કમલ સુવાસ

Latest News

Latest News

Latest News

Category લેખ

કોઠારીયા કુમાર શાળાના આચાર્યને વિદાયમાન અપાયું

આચાર્યે 11,111 રૂપિયાનું શાળાને અનુદાન આપ્યું વાંકાનેર: તાલુકાના કોઠારીયા ગામમાં છેલ્લા 28 વર્ષથી પોતાની શિક્ષણની સુવાસ ફેલાવતા આચાર્ય હિમાંશુભાઈ જેતપરિયાની બદલી થતાં વિદાયમાં કાર્યક્રમ યોજાયો હતો. કોઠારીયા ગામની બે પેઢીને શિક્ષિત કરી ઉચ્ચ કારકિર્દી સુધી પહોંચાડનાર શિક્ષક દંપતિ હિમાંશુભાઈ જેતપરિયા…

વક્તૃત્વ સ્પર્ધામાં મઘ્ય ઝોનમાં પ્રથમ નંબર

પરિવાર, વઘાસિયા શાળા, તાલુકા તથા જિલ્લાનું ગૌરવ = માથકિયા મેહવિસ વાંકાનેર: ગુજરાત રાજ્ય સરકારના રમત ગમત યુવા સેવા સાંસ્કૃતિક પ્રવૃત્તિઓ વિભાગ દ્વારા પ્રેરિત તેમજ કમિશનર યુવા સેવા સાંસ્કૃતિક પ્રવૃત્તિઓ વિભાગ ગાંધીનગર આયોજિત તેમજ જિલ્લા યુવા વિકાસ અધિકારીશ્રી ,વડોદરા સંચાલિત મઘ્ય…

જામેઆહ ખદીજતુતાહેરા લીલબનાત– પ્રતાપગઢ તરફથી દાવત

કાર્યક્રમ ૧૮-૦૧-૨૦૨૬, રવિવારના ફારીગ થનારી કુલ ૬૦ છાત્રાઓને સનદ/ રીદા ઇનાયત કરવામાં આવશે વાંકાનેર: તાલુકાના પ્રતાપગઢમાં આવેલ જામેઆહ ખદીજતુતાહેરા લીલબનાત (મો 99256 64051) માં તા. ૧૮-૦૧-૨૦૨૬, રવિવારના રોજ દ્વિતીય વાર્ષીક રીદા પોશીનો ભવ્ય કાર્યક્રમ ઇમાની અને રૂહાની માહોલમાં ઉજવવામાં આવનાર…

યુવા કૉંગ્રેસ દ્વારા ઝોનના પ્રભારી તરીકે નિમણુંક

સૌરાષ્ટ્ર ઝોનના પ્રભારી તરીકે ડો. રૂકમુદિન માથકિયા વાંકાનેર: ગુજરાત પ્રદેશ યુવા કૉંગ્રેસ દ્વારા પ્રમુખ ડો. પ્રવીણ વણોલે ગુજરાતના વિવિધ ઝોનના પ્રભારીઓની નિમણુંક કરવામાં આવી છે, જેમાં ગુજરાત યુવક કૉંગ્રેસના ઉપપ્રમુખ ડો. રૂકમુદિન માથકિયાની સૌરાષ્ટ્ર ઝોનના પ્રભારી તરીકે નિમણુંક કરવામાં આવી…

જનાબ અલ્હાજ આહમદ સાહેબ (તીથવા વાળા)નો ઇન્તેકાલ

કમલ સુવાસ ન્યુઝમાં અગાઉ એમના વિષે પબ્લિશ થયેલ લેખ ફરી પબ્લિશ કરીયે છીએ એમણે બે વખત કુરાનશરીફ હાથે લખેલ છે તીથવાના અહમદભાઈ ‘મોટા મોટા માસ્તર’ના હુલામણા નામથી ઓળખાય છે, તેમની સાથે થયેલ મુલાકાતથી તેમનો આછો પરિચય જાણીએ. એમણે શિક્ષણ ક્ષેત્રે…

