તીથવા (કુબા)માં આજે નવરંગ માંડવો યોજાશે
વાંકાનેર: તાલુકાના તીથવા (કુબા) વિસ્તારમાં નવરંગ માંડવાનું આયોજન કરવામાં આવ્યું છે અને સીમાડાવાળા મેલડી માતાજી તથા ચામુંડા માતાજીના સાનિધ્યમાં આ ધાર્મિક કાર્યક્રમ યોજાશે જેથી કરીને ધર્મપ્રેમી લોકોને તેનો લાભ લેવા માટે આમંત્રણ આપવામાં આવ્યું છે… વાંકાનેરમાં શ્રી સીમાડાવાળા મેલડી માતાજી…