હજ માટે 15 લાખ મુસ્લિમો મક્કા પહોંચ્યા
કોરોના પહેલા 24 લાખ હજ યાત્રીઓએ હજ યાત્રા કરી હતી સાઉદી અરબમાં વાર્ષિક હજ યાત્રા માટે અત્યાર સુધી લગભગ 15 લાખ વિદેશી હાજીઓ પહોંચ્યા છે. જેમાંથી મોટા ભાગના હાજી વિમાન મુસાફરી થકી મક્કા પહોંચ્યા છે. સાઉદીના અધિકારીઓના કહેવા અનુસાર 2020માં…
