મોમીન સમાજને- જિયારતનું ખાણું એ જિયાફત નથી
જો તમે યતીમ, ફકીર, મજબૂર કે ગરીબ હો તો જ જિયારતનું ખાણું ખાજો સિંધાવદર સમાજને રાહ ચીંધે છે એક ગરીબ કુટુંબનો સભ્ય બીમાર પડયો, સહકારી ઉપાડી, સગા-વહાલા સામે હાથ લંબાવ્યો, વેચી શકાય તેવી ઘરવખરી વેચી, ઘર આખું પૈસે ટકે ધોવાઈ…