લંડન નિવાસી મૂળ વાંકાનેરના હરીશભાઈ શાહ પરીવાર દ્વારા સદભાવના વૃધ્ધાશ્રમને ૧૧,૦૦,૦૦૦/– રૂપીયાનું દાન
સ્વ.શ્રી દલીચંદભાઈ કરશનજી શાહ, સ્વ. જયાલક્ષ્મીબેન દલીચંદભાઈ શાહ તથા સ્વ. પુજાબેન (પ્રવિણાબેન) હરીશભાઈ શાહની પુણ્ય સ્મૃતિમાં આર્થિક સહાય કરાઈ આસપાસમાં કોઈ નિરાધાર કે નિઃસહાય, પથારીવશ વ્યકિતઓ (કોઈપણ ઉંમરનાં) જોવા મળે તો તેમને સદભાવના વૃધ્ધાશ્રમ (રાજકોટ) સુધી પહોંચાડવા જાહેર વિનંતી કરાઈ…