કમલ સુવાસ

"સુરત" શહેરમાં વસવાટ કરતા વાંકાનેરના મોમીનો

Latest News

"સુરત" શહેરમાં વસવાટ કરતા વાંકાનેરના મોમીનો

Latest News

"સુરત" શહેરમાં વસવાટ કરતા વાંકાનેરના મોમીનો

Latest News

Category લેખ

એરટેલ લઈને આવ્યુ છે તમારા માટે ગિફ્ટ ઑફર એ પણ મફતમાં

ફ્રી…ફ્રી….ફ્રી… એરટેલ લઈને આવ્યુ છે તમારા માટે ગિફ્ટ 🎁 ઑફર એ પણ મફતમાં * એક મહિના માટે રિચાર્જ ફ્રી* એક ગિફ્ટ ફ્રી તમારા નંબર બદલ્યા વગર એરટેલ માં જોડાવ તમારો વોડાફોન આઈડિયા જીઓ BSNL નો નંબર બદલ્યા વગર એરટેલ માં…

ધો.10 તથા 12 બોર્ડના પરિણામોમાં વાંકાનેર કેન્દ્રમાં હંમેશા નં. 1 રહેતી ધી મોડર્ન સ્કૂલમાં પ્રવેશ શરૂ

વાંકાનેર વિસ્તારમાં ધો.10 તથા 12 બોર્ડના પરિણામો તેમજ વિદ્યાર્થીઓના સર્વાંગી વિકાસ સહિત દરેક ક્ષેત્રમાં હંમેશા No. 1 પર રહેતી નામાંકીત એવી મોડર્ન સ્કુલમાં આગામી નવા શૈક્ષણિક વર્ષ માટે પ્રવેશ પ્રક્રિયા શરૂ કરવામાં આવી છે. જેથી આપના બાળકોના ઉજ્જવળ ભવિષ્ય સાથે…

ડ્રિપ ઇરીગેશનના બાદશાહ તરીકે જાણીતા ઈમરાન ભાઈ ખોરજીયા (જેતપરડા )નો આજે જન્મ દિવસ

સૌરાષ્ટ્ર ના તમામ મિત્રો આપેલ મોબાઈલ નંબર પર શુભેચ્છા પાઠવી રહ્યા છે7600710583 વાંકાનેર તાલુકાના જેતપરડા ગામના વતની ખોરજીયા ઇસ્માઇલભાઈ ઉર્ફે “માસુમ” ના પુત્ર ઇમરાન ભાઈ ખોરાજીયા જેઓ ડ્રીપ ક્ષેત્ર સાથે સંકળાયેલ અને નામાંકિત કંપની ડોલ્ફીન ટપક સાથે સંકળાયેલ છે જેને…

ટંકારાની અમરાપર (ટં) પ્રા. શાળાનું CGMS-2025માં ગૌરવપૂર્ણ પરિણામ

શાળાની એક વિદ્યાર્થીની સમગ્ર ગુજરાતના પ્રથમ 477 માં ટંકારા : તાજેતરમાં ધોરણ 8ના વિદ્યાર્થીઓ માટે લેવાયેલી CGMS-2025 પરીક્ષા પરિણામમાં ટંકારાની અમરાપર પ્રાથમિક શાળાએ ફરી એકવાર સમગ્ર તાલુકામાં ગૌરવપ્રદ પરિણામ હાંસલ કર્યું છે. આ શાળાના કુલ 21 વિદ્યાર્થીઓએ પરીક્ષા આપી હતી,…

ઉચ્ચ પ્રાથમિક શિક્ષકો (ગણિત વિજ્ઞાન ) ના પ્રશ્નોનું આવેદન અપાયું

વાંકાનેર તા. પ્રા. શિક્ષક સંઘ દ્વારા ગુજરાત રાજ્ય પ્રાથમિક શિક્ષક સંઘના ઉપપ્રમુખશ્રીને રજુઆત વાંકાનેર: તાલુકાના ગણિત વિજ્ઞાનના ઉચ્ચત્તર પ્રાથમિક વિભાગના શિક્ષકો ભણતરમાં ભાર ના પડે એ માટે BRC/CRC માટે ચાર્જ ન આપવો, પરંતુ એ જ શિક્ષકોને શાળામાં સૌથી વધુ જરૂરી…

