વાંકાનેરમાં રામનવમી નિમિતે બે સ્થળે રામ જન્મોત્સવના કાર્યક્રમોની ઉજવણી કરાઈ
વિશ્વ હિંદુ પરિષદ દ્વારા વાંકાનેર પ્રખંડમા રામનવમી નિમીતે બે સ્થળ પર રામ જન્મોતસવના કાર્યક્રમની ઉજવણી કરવામાં આવી હતી, જેમાં પાર્થધવજ હનુમાનજી મંદિરે બપોરે ૧૨ વાગ્યે મહાઆરતી, રામ ભગવાનનું ભજન તથા હનુમાન ચાલીસાનુ પઠન કર્યું હતું. જેમાં વિશ્વ હિંદુ પરીષદના સૌરાષ્ટ્ર…
