હથિયાર સાથેનો ફોટો ઇન્સ્ટાગ્રામમાં મુકનાર વિરુદ્ધ કાર્યવાહી
પંચાસીયાના યુવાનને શોખ ભારે પડયો: એસઓજી ટીમે યુવાનની અને વૃદ્ધની ધરપકડ કરી વાંકાનેર : અત્યારે સોશિયલ મીડિયાના અભરખામાં લોકો વટ પાડવા ન કરવાનું કરી રહ્યા છે. તેવામાં વાંકાનેર તાલુકાના પંચાસીયા ગામે ઇન્સ્ટાગ્રામમાં હથિયાર વાળા ફોટા પોસ્ટ કરવા યુવાનને ભારે પડ્યા…