કમલ સુવાસ

Latest News

Latest News

Latest News

Category મોરબી

જિલ્લા ભાજપમાં વાંકાનેર તાલુકાનું પ્રતિનિધત્વ

જિલ્લા ભાજપમાં વાંકાનેર તાલુકાનું પ્રતિનિધત્વ

મોરબી જિલ્લા ભાજપ દ્વારા વિવિધ મોરચાઓના હોદ્દેદારોની નિમણૂક કરવામાં આવી છે. મોરબી જિલ્લા ભાજપ અધ્યક્ષ જયંતિભાઈ રાજકોટિયા દ્વારા યુવા મોરચો, કિસાન મોરચો, મહિલા મોરચો, બક્ષીપંચ મોરચો, લઘુમતી મોરચો અને અનુસૂચિત જાતિ મોરચાના નવા હોદ્દેદારોના નામોની સત્તાવાર જાહેરાત કરવામાં આવી છે.…

મોરબીમાં પાડાપુલના સમારકામથી છ ડેમુ ટ્રેનો રદ

મોરબીમાં પાડાપુલના સમારકામથી છ ડેમુ ટ્રેનો રદ

જાણો કેટલા વાગ્યાની રદ ? તમામ છ ડેમુ ટ્રેનો 12મી માર્ચ સુધી બંધ રહેશે રાજકોટ: વાહનવ્યવહાર વ્યવસ્થા જાળવી રાખવા અને જનસુવિધાને ધ્યાનમાં રાખીને લેવાયો નિર્ણય. કલેક્ટર અને જિલ્લા મેજિસ્ટ્રેટ મોરબીના અનુરોધ પર, મચ્છુ નદી પર આવેલ જૂના પાડાપુલના સમારકામની કામગીરી…

સરકારી આવાસ યોજનાના મકાનમાં રહેતા યુવાનનું મોત

ટ્રક ચાલકે બાઇકને હડફેટે લીધેલ વાંકાનેર: અહીં આવેલ ગુજરાત હાઉસિંગ બોર્ડમાં રહેતો એક યુવાન બાઈક લઈને જતો હતો ત્યારે ટ્રક ચાલકે બાઇકને હડફેટે લેતા વાંકાનેરના આ યુવાનનું મોત નીપજયું હતું. બનાવ મોરબી તાલુકાના મોડપર ગામના પાટીયા પાસે બનેલ હતો જાણવા…

વાંકાનેર તાલુકામાં જિલ્લા પંચાયતની એક સીટ વધી

વાંકાનેર તાલુકામાં જિલ્લા પંચાયતની એક સીટ વધી

છ સીટમાંથી સાત થઇ લુણસર, પંચાસીયા અને તિથવા બિનઅનામત મોરબી જિલ્લા પંચાયતની કુલ 24 સીટો માટે અગાઉ સીમાંકન જાહેર કરવામાં આવેલ હતું, જેમાં મોરબી મહાનગરપાલિકા અને ટંકારા નગરપાલિકાની રચના સાથે જિલ્લા પંચાયતની સીટોના સીમાંકનમાં મોટો ફેરફાર થતાં વાંકાનેર વિસ્તારમાં જિલ્લા…

સગીરા સાથે દુષ્કર્મના મુખ્ય આરોપીને આજીવન કેદ

જમીન અંગેના દાવામાં વાદીની તરફેણમાં ચુકાદો

કોટડા નાયાણીના 6 જણાને 5 વર્ષની સખત કેદની સજા છકડો રીક્ષામાં અપહરણ કરી વાડીએ લઈ જઈને દુષ્કર્મ આચર્યું હતું મોરબી જિલ્લાની સ્પે. પોક્સો કોર્ટમાં વાંકાનેર તાલુકામાંથી સગીરાનું અપહરણ અને દુષ્કર્મનો કેસ ચાલી ગયો હતો જેમાં સરકારી વકીલ દ્વારા કરવામાં આવેલ…

