કમલ સુવાસ

Latest News

Latest News

Latest News

Category મોરબી

દુષ્કર્મ કેસમાં ત્રણ આરોપીઓ નિર્દોષ

પીડિતા અને માતા-પિતા વિરુદ્ધ તપાસનો આદેશ મોબાઇલ ફોનમાં ફોટા પાડી લઈ બળજબરીથી શારીરિક જાતીય પ્રવેશ કરવા મામલે પોકસો એકટ સાહિતની કલમો મુજબ ગુન્હો દાખલ થયો હતો કારખાનામાં સાથે કામ કરતા સગીર હોવાનો પુરાવો રજૂ કરી શક્યા નહોતા, રજૂ કરેલ વિડીયો…

સ્ટ્રીટલાઇટ ખરીદીમાં થયેલ ગેરરીતીની તપાસ થશે: ધારાસભ્યશ્રી

પ્રજાના ટેક્સના પૈસામાંથી હાથ ધરાતા વિકાસ કામો ઉપર પદાધિકારીઓ અને અધિકારી ધ્યાન રાખે મોરબી નગરપાલિકા વિસ્તારમાં આવતી ૧૧૫ જેટલી વાડી વિસ્તાર તથા સોસાયટીઓમાં પીવાના પાણીનો પ્રશ્ન ઉકેલવા માટે તેને સરકારમાંથી જે કામ મંજૂર કરવામાં આવ્યું છે, તે ૧૧ કરોડથી વધુના…

બાઉન્ડ્રી પાસે 925 પેટી વિદેશી ભરેલો ટ્રક પકડાયો

મોરબી એલસીબીની કાર્યવાહી : પંજાબ બાજુથી રાજકોટ તરફ જતો હતો ટ્રક મોરબી એલસીબીએ વાંકાનેર બાઉન્ડ્રી પાસેથી દારૂ ભરેલો ટ્રક ઝડપી પાડયો છે. આ ટ્રકમાં અંદાજે 925 પેટી જેટલો દારૂ હોવાનું જાણવા મળી રહ્યું છે. સુત્રોમાંથી મળતી વિગત અનુસાર મોરબી એલસીબી…

સરકારી જમીનમાં દબાણ કરનારા પર તૂટી પડવા આદેશ

રાતાવિરડા અને સરતાનપર ગામમાં સરકારી ખરાબ કે ગૌચરમાં સરકારી જમીનમાં દબાણ થઈ ગયાની કલેકટરશ્રીને ફરિયાદ મોરબી જિલ્લામાં વહીવટી તંત્રમાં જાણે લકવો થઈ ગયો હોય, તેમ કોઈપણ અધિકારી કે કર્મચારી સુઓમોટો પોતાની ફરજ પ્રમાણિકતાથી બજાવતા નથી; તેવું જોવા મળી રહ્યું છે.…

જિલ્લામાં ભાજપના પ્રભારી તરીકે ડો. હિતેશભાઈ ચૌધરી

મોરબી : ભાજપના ઉચ્ચ મોવડી મંડળ દ્વારા જિલ્લાના ભાજપના માળખા ધરખમ ફેરફાર કરવામાં આવ્યા છે. જેમાં મોરબી જિલ્લા ભાજપના નવા પ્રભારી તરીકે ડો. હિતેશભાઈ ચૌધરીની વરણી કરવામાં આવી છે. ભાજપ પ્રદેશ પ્રમુખ સી.આર. પાટીલ દ્વારા જિલ્લા અને મહાનગરના ભાજપના નવા…

કૌભાંડોમાં ભીનું સંકેલી લેવાનો પ્રયાસ !

આર.ટી.ઈ.માં ડ્રોપ આઉટ બાદના હિસાબનું શું? વાંકાનેર શિક્ષણ શાખાના કૌભાંડોની તપાસ ક્યારે થશે? વર્ષના અંતે વિદ્યાર્થીઓ શાળા છોડીને અન્ય શાળામાં જતા રહે, ત્યારે પૂરેપૂરા વિદ્યાર્થીઓના રૂપિયા દશ હજાર અને સ્ટેશનરી યુનિફોર્મના ત્રણ હજાર લેખે જમા કરે અને બાકીના વધારાના રૂપિયાની…

સ્ટેશન મેનેજરની શ્રેષ્ઠ કામગીરી બિરદાવાઇ

રેલવે દ્વારા મોરબીના ટ્રેન મેનેજર અને રેલવે સેફટીમાં શ્રેષ્ઠ કામગીરી બદલ રાજકોટ ડિવિઝનના 13 કર્મચારીઓને પણ ડીઆરએમએ કર્યા સન્માનિત મોરબી : રેલવે સેફ્ટીમાં શ્રેષ્ઠ કામગીરી બદલ ડિવિઝનલ રેલવે મેનેજર અનિલ કુમાર જૈન દ્વારા રાજકોટ ડીવીઝનના 13 કર્મચારીઓનું સન્માન કરવામાં આવ્યું…

રીક્ષા પલટી જતાં મહિલા સારવારમાં

વાંકાનેરમાં રહેતા રહીમાબેન અકબરભાઈ મોવર (40) માળીયા મીયાણા તાલુકાના કાજરડા ગામના પાટીયા પાસેથી રિક્ષામાં બેસીને પસાર થઈ રહ્યા હતા ત્યારે કોઈ કારણોસર રીક્ષા પલટી મારી ગઈ હતી. જેથી સિવિલ હોસ્પિટલ ખાતે સારવાર માટે લઈને આવ્યા હતા.

વાંકાનેર શિક્ષણ શાખામાં વધુ એક કાંડ

નિવૃત-મૃત્યુ પામેલ શિક્ષકોને આપેલ સિલેક્શન ગ્રેડના એરિયર્સમાં કટકી વાંકાનેર તાલુકાની શિક્ષણ શાખા જાણે ભ્રષ્ટાચારનો પર્યાયી બની ગઈ હોય એમ એક પછી એક ભયંકર ભ્રષ્ટાચાર સામે આવી રહ્યા છે, ત્યારે હાલમાં વધુ એક ભ્રષ્ટાચાર સામે આવેલ છે. જે સાંભળીને હૈયું હચમચી…

અમરાપરામાં ઝડપાયેલ તસ્‍કરોની મોરબી જિલ્લામાં ચોરી કર્યાની કબૂલાત

લુણસરમાંથી ટૂંકા ગાળામાં 6 અને આજુબાજુના વિસ્તારમાંથી પણ ભેંસોની ચોરી થયેલી છે પરમ દિવસે ગાય અને ભેંસોના વાડા નજીક ઉભેલા ભરવાડ ઉપર સળગતી બોટલો ફેંકાઈ હતી, એના તાર આ તસ્કરોને અડે છે કે કેમ? પોલીસ ખાતાએ તપાસ કરવાની જરૂર છે…

Content Copying Forbidden !!

error: Content is protected !!