કમલ સુવાસ

"સુરત" શહેરમાં વસવાટ કરતા વાંકાનેરના મોમીનો

Latest News

"સુરત" શહેરમાં વસવાટ કરતા વાંકાનેરના મોમીનો

Latest News

"સુરત" શહેરમાં વસવાટ કરતા વાંકાનેરના મોમીનો

Latest News

Category લેખ

રાતીદેવરી ગુરુકૃપા કન્સટ્રક્શન તરફથી દશેરાની હાર્દિક શુભેચ્છા

આજના શુભ દિવસે વાંકાનેર તાલુકાના રાતીદેવરીના ગુરુકૃપા કન્સટ્રક્શન- લખમણભાઈ હરિભાઈ પરમાર તથા મુકેશકુમાર લખમણભાઈ પરમાર દશેરાની હાર્દિક શુભેચ્છા પાઠવે છે :અમને સહકાર આપવા વિનંતી: કમલ સુવાસના ગ્રુપમાં આપના સંબોધીતોને પણ જોડો આ માટે કમલ સુવાસના કોઈ પણ એક સમાચાર તેમને…

જીનપરામાં ગરબી મંડળ દ્વારા નવરાત્રી મહોત્સવ

જયશ્રી અંબે તથા જયશ્રી મેલડી ગરબી મંડળ દ્વારા આયોજન વાંકાનેર : વાંકાનેરમાં જીનપરા વિસ્તારમાં જયશ્રી અંબે તથા જયશ્રી મેલડી ગરબી મંડળ દ્વારા નવરાત્રી મહોત્સવનું આયોજન કરવામાં આવ્યું હતું. વાંકાનેરનું આ ગરબી મંડળ કાકાના ગરબી મંડળથી પ્રખ્યાત છે. છેલ્લા 17 વર્ષથી…

પ્રમુખ: તાલુકા પંચાયત તરફથી દશેરાની હાર્દિક શુભેચ્છા

આજના શુભ દિવસે વાંકાનેર તાલુકા પંચાયતના પ્રમુખશ્રી ઝાલા કૈલાસબા હરિશસિંહ તથા ઝાલા હરિશસિંહ બનેસિંહ , લુણસરીયા (તા: વાંકાનેર) દશેરાની હાર્દિક શુભેચ્છા પાઠવે છે :અમને સહકાર આપવા વિનંતી: કમલ સુવાસના ગ્રુપમાં આપના સંબોધીતોને પણ જોડો આ માટે કમલ સુવાસના કોઈ પણ…

મોમીન શાહ બાવાનો ઉર્ષ સંપન્ન થયો

વાંકાનેર: ગઈ કાલે અલ્હાજ હજરત પીર સૈયદ મોમીન શાહ બાવા ( રહેમતુલાહ તઆલા અલયહે ) દરગાહ શરીફ, ચંદ્રપુર, વાંકાનેર ખાતે 22 મો ઉર્ષ શાનદાર રીતે ઉજવાઈ ગયો, તેમાં હજારો મોમીન સમાજની હાજરીમાં ઉર્ષ સંપન્ન થયો. તકરીર નો પ્રોગ્રામ તારીખ 21-10-2023…

ઓર્ડર મુજબ તાત્કાલિક ટી – શર્ટ બનાવો

✅ 20 થી વધુ કલર અને ફેબ્રિક હજાર સ્ટોલ માં 🥳 ભાવ 120 થી શરુ ✅ ટી- શર્ટ પ્રિન્ટિંગ સર્વિસ ▪️ સ્કૂલ યુનિફોર્મ ટી-શર્ટ ▪️ કંપની સ્ટાફ ટી-શર્ટ ▪️ હોટેલ સ્ટાફ ટી-શર્ટ ▪️ તહેવાર સ્પેશિયલ ટી-શર્ટ ▪️ ક્રિકેટ ટીમ ટી-શર્ટ…

રાજપુત સમાજ દ્વારા વિજયાદશમી પર્વની ઉજવણી

વિદ્યાર્થી સન્માન સમારોહ પણ યોજાશે શસ્ત્ર પુજન, કેસરીયા સાફા અને પરંપરાગત વેશોમાં સજ્જ ક્ષત્રિયોની રેલી નીકળશે વાંકાનેર શહેર અને તાલુકા રાજપુત સમાજ દ્વારા દર વર્ષની માફક આ વર્ષે પણ વિજયાદશમી પર્વની રંગેચંગે ઉજવણી થવા થઇ રહી છે. પરંપરાગત શસ્ત્ર પુજન…

પેલેસ્ટાઇનની લડાઇ સાદી ભાષામાં સમજો

પેલેસ્ટાઇનના લોકોની આઝાદીની લડાઈ છે- સ્વતંત્રતા સંગ્રામ છે! નેહરુજી, ઇન્દિરાજી, અટલજી સહિતના ભારતના વડાપ્રયાનોએ સ્વીકાર્યું છે કે ઇઝરાયેલ પેલેસ્ટાઇનની જમીન પર ગેરકાયદે કબ્જો કર્યો છે પેલેસ્ટાઇન દેશ 1946 થી 2005 સુધીમાં આવી રીતે ઘટતો ગયો છે. જે નકશામાં દર્શાવવામાં આવ્યું…

ગેલેક્સી રત્ન માટે સન્માનના રજીસ્ટ્રેશન શરુ

વાંકાનેર: ગેલેક્સી ક્રેડીટ કો. ઓ. સો. લી.-વાંકાનેર તથા આકાશગંગા એજ્યુકેશન ટ્રસ્ટ-કેરાળા દ્વારા દર વર્ષની માફક આ વર્ષે પણ ગેલેક્સી રત્ન સન્માન સમારોહનું આયોજન કરવામાં આવ્યું છે, જેમાં વાંકાનેર વિસ્તારના ગત શૈક્ષણિક વર્ષ માર્ચ – 2023 માં પાસ થયેલ S.S.Cપ્લોમાં/ગ્રેજ્યુએટ/પોસ્ટ ગ્રેજ્યુએટ…

વઘાસીયા પ્રાથમિક શાળાની બાળાઓ ગરબે ઘૂમી

“ભાઇ ભાઇ નવરાત્રી ગૃ૫”નવસારીના સભ્યો દ્વારા આયોજિત માં-ઉમા નવરાત્રી મહોત્સવમાં વાંકાનેર તાલુકાની વઘાસીયા પ્રાથમિક શાળાની બાળાઓને ગરબા રમવા માટે અમૃતભાઇ શેરસીયા, ચંદુભાઇ કાસુન્દ્રા, જેન્તીભાઇ બોપલીયા, હરેશભાઇ બોપલીયા, ચેતનભાઇ સરસાવડીયા, નિકુંજભાઇ વડાલીયા દ્વારા આમંત્રણ આપવામાં આવેલુ. જેને વઘાસીયાના શિક્ષકોએ સહર્ષ સ્વીકારી…

અહીં માત્ર પુરુષો જ ગરબા લે છે

કેડિયું પહેરવું ફરજીયાત છે જીનપરા ચોક ગરબી મંડળ 103 વર્ષથી ચાલી આવતી પ્રાચીન પરંપરાને આગળ ધપાવે છે વાંકાનેર: પારંપરિક ગરબી કોઇ પણ હોય, દરેકની પોતાની આગવી વિશેષતા અને કહાની હોય જ છે. આપણા મનમાં એક ખ્યાલ એવો હોય કે સામાન્ય…

Content Copying Forbidden !!

error: Content is protected !!