કમલ સુવાસ

Latest News

Latest News

Latest News

Category લેખ

ચિશ્તીયા ટુર્સ એન્ડ ટ્રાવેલ્સની અજમેર જવા માટેની ટૂર

આઓ ચલે અજમેર નગરીયા ઈરાદે લાખ બન્તે હે બન કર ટૂટ જાતે હે, વહીં અજમેર જાતે હે ઝિન્હે મેરે ખ્વાજા બુલાતે હે. પેકેજ – એક આ પેકેજમાં જમવાનો ખર્ચ જાતે ભોગવાનો રહેશે. બે હજાર પાંચશો રૂપિયા   પેકેજ – બે…

હજરત મોહમ્મદ શાહબાવાનો ઐતિહાસિક ઉર્સ મુબારક

શ્રદ્ધા અને એકતાનો પવિત્ર ઉત્સવ વાંકાનેર શહેર તથા તાલુકા પંથકના વાલીદે મશહૂર ઓલિયા હજરત મોહમ્મદ શાહ બાવાના વાર્ષિક ઉર્સ મુબારકનો પવિત્ર પ્રસંગ દર વર્ષની જેમ આ વર્ષે પણ ભક્તિભાવ અને શ્રદ્ધાપૂર્વક ઉજવાશે. પવિત્ર રમજાન ઈદના બીજા દિવસે (વાસી ઈદના) યોજાતા…

આવતી કાલે લાઈફ મલ્ટી સ્પેશિયાલિટી ક્લિનિક ખાતે અમદાવાદના નામાંકિત ચામડી તથા હેર ટ્રાન્સપ્લાન્ટ સ્પેશ્યાલિસ્ટ ડૉક્ટરની ખાસ ઓપીડી

આવતી કાલે લાઈફ મલ્ટી સ્પેશિયાલિટી ક્લિનિક ખાતે અમદાવાદના નામાંકિત ચામડી તથા હેર ટ્રાન્સપ્લાન્ટ સ્પેશ્યાલિસ્ટ ડૉક્ટરની ખાસ ઓપીડી

વાંકાનેરની લાઇફ મલ્ટી સ્પેશિયાલિટી ક્લિનિકમાં સ્કીન તથા હેરની સારવાર માટે ડર્મેટોલોજીસ્ટ અને કોસ્મેટોલોજીસ્ટની ખાસ ઓપીડી વાંકાનેરની લાઈફ મલ્ટી સ્પેશિયાલિટી ક્લિનિક ખાતે દર મહિનાના પહેલા અને ત્રીજા સોમવારે અમદાવાદના ખ્યાતનામ ચામડી (સ્કીન) તથા વાળ (હેર)ની સારવાર માટે નામાંકિત ડર્મેટોલોજીસ્ટ અને કોસ્મેટોલોજીસ્ટ…

એપ્રિલના ત્રીજા અઠવાડિયામાં યોજાશે ચૂંટણીઓ?

ગુજરાતમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી જાહેર

સ્થાનિક સ્વરાજની ચૂંટણી શેડ્યુલ તૈયાર થવાના આરે 25 માર્ચના વિધાનસભાના સત્રની સમાપ્તી સાથે જાહેરાતની શક્યતા ગુજરાત રાજ્યમાં તોળાઇ રહેલી સ્થાનિક સ્વરાજની સંસ્થાઓની ચૂંટણી માટેનું શેડ્યુલ તૈયાર થઇ રહ્યું છે અને મે માસમાં વેકેશન તથા હિટવેવને જોતા તે પૂર્વે જ રાજ્યમાં…

સજનપર પ્રા. શાળાના વિદ્યાર્થીઓ વિધાનસભાની મુલાકાતે

જીલ્લા પંચાયતના ઉપપ્રમુખ હીરાભાઈ ટમારીયાનું યોગદાન ટંકારા તાલુકાનાં સજનપર ગામે આવેલ પ્રાથમિક શાળાના વિદ્યાર્થીઓને જીલ્લા પંચાયતના ઉપપ્રમુખ હીરાભાઈ ટમારીયાએ વિધાનસભાની મુલાકાત કરાવી હતી. આ મુલાકાત દરમિયાન વિદ્યાર્થીઓ મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પટેલ, વિધાનસભાના અધ્યક્ષ શંકરભાઈ ચોધરી તેમજ મંત્રી ત્રિકમભાઈ છાગાને મળ્યા હતા…

