કમલ સુવાસ

"સુરત" શહેરમાં વસવાટ કરતા વાંકાનેરના મોમીનો

Latest News

"સુરત" શહેરમાં વસવાટ કરતા વાંકાનેરના મોમીનો

Latest News

"સુરત" શહેરમાં વસવાટ કરતા વાંકાનેરના મોમીનો

Latest News

Category સમાચાર

ટંકારા વિસ્તારના ખેડૂત મિત્રો ! ટપક સિંચાઈ વસાવવા માંગો છો?

ટંકારા વિસ્તારના ખેડૂત મિત્રો ! ટપક સિંચાઈ વસાવવા માંગો છો?

પ્રિય ખેડૂત મિત્રો, તમે જાણો જ છો કે દરેક કંપની માટે ટપક સિંચાઈની સબસીડી એકસરખી હોય છે, અને એકવાર સબસીડી મળ્યા પછી, પુનઃ સબસીડી મેળવવા માટે 7 વર્ષની રાહ જોવી પડે છે. આથી, તમારા નિર્ણય લેવા પહેલા થોડું વિચારો !…

જીયાણામાં પ્રેમલગ્નનો ખાર રાખી મહિલાને ધમકી

જીયાણામાં પ્રેમલગ્નનો ખાર રાખી મહિલાને ધમકી

પાડોશી સામે એટ્રોસીટી એકટ હેઠળ ગુનો નોંધાયો ‘તમારી એક દીકરી તો અમે લઈ ગયા, તમે અમારું શું બગાડી લીધું?’ રાજકોટ તાલુકાના જીયાણા ગામે રહેતા કિરણબેન કિર્તીભાઈ રાઠોડ (ઉ.વ. 29) દ્વારા એરપોર્ટ પોલીસ સ્ટેશનમાં નોંધાવવામાં આવેલી ફરિયાદમાં આરોપી તરીકે અશોક ગોહેલ…

ખોજાખાના શેરીમાં જુગાર રમતા બે પકડાયા

ખોજાખાના શેરીમાં જુગાર રમતા બે પકડાયા

જીનપરાનો શખ્સ કેફી પ્રવાહી પી ને બાઈક ચલાવતા પકડાયો વાંકાનેર: ખોજાખાના શેરીમાં જુગાર રમતા રોકડા રૂપિયા 2500/ સાથે પોલીસ ખાતાએ બે શખ્સોને પકડેલ છે, બીજા બનાવમાં જીનપરા શેરી નં 13 માં રહેતા રહેતા શખ્સને હીરો સ્પ્લેન્ડર પ્લસ મોટર સાયકલ કેફી…

MRP થી નીચી કીંમતે વસ્તુઓ મળે ખરી?

MRP થી નીચી કીંમતે વસ્તુઓ મળે ખરી?

હા ! વાંકાનેરમાં મળે છે !! આદિત્ય ડિસ્ટ્રીબ્યુટર્સ દરેક સ્ટાન્ડર્ડ વસ્તુ MRP થી નીચી કીંમતે વહેચવામાં આવે છે જથ્થાબંધ ભાવે છુટક વસ્તુ મળશે * સાબુ, શેમ્પુ, પાવડર, ફેસવોશ, હેર ઓઈલ, ફેશ ક્રીમ, ટુથ પેસ્ટ, ટુથ બ્રશ* વિકસ, આયોડેક્સ, ઝંડુ, ટાઈગર,…

તાલુકાના 14 ગામડાઓની મુલાકાતે અધિકારીઓ

જીયાણામાં પ્રેમલગ્નનો ખાર રાખી મહિલાને ધમકી

આકસ્મિક મુલાકાત લેવા કલેક્ટરશ્રીનું સૂચન પીવાના પાણીની ઉપલબ્ધ સુવિધાઓની તલસ્પર્શી તપાસ તલાટી અને ગ્રામ સેવક, PHC સેન્ટરની કામગીરી તથા આંગણવાડી, શાળા, મધ્યાહ્ન ભોજન, સસ્તા અનાજની દુકાનો અને સહકારી મંડળીઓની સમીક્ષા વાંકાનેર: મોરબી જિલ્લામાં કલેક્ટરના માર્ગદર્શન હેઠળ અધિકારીઓ ગામડાઓમાં જઈને ત્યાં…

