આજે સાંસ્કૃતિક વિદ્યાલયની તિરંગા રેલી
અંદાજે 350 જેટલા વિદ્યાર્થીઓ ભાગ લેશે વાંકાનેર: ચંદ્રપુર હાઇવે સ્થિત સાંસ્કૃતિક વિદ્યાલયના વિદ્યાર્થીઓની આજે સવારે નવ વાગે તિરંગા રેલીનું આયોજન કરવામાં આવ્યું છે. સાંસ્કૃતિક વિદ્યાલયના આચાર્યશ્રી મુસ્તાક બાદીની એક યાદીમાં જણાવવામાં આવ્યું છે કે આઝાદી પર્વની ઉજવણીના ભાગરૂપે શાળા દ્વારા…