 17 -17 વિદ્યાથીઓ વાંકાનેર: આજે ધોરણ 10 નું બોર્ડનું જાહેર થયેલ પરિણામમાં વિદ્યાર્થીઓ ખૂબ સારા માર્ક્સ લઈ આવ્યા છે. જો વાંકાનેર વાત કરીએ તો તાજેતરમાં જ ધોરણ 12 સામાન્ય પ્રવાહના આવેલ રિઝલ્ટમાં સંસ્કૃતિ વિદ્યાલયના વિદ્યાર્થીએ…

Content Copying Forbidden !!

error: Content is protected !!