મહિકાના ડો. શાબીર એ. બાદી GPSC પાસ થયા

હાલ AIIMS માં સિનિયર રેસિડેન્ટ ડોક્ટર તરીકે પોતાની ફરજ બજાવી રહ્યા છે એમના મર્હુમ પિતાશ્રી અયુબભાઇ ફોરેસ્ટ ખાતામાં સર્વિસ કરતા હતા ફૈઝ સ્કૂલના ભૂતપૂર્વ વિદ્યાર્થી વાંકાનેર: તાલુકાના મહિકા ગામના વતની યુવાન ડો. શાબીર એ. બાદીએ તાજેતરમાં જાહેર થયેલા ગુજરાત પબ્લિક…

સૈયદ મોમીનશાહ બાવાસાહેબના જન્મદિવસે મેગા ઇફતારી

45 ગામોની મસ્જિદમાં આયોજન થયું વાંકાનેર: મોમીન સમાજના ધર્મગુરૂ અને કુત્બે કાઠિયાવાડ તરીકે જાણીતા હઝરત પીર સૈયદ મોમીનશાહ બાવાસાહેબ ચંદ્રપુર શરીફના યોમે વિલાદતની ખુશીના પવિત્ર દિવસ 18 રમઝાનના રોઝ વાંકાનેરના અલગ અલગ ગામોની 45 મસ્જિદોની અંદર તેમના અનુયાયીઓ (મુરિદો )દ્વારા…

ઈસ્લામ અને આરોગ્ય: જાડાપણું એક વૈશ્વિક સમસ્યા

ઈસ્લામ અને આરોગ્ય: જાડાપણું એક વૈશ્વિક સમસ્યા

જાડાપણું (Obesity)એ એક એવી સ્થિતિ છે કે જેમાં શરીરમાં જરૂરી કરતાં વધારે ફેટ જમા થાય છે અને તે આરોગ્યને માટે જોખમી બને છે. સામાન્ય રીતે BMI (બોડી માસ ઈન્ડેક્સ) દ્વારા જાડાપણું માપવામાં આવે છે. 18.5 – 24.9 સામાન્ય વજન 25.0…

હ. મીરુમિયાં બાવાની દરગાહે સમૂહલગ્ન યોજાશે

આયોજન હ.ખ્વાજા ગરીબે નવાઝ ક્રિએટિવ યંગ ગૃપ ઓફ વાંકાનેર દ્વારા વાંકાનેર: “ખાનકાહે હુસૈની” – વાંકાનેર, હઝરત પીર સૈયદ મીરુમીંયા બાવા ચિશ્તી હુસૈની (રેહમતુલ્લાહ અલયહ)ની દરગાહ ખાતે સુન્ની મુસ્લીમ સમુહ લગ્નનો કાર્યક્રમ યોજવામાં આવનાર છે, 9 માં આ સમુહલગ્નનું આયોજન હ.ખ્વાજા…

દુનિયામાં શિયા મુસ્લિમની વસ્તી કેટલી છે?

વાંકાનેર બાય પાસ સામે ખેડૂતોમાં કચવાટ

ચાર દેશમાં શિયા મુસ્લિમ બહુમતીમાં છે ભારતમાં લગભગ 3 થી 5 કરોડ શિયા મુસ્લિમો રહે છે શિયા સમુદાય મુખ્યત્વે ઉત્તર પ્રદેશ, બિહાર, કાશ્મીર, હૈદરાબાદમાં મિડલ ઇસ્ટમાં વધતા તણાવ વચ્ચે ફરી એકવાર શિયા અને સુન્ની મુસ્લિમ સમુદાયો વિશે ચર્ચાએ જોર પકડ્યું…

Content Copying Forbidden !!

error: Content is protected !!