કમલ સુવાસ

Latest News

Latest News

Latest News

Category લેખ

વાંકાનેરમાં શિક્ષક બદલી અરજીમાં પણ ભ્રષ્ટાચાર ?

સરકાર દ્વારા બોન્ડ હેઠળ નોકરી કરતા કર્મચારીની દશ વર્ષ સુધી બદલીની અરજી પણ ન કરી શકે છતાં અરજી રાજકોટ કોર્પોરેશનમાં પહોંચી ગઈ ! વાંકાનેર ભ્રષ્ટાચારનો પર્યાય બની ગયો તેમ એક પછી એક ભ્રષ્ટાચાર સામે આવી રહ્યા છે. હાલમાં મળતી વિગત…

ધોરણ 9 થી 12 સુધીના વિદ્યાર્થીઓને મળશે 25 હજાર

કોઈપણ વિદ્યાર્થી જ્ઞાન સાધના શિષ્યવૃત્તિ યોજના હેઠળ અરજી કરી શકે છે આ રાજ્ય સરકારની શિષ્યવૃત્તિ યોજના છે, જેના હેઠળ ધોરણ 9 થી 12 સુધીના વિદ્યાર્થીઓને 25,000 રૂપિયા આપવામાં આવે છે. આનો લાભ લેવા માટે તમારે અરજી કરવી પડશે, જેના માટે…

કેસરીદેવસિંહ પાસે 32 કરોડ 56 લાખ રૂપિયાની મિલ્કત

17 વાહનો, પરિવાર પાસે 4 હથિયાર 44 લાખ 55 હજાર રૂપિયાના સોના-ચાંદીના દાગીના, 5 કરોડનો મુંબઈમાં ફ્લેટ તેમનાં પત્ની યોગિનીકુમારી મુંબઈમાં એક ફ્લેટમાં 50 ટકા હિસ્સો, જેની કિંમત 5 કરોડ 50 લાખ વાંકાનેર પેલેસ વર્ષ 1907 માં બન્યો હતો, કોલેજમાં…

ધારાસભ્ય જીતુ સોમાણીનો સાંસદને પ્રત્યુત્તર

વાંકાનેરના ધારાસભ્ય જીતુ સોમાણી-સાંસદ મોહન કુંડારિયા આમનેસામને રાજકોટઃ ભાજપમાં મોટેભાગે આંતરિક વિવાદ થતો જોવા મળતો નથી. અન્ય રાજકીય પાર્ટીઓની સરખામણીએ ભાજપના આગેવાનો તેમજ કાર્યકરો જાહેરમાં કોઈ એકબીજા વિરુદ્ધ નિવેદન આપતા હોતા નથી. જો કે, મોરબી જિલ્લામાં ભાજપનો આંતરિક વિખવાદ સપાટી…

પાંજરાપોળને મળી નાણાંકીય સહાય

કોલેજના ભૂતપૂર્વ વિદ્યાર્થી અને શુભેચ્છકોનું સરાહનીય કદમ વાંકાનેર: દીવાનપરામાં આવેલ વાંકાનેર પાંજરાપોળમાં સદાય નાણાંકીય ખેંચ રહેતી હોય છે. તો દોશી કોલેજના એક્સ. પ્રિન્સિપાલ સ્વ. શ્રી લલિતભાઈ મહેતાની ગૌ સેવાની પ્રવૃત્તિ આગળ વધતી રહે તેવા શુભ આશયથી કોલેજના ભૂતપૂર્વ વિદ્યાર્થીઓ અને…

કેસરીદેવસિંહની સાંસદ તરીકે ગુરુવારે શપથવિધિ

સત્રની શરૂઆત 20 જુલાઈથી થનાર છે ગાંધીનગર: ગુજરાત રાજ્યસભા ચૂંટણી રાજ્ય સભા માટેના ભાજપના ત્રણેય ઉમેદવાર બિનફરીફ જાહેર થઇ ગયા છે. વિદેશ મંત્રી ડૉ. એસ જયશંકર, બાબુભાઇ દેસાઈ, કેસરીદેવસિંહ ઝાલા રાજ્ય સભાના સાંસદ બન્યા છે. 20 જુલાઈથી શરૂ થનારા સત્રમાં…

આજથી ગેલેક્સી મલ્ટી સ્પેશિયાલિટી હોસ્પિટલ ખાતે કાન, નાક, ગળાના સર્જન ડોકટર સેવા આપશે

આજથી ફુલ ટાઇમ નિયમિત કાન, નાક, ગળાના ડો. રચના ખોખાણીની સેવા શરૂ કરાશે…   વાંકાનેર શહેર ખાતે આવેલ ગેલેકસી મલ્ટી સ્પેશિયાલિટી હોસ્પિટલમાં આજથી કાન, નાક તથા ગળાના સર્જન ડોકટ૨ ૨ચના ખોખાણી M.S. (ENT) નિયમિત સારવાર માટે ઉપલબ્ધ રહેશે, જેનો લાભ…

પ્લેગ્રાઉન્ડ વગરની સ્કૂલો સામે કાર્યવાહીની શરૂઆત

શિક્ષણ વિભાગે સ્કૂલો પાસેથી મેદાન અંગેની માહિતી મંગાવાઈ રાજ્યમાં અનેક સ્કૂલો મેદાન વગર જ ચાલતી હોવાની અવારનવાર વિગતો સામે આવે છે, ત્યારે તમામ જિલ્લા શિક્ષણાધિકારી દ્વારા જિલ્લાઓમાં આવેલી શાળાઓ પાસેથી તાત્કાલીક મેદાન અંગેની વિગતો મંગાવાઇ છે. જેમાં સ્કૂલ પાસે પોતાનું…

સાંસદ મોહનભાઈ કુંડારીયાના નિવેદનથી રાજકીય ગરમાવો

સભામાં ધારાસભ્ય જીતુ સોમાણી ગેરહાજર રહ્યા સાંસદ કેસરીસિંહનું ભાષણ મોભાદાર હતું શ્વાનને એવું ના સમજાય કે ગાડું અમારા હિસાબે ચાલે છે, એવું નિવેદન કર્યું હતું વાંકાનેર: રાજ્યસભામાં વાંકાનેરના યુવરાજ કેસરીસિંહજીની પસંદગી થયા બાદ ફ્રોમ ભર્યા પછી બિનહરીફ ચૂંટાયા હોય સાંસદ…

વાંકાનેરમાં મિલેટ વાનગી સ્પર્ધા યોજાઈ

વાંકાનેર: આંતરરાષ્ટ્રીય મિલેટ વર્ષ 2023ની ઉજવણીના ભાગરૂપે મોરબી જિલ્લાના વાંકાનેર તાલુકાના આઈસીડીએસ વિભાગ ઘટક એક અને બે દ્વારા મિલેટ વાનગી સ્પર્ધા યોજવામાં આવી હતી. આ સ્પર્ધામાં વાંકાનેર તાલુકાના આંગણવાડી કેન્દ્રના વર્કર બહેનો દ્વારા વાનગી લાવવામાં આવી હતી. આ વાનગીઓ મિલેટમાંથી…

Content Copying Forbidden !!

error: Content is protected !!