હઝરત કામુંશાહ પીર બાવળાવદરમાં તા: ૧૨ સોમવારે ઉર્ષ શરીફ

બાવળાવદરમાં આવેલ હઝરત કામુંશાહ પીર (રહેમતુલ્લાહ અલયહે) નો ઉર્ષ મુસ્લિમ ચાંદ 13 જીલ-કઅદ તા: ૧૨-૦૫-૨૦૨પ સોમવારના રોજ ઉજવવાનું નકકી કરેલ છે જેમાં આવવા હિન્દૂ-મુસ્લિમોને જાહેર આમંત્રણ છે. મિલાદશરિફ તા: ૧૧-૦૫-૨૦૨પ રવિવારના રાત્રે દશ વાગે, સંદલશરિફ તા: ૧૧-૦૫-૨૦૨પ રવિવારના રાત્રીના અને…

ટંકારા તાલુકાના છ શિક્ષકોને “પર્યાવરણ સંરક્ષણ-એવોર્ડ” એનાયત

ભૂતકોટડા અને હરબટીયાળી પ્રાથમિક શાળા ના શિક્ષકોનો સમાવેશ ગાંધીનગર ખાતે માધવ ચેરિટેબલ ટ્રસ્ટ-કપડવંજ, બ્રહ્મસમાજ સેવા ટ્રસ્ટ-મહેસાણા, અનંતા એજ્યુકેશન કેમ્પસ અને વેદ ઇન્ટરનેશનલ સ્કૂલ-સરગાસણ દ્વારા સમગ્ર રાજ્યનાં પ્રકૃતિના સંરક્ષણ-સંવર્ધન માટે વિશિષ્ટ યોગદાન આપનાર કુલ ૨,૫૨૫ પર્યાવરણપ્રેમી શિક્ષકોને શિલ્ડ અને પ્રમાણપત્ર આપી…

“સુરત” શહેરમાં વસવાટ કરતા વાંકાનેરના મોમીનો

"સુરત" શહેરમાં વસવાટ કરતા વાંકાનેરના મોમીનો

ઈસ્વીસન 1899 માં સમગ્ર દેશમાં ચોમાસુ નિષ્ફ્ળ ગયેલું, તેથી ઈસ્વીસન 1900 એટલે કે વિક્રમ સવંત 1956 માં પડેલ દુષ્કાળને છપનીયો દુષ્કાળ કહેવામાં આવે છે. આજથી સવાસો વર્ષ પહેલા પડેલા આ દુષ્કાળમાં વાંકાનેરમાં મોમીન શેરીમાં રહેતા મોમીનો (ખાસ કરીને માણસિયા કુટુંબ)…

જર્જરિત ટાઉન હોલ મુદ્દે વિપક્ષ અપીલમાં જશે

સો મણનો સવાલ પાલિકાનું રેકર્ડ ક્યારે હાથ આવશે? વાંકાનેર: અહીંના પાલીકા સદસ્ય અને વિપક્ષ નેતા મહંમદભાઇ રાઠોડ દ્વારા માહિતી અધિકાર ૨૦૦૫ અન્વયે પાલીકા પાસે આ બાબતે માહિતી મંગાઇ હતી કે, વાંકાનેર સ્ટેટનો શહેર મધ્યે જે ટાઉન હોલ હતો, તે ઇમારતની…

હાજીઓ માટેના વેક્સીનેશન પ્રોગ્રામ અંગે સૂચનાઓ

વાંકાનેર: ગુજરાત રાજ્ય હજ સમિતિના ડ્રો માં પસંદ થયેલા તેમ જ લિસ્ટ મુજબ 2167 સુધીના વેઇટીગ લીસ્ટ વાળા હાજીઓ માટે જ વેક્સીનેશન પ્રોગ્રામ તા.24-4-2025 ને ગુરુવારના રોજ મોહંમદી લોકશાળા મુકામે સવારના 8-30 કલાકથી 1-00 દરમ્યાન રાખેલ છે. તમામ હાજીઓ સમયસર…

Content Copying Forbidden !!

error: Content is protected !!