કમલ સુવાસ

Latest News

Latest News

Latest News

Category લેખ

નવા મતદારો માટે ચૂંટણી પંચનો મોટો નિર્ણય

નવા મતદારો માટે ચૂંટણી પંચનો મોટો નિર્ણય

ઓનલાઈન વોટર આઈડી (ફોર્મ 6) માટે માતા-પિતાની SIR ડિટેલ્સ હવે ફરજિયાત ચૂંટણી પંચે નવા મતદાતાઓના ના મતદાર યાદીમાં જોડવા માટે નિયમમાં મોટો ફેરફાર કર્યો છે. જો તમે ઓનલાઈન ચૂંટણી કાર્ડ માટે અરજી કરો છો તો તમારા માતા-પિતાના પાછલા મતદાર યાદી…

ઠીકરીયાળામાં નવી હાઈસ્કૂલનું બિલ્ડિંગ નિર્માણ શરૂ

ગ્રામ્ય આગેવાનોની રજૂઆતને સફળતા મળી વાંકાનેર: તાલુકાના ઠીકરીયાળા ગામમાં લાંબા સમયથી ગ્રામજનોની માંગ મુજબ નવી અને આધુનિક સુવિધાઓથી સજ્જ હાઈસ્કૂલના બિલ્ડિંગના નિર્માણ કાર્યનો સત્તાવાર પ્રારંભ કરવામાં આવ્યો છે. વર્ષોથી ગામ તેમજ આસપાસના વિસ્તારના વિદ્યાર્થીઓને માધ્યમિક શિક્ષણ મળી રહે તે માટે…

અષાઢી બીજ પર્વ નિમિત્તે “વેદ ટીવીએસ”ની ભવ્ય ઓફર

અષાઢી બીજ પર્વ નિમિત્તે "વેદ ટીવીએસ"ની ભવ્ય ઓફર

સ્કેચ કરો અને મેળવો રૂપિયા 1,000 થી 11,000 સુધીનું કેશબેક ભગવાન જગન્નાથની રથયાત્રાનો પવિત્ર તહેવાર આવી રહ્યો છે, ત્યારે વાંકાનેરવાસીઓ માટે રથયાત્રા નિમિત્તે લોકોના સૌથી વિશ્વાસપાત્ર ટુ-વ્હીલર શો રૂમ ‘વેદ ટીવીએસ’ દ્વારા ગ્રાહકો માટે એક સ્પેશિયલ ઓફર રજૂ કરવામાં આવી…

વાંકાનેર નગરપાલિકાની 16 સમિતિઓ રચાઈ

સામાન્ય સભામાં વરણી વાંકાનેર: અહીં નગરપાલિકાની સામાન્ય સભા પ્રમુખ રમેશભાઈ વોરાની અધ્યક્ષતામાં મળી હતી. આ સભામાં શહેરના વિકાસ કાર્યોને વેગ આપવા માટે વિવિધ 16 સમિતિઓની રચના કરવામાં આવી હતી.ઉલ્લેખનીય છે કે, વાંકાનેર પાલિકામાં છેલ્લા ત્રીસ વર્ષથી ભાજપ સત્તા પર છે.…

ધોરણ 6 થી 8 ના શિક્ષકોના પડતર પ્રશ્નો સ્નેહમિલન યોજાયું

₹ 4200 ગ્રેડ પેની માંગને વધુ બળ આપવાનો હેતુ મોરબી જિલ્લાની પ્રાથમિક શાળાઓમાં ધોરણ 6 થી 8 માં ફરજ બજાવતા શિક્ષકોના પડતર પ્રશ્નો અને ₹4200 ગ્રેડ પેની લાંબા સમયથી ચાલી રહેલી ન્યાયિક માંગને વધુ બળ આપવા માટે એક ભવ્ય સ્નેહમિલન…

હઝરત સૈય્યદ પીર મશાઈખ ચિશ્તી (રહે.)

હઝરત સૈય્યદ પીર મશાઈખ ચિશ્તી (રહે.)