જિલ્લાના 18 હથિયાર ધારી PSI ની આંતરિક બદલી

વાંકાનેરના TDO પાયલબેનની બદલી

વાંકાનેર (તાલુકા) ના પેથા કે સોંઘમ માળિયા (મી.) મુકાયા વાંકાનેર (સીટી) માં ખીમાભાઈ એચ ભોચીયા અને દિનેશભાઈ વી ખાંભલાની વાંકાનેર (તાલુકા) માં મુકાયા જયદેવસિંહ કે રાણા ટંકારા મુકાયા મોરબી જીલ્લા પોલીસમાં ફરજ બજાવતા બિન હથિયારી 18 પીએસઆઈની બદલીના આદેશ આપવામાં…

રફાળેશ્વર મંદિરે મહાશિવરાત્રી મેળાનો પ્રારંભ

બે દિવસના મેળામાં રાઇડ્સ માટે શરતી મંજુરી મહાશિવરાત્રી પર્વે મોરબીના પૌરાણિક શ્રી રફાળેશ્વર મહાદેવના સાનિધ્યમાં બે દિવસીય લોકમેળો યોજાય છે જે મેળાનો શુભારંભ થઇ ગયો છે મેળામાં રાઇડ્સને મંજુરી આપવામાં આવી છે સાથે જ ભાવ બાંધણું કરવામાં આવ્યું છે મોરબી…

હજયાત્રીઓ માટે આગામી શુક્રવારે વેક્સીનેશન કેમ્પ

હજયાત્રીઓ માટે આગામી શુક્રવારે વેક્સીનેશન કેમ્પ

વાંકાનેર: મોરબી જીલ્લામાંથી વર્ષ ૨૦૨૬માં હજ કમિટી-ઇન્ડિયા મારફત હજયાત્રાએ જતા તમામ હાજીઓ માટે આગામી તારીખ ૧૩/૦૨/૨૦૨૬ ને શુક્રવારના રોજ વાંકાનેરના ચંદ્રપુર ગામે આવેલ મોહંમદી લોકશાળા, માર્કેટીગ યાર્ડ ની બાજુમાં, જીલ્લા પંચાયત આરોગ્ય શાખા મોરબી અને પીર મશાયખ સાર્વજનિક હોસ્પિટલ દ્વારા…

પ્રોહીબીશનના ગુનામાં નાસતા- ફરતાને પોલીસે પકડયો

વાંકાનેર: તાલુકા પોલીસ સ્ટેશનમાં પ્રોહીબીશનના ગુનામાં નાસતા ફરતા ઇસમને મોરબી એલસીબી તથા પેરોલ ફર્લો સ્કવોડે ઝડપી પાડયો છે. મોરબી એલ.સી.બી./પેરોલ ફર્લો સ્કવોડ નાસતા ફરતા ઇસમોને ઝડપી પાડવા માટે પ્રયત્નશીલ હોય તે દરમ્યાન પેરોલ ફર્લો સ્કવોડ મોરબીના પોલીસ કર્મચારીઓ દ્વારા વાંકાનેર…

ધમકી આપી ટ્રક ઝુંટવી લેનાર શખ્સ સામે ફરીયાદ

ભૂંડ પકડવા બાબતે માથાકૂટમાં તલવારો ઉડી

ચંદ્રપુર હાઇવે પર રહેતો શખ્સ આરોપી વાંકાનેર: ચંદ્રપુર હાઇવે પર રહેતા એક ઈસમ સામે રફાળેશ્વરના યુવકને ટ્રક વેચાણ કરેલ, દર મહિને યુવક હપ્તા ભરતો તે દરમિયાન યુવકના ઘરે છરી બતાવી આરોપીએ બળજબરી પૂર્વક ટ્રક જુટવી જાનથી મારી નાખવાની ધમકી આપી…

Content Copying Forbidden !!

error: Content is protected !!