કમલ સુવાસ

Latest News

Latest News

Latest News

Category મોરબી

દેશી દારૂ સાથે ઝડપાયાના ત્રણ કેસ

ઇંગ્લિશ દારૂના ગુનામાં સાત માસથી ફરાર આરોપી ઝડપાયો વાંકાનેરમાં દેશી દારૂ સાથે અલગ અલગ જગાએ ત્રણ આરોપીને પોલીસ ખાતાએ ઝડપીને કાયદેસરની કાર્યવાહી કરી છે. આરોપી રાજુભાઇ બધાભાઇ કોંઢીયા પંચાસીયા ગામની સીમમાં સજનપર જવાના રોડ પર આવેલ રાજલ કારખાનાની બાજુમાં રૂપિયા…

ડીડીઓએ નિવેદન લીધા બાદ શિક્ષણ અધિકારી રજા પર !

દિનેશભાઈ ગરચર ૧૫ દિવસની રજા પર ઉતરી જતા અનેક તર્કવિતર્ક: તપાસ સમિતિએ ૧૩ લોકોને નિવેદન માટે બોલાવેલા વાંકાનેર તાલુકામાં શિષ્યવૃત્તિ સહિતની લાખોની રકમ ચાઉં કરી જવાના પ્રકરણમાં તપાસનો ધમધમાટ જોવા મળી રહ્યો છે અને ગાંધીનગરથી આદેશ છુટ્યા બાદ ડીડીઓના અધ્યક્ષસ્થાને…

પ્રવાસી શિક્ષકોની નિમણૂક વગર જ પગારની ચુકવણી !?

વાંકાનેર શિક્ષણશાખામાં કૌભાંડોના અજગર ઘૂમી રહ્યા હોવાની છાપ ઉભી થઇ રહી છે રાજકીય આશીર્વાદ કે પછી અન્ય કોઈ કારણોસર શિક્ષણ શાખામાં ફરજ બજાવતા અધિકારી, કર્મચારી અને શિક્ષકો દ્વારા સાથે મળીને લાખો રૂપિયાનું કૌભાંડ આચરવામાં આવ્યું છે વાંકાનેરમાં શિક્ષકોના પગારમાં મોટા…

મોરબી જિલ્લાના આઠ જજની બદલી

વાંકાનેરના જજનો પણ સમાવેશ: ટંકારાથી પટેલ સાહેબ વાંકાનેર મુકાયા મોરબી : ગુજરાત હાઈકોર્ટનાં એકટીંગ ચીફ જસ્ટીસ દ્વારા રાજયનાં અલગ-અલગ જિલ્લાઓમાં ફરજ બજાવતા અલગ-અલગ કેડરનાં ૩૬૫ જજની સામુહિક બદલી કરવામાં આવી છે જેમાં ૮૭ ડિસ્ટ્રીકટ જજ, ૧૧૧ સિનિયર ડિવિઝન સિવીલ જજ…

મોરબી જીલ્લામાં ત્રણ પીએસઆઈની આંતરિક બદલી

વાંકાનેર સીટીના એન. એમ. ગઢવીની માળિયા પોલીસ મથક ખાતે બદલી કરાઈ મોરબી જીલ્લામાં ફરજ બજાવતા ત્રણ બિન હથિયારી પોલીસ સબ ઇન્સ્પેકટરની બદલીના આદેશ આપવામાં આવ્યા છે અને બદલી પામનાર પોલીસ અધિકારીએ બદલીવાળી જગ્યાએ તાત્કાલિક હાજર થવા પણ આદેશ કરવામાં આવ્યો…

ઉચાપતના બનાવમાં પગલાં કેમ નહીં ?

૨૧.૪૪ લાખની નાણાકીય ઉચાપત બાબતનો ડીડીઓ દ્વારા પ્રાથમિક શિક્ષણ નિયામકને ફરિયાદ નોંધવા કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી વાંકાનેર તાલુકામાં આવેલ જુદી જુદી ૨૧ જેટલી શાળાઓના પગાર બિલમાં યેનકેન પ્રકારે ગેરરીતિ કરવામાં આવી હોય અને નાણાકીય ઉચાપત કરવામાં આવી છે તેવી…

મોરબી જિલ્લાના ત્રણ હેડ કોન્સ્ટેબલ એએસઆઈ થયા

મોરબી : મોરબી જિલ્લાના ત્રણ બિન હથિયારધારી હેડ કોન્સ્ટેબલોને શરતોને આધીન બિન હથિયારધારી એએસઆઈ તરીકે બઢતી આપવામાં આવી છે. મોરબી જિલ્લામાં અલગ અલગ પોલીસ સ્ટેશનમાં હેડ કોન્સ્ટેબલ તરીકે ફરજ બજાવતા ત્રણ પોલીસ કર્મચારીઓએ એએસઆઈ તરીકે પ્રમોશન આપવામાં આવ્યું છે. જેમાં…

સીટી પી.આઈ. અને તાલુકા પી.એસ.આઈ. ની બદલી

નવા પી.આઈ. તરીકે સોલંકી અને નવા  પી.એસ.આઈ (તાલુકા) તરીકે  બી. પી. સોનારા વાંકાનેરમાં મુકાયા મોરબી જિલ્લા પોલીસ વડાએ વાંકાનેર પોલીસ ખાતામાં બદલીના ઓર્ડર કર