કોંગ્રેસની “ખેડૂત આક્રોશ યાત્રા”ને બહોળો પ્રતિસાદ

સમગ્ર ગુજરાતમાં કમોસમી વરસાદથી પાકને થયેલા ભારે નુકસાન અને ખેડૂતોને યોગ્ય વળતર ન મળવાના વિરોધમાં કોંગ્રેસ દ્વારા સોમનાથથી દ્વારકા સુધી “ખેડૂત આક્રોશ યાત્રા” નું આયોજન કરવામાં આવ્યું હોય, જે યાત્રા ગઈ કાલે વાંકાનેર તાલુકામાંથી ભવ્ય સ્વાગત સાથે પસાર થઈ હતી,…