રંગપર શાળામાં બેગલેસ ડે અંતર્ગત યોજાયો શેરી રમતોત્સવ

વાંકાનેર: રંગપર પ્રાથમિક શાળા ખાતે NEP- 2020 અંતર્ગત બેગલેસ- ડે ની ઉજવણી કરવામાં આવી. જેમાં નવરંગ નેચર કલબના પ્રમુખશ્રીના માર્ગદર્શન અનુસાર વિવિધ લુપ્ત થયેલી શેરી રમતો રમાડવામાં આવી હતી. વિવિધ શેરી રમતો પૈકી કોથળાદોડ, ટાયર ફેરવવા, કુદવા, સામસામે ખેંચવા, ટાયરમાંથી…

રાજ્યપરીક્ષા બોર્ડ દ્વારા અમરાપર શાળાને અભિનંદન પત્ર

પિતા વિહોણી 7 મોમીન દીકરીઓને મારવેલ ગ્રુપની સહાય

ઉત્કૃષ્ટ દેખાવની કદર ટંકારા: તાલુકાની અમરાપર પ્રાથમિક શાળા દ્વારા ધો.5 માં લેવાતી cet અને ધો.6માં લેવાતી pse અને 8 માં લેવાતી nmms અને cgms સહિતની પરીક્ષામાં ઉત્કૃષ્ટ દેખાવ બદલ રાજ્યપરીક્ષા બોર્ડ દ્વારા અમરાપર શાળાને અભિનંદન પત્ર પાઠવવામાં આવ્યો છે. અત્રે…

મોરબી જિલ્લા પંચાયતનું નવું સીમાંકન જાહેર

રોડની ખરાબ હાલત અંગે સભા ગજવતાં વાંકાનેરના સદસ્યો

મહીકા, રાજાવડલા અને ઓટાળા બિનઅનામત વાંકાનેરની છ માંથી ચાર અનામત અને ટંકારાની ત્રણમાંથી બે અનામત વાંકાનેર અને ટંકારાની કુલ નવ સીટમાંથી છ માં સ્ત્રી જ ચૂંટાશે જિલ્લા પંચાયતની 24 બેઠકોમાં 2015 માં ભાજપ 2 અને કોંગ્રેસ 22 જયારે 2020 માં…

શુભ પતંગ મોલનુ ઉદ્ઘાટન કરતા ધારાસભ્યશ્રી

વાણંદ સમાજની વાડી ખાતે પતંગ મોલ ખુલ્લો મુકાયો વાંકાનેર: શહેરના માર્કેટચોક પાસે આવેલી વાણંદ સમાજની વાડી ખાતે શુભ પતંગ મોલનુ ઉદ્ઘાટન કરી શુભેચ્છાઓ પાઠવતા વાંકાનેરના લોકપ્રિય ધારાસભ્યશ્રી જીતુભાઈ સોમાણીએ આજ રોજ કરેલ હતું…. આ પ્રસંગે રમેશભાઈ વોરા, ચેતનભાઈ ગોસ્વામી, રાજભાઈ…

અંધ અપંગ ગૌશાળા દ્વારા ગૌ સેવકો સાથે બેઠક યોજાઈ

મકરસંક્રાંતિ પ્રસંગે ડોનેશન માટે ચર્ચા વિચારણા વાંકાનેર: આગામી 14 જાન્યુઆરીના મકર સંક્રાંતના પાવન દિને ગૌમાતાને ઘાસચારો નાખી પુણ્ય કમાવવાનું મહત્વ વધુ હોય છે. તે બાબતે રાજકોટ મોરબી તેમજ વાંકાનેર તથા આજુબાજુના ગ્રામ્ય વિસ્તારના જીવદયા પ્રેમી ગૌભકતો સાથે 14 જાન્યુઆરીના રોજ…

Content Copying Forbidden !!

error: Content is protected !!