આ લોકોને ટોલ ટેક્સનો 1 રુપિયો નહીં આપવો પડે

આ લોકોને ટોલ ટેક્સનો 1 રુપિયો નહીં આપવો પડે

એડ્રેસ પ્રૂફ હોવું જરૂરી NHAIનો આ ખાસ નિયમ જાણી લો સરકારે દૈનિક ટોલ પ્લાઝા વપરાશકર્તાઓને નોંધપાત્ર રાહત આપી છે. જો તમારું ઘર ટોલ પ્લાઝાથી 20 કિમીની અંદર છે, તો તમારે ટોલમાં એક રૂપિયો પણ ચૂકવવો પડશે નહીં. NHAIનો આ નિયમ…

ગુજરાત સહિત 6 રાજ્યોમાં SIRની સમયમર્યાદા વધારી

ગુજરાત સહિત 6 રાજ્યોમાં SIRની સમયમર્યાદા વધારી

ગુજરાત માટે 19/12/20125 શુક્રવાર નક્કી થઇ ચૂંટણી પંચે ગુજરાત, મધ્ય પ્રદેશ, તમિલનાડુ અને ઉત્તર પ્રદેશ સહિત કુલ છ રાજ્યોમાં ચાલી રહેલી SIRની પ્રક્રિયા માટે સમયમર્યાદાને 14 દિવસ માટે લંબાવી દીધી છે. મુખ્ય ચૂંટણી અધિકારીઓ તરફથી મળેલી વિનંતીઓ બાદ, EC એ…

ધારાસભ્ય જીતુભાઇનો ગ્રામ્ય વિસ્તારમાં પ્રવાસ

ધારાસભ્ય જીતુભાઇનો ગ્રામ્ય વિસ્તારમાં પ્રવાસ

પંચાસીયા, કણકોટ અને કાશીપરની મુલાકાત લીધી વાંકાનેર: અહીંના ધારાસભ્ય જીતુભાઇ સોમાણીએ લોકસંપર્કના ભાગ રૂપે પંચાસીયા, કણકોટ અને કાશીપર ગામની મુલાકાત લીધી હતી અને લોક પ્રશ્નો સાંભળી ઉકેલની દિશામાં પ્રયત્નો કર્યા હતા વધુ વિગત અને ફોટાઓ નીચે મુજબ છે … તારીખ.…

પલાંસ શાળાની વિદ્યાર્થિની સંગીત ગાયન સ્પર્ધામાં પ્રથમ

પલાંસ શાળાની વિદ્યાર્થિની સંગીત ગાયન સ્પર્ધામાં પ્રથમ

કલા ઉત્સવમાં શાળા પરિવારનું નામ રોશન કર્યું વાંકાનેર: શિક્ષણ વિભાગ ગુજરાત રાજ્ય અને જી.સી.ઈ.આર.ટી. ગાંધીનગર પ્રેરિત જિલ્લા શિક્ષણ અને તાલીમ ભવન મોરબી આયોજિત અને બીઆરસી ભવન હળવદ સંચાલિત મોરબી જિલ્લા કક્ષાના કલા ઉત્સવ-૨૦૨૫ માં શ્રી પલાંસ પ્રાથમિક શાળા (સી.આર.સી. લુણસર,…

વઘાસીયા ટોલનાકાના મેનેજરને ધમકી આપ્યાની ફરિયાદ

વઘાસીયા ટોલનાકાના મેનેજરને ધમકી આપ્યાની ફરિયાદ

ટોલનાકાનો મુકી દિધેલ કોન્ટ્રાકટ પરત અપાવવાનુ કહી લાયસન્સ વાળા હથિયાર ઉપર હાથ રાખી ધમકી આપી વાંકાનેર: અહીં વઘાસીયા ટોલનાકાના મેનેજરને ટોલનાકાની બિલ્ડિંગ ખાતે ટોલનાકાનો કોન્ટ્રાકટ મુકી દિધેલ હોઇ જે પરત અપાવવાનુ કહી લાયસન્સ વાળા હથિયાર ઉપર હાથ રાખી ધમકી આપી…

Content Copying Forbidden !!

error: Content is protected !!