એમની દુઆથી ઔરંગઝેબને જીત મળેલી હઝરત સૈયદ પીર મશાઈખ ચિશ્તી (રહમતુલ્લાહે અલયહે) ઘણાં જ મહાન ઔલિયાએ કામેલીન પૈકી અને સાહેબે નિસ્બત બુઝૂર્ગ છે. આપની કશફો કરામત ઘણી જ મશહૂર હતી. હઝરત સૈયદ પીર મશાયખ ચિશ્તી વિલાયતના ઉચ્ચ સ્થાને હતા.આપની વિલાદત…

રાજાવડલાની પાણી-રસ્તાની સમસ્યા ઉકેલાશે

ધારાસભ્ય જીતુ સોમાણીએ પાકા રસ્તા માટે ગ્રાન્ટ ફાળવી વાંકાનેર-કુવાડવાના ધારાસભ્ય જીતુભાઈ સોમાણીએ રાજાવડલા ગામની મુલાકાત લીધી હતી. આ મુલાકાત દરમિયાન તેમણે ગ્રામજનો સાથે બેઠક યોજી તેમની સમસ્યાઓ સાંભળી હતી. ગ્રામજનોએ મુખ્યત્વે પાકા રસ્તાઓની માંગણી કરી હતી. ધારાસભ્ય સોમાણીએ સ્થળ પર…

આવતી કાલે લાઈફ મલ્ટી સ્પેશિયાલિટી ક્લિનિક ખાતે અમદાવાદના નામાંકિત ચામડી તથા હેર ટ્રાન્સપ્લાન્ટ સ્પેશ્યાલિસ્ટ ડૉક્ટરની ખાસ ઓપીડી

આવતી કાલે લાઈફ મલ્ટી સ્પેશિયાલિટી ક્લિનિક ખાતે અમદાવાદના નામાંકિત ચામડી તથા હેર ટ્રાન્સપ્લાન્ટ સ્પેશ્યાલિસ્ટ ડૉક્ટરની ખાસ ઓપીડી

વાંકાનેરની લાઇફ મલ્ટી સ્પેશિયાલિટી ક્લિનિકમાં સ્કીન તથા હેરની સારવાર માટે ડર્મેટોલોજીસ્ટ અને કોસ્મેટોલોજીસ્ટની ખાસ ઓપીડી વાંકાનેરની લાઈફ મલ્ટી સ્પેશિયાલિટી ક્લિનિક ખાતે દર મહિનાના પહેલા અને ત્રીજા સોમવારે અમદાવાદના ખ્યાતનામ ચામડી (સ્કીન) તથા વાળ (હેર)ની સારવાર માટે નામાંકિત ડર્મેટોલોજીસ્ટ અને કોસ્મેટોલોજીસ્ટ…

સિંધાવદર: લાલજી ભગતની જગ્યાના વિકાસની દરખાસ્ત

‘પ્રવાસન વિકાસ સોસાયટી’ની બેઠક યોજાઈ રાજ્યસભાના સાંસદશ્રી કેસરીદેવસિંહ ઝાલાની પ્રેરક ઉપસ્થિતિ જડેશ્વર ખાતે ચાલી રહેલા પ્રવાસન વિકાસના કાર્યોની પ્રગતિ બાબતે સઘન સમીક્ષા વાંકાનેર: મોરબી જિલ્લાને પ્રવાસન નકશા પર વધુ સુદ્રઢ સ્થાન અપાવવા અને અહીંના ઐતિહાસિક વારસાના જતન માટે કલેક્ટર કચેરી…

કોઠી (વાંકાનેર) જમાતના પ્રશંસનીય નિર્ણયો

કોઠી (વાંકાનેર) જમાતના પ્રશંસનીય નિર્ણયો

ભંગ બદલ દંડ વાંકાનેર: તાલુકાના કોઠી ગામે જમાતની મિટિંગ મળી હતી, જેમાં સમાજને ફુઝુલ કુરિવાજથી બચાવવા નીચે મુજબના નિર્ણયો લેવાયા હતા, આ નિર્ણયોના ભંગ માટે દંડ પણ નક્કી કરવામાં આવેલ છે… (નિર્ણયો નીચે ફોટામાં)

Content Copying Forbidden !!

error: Content is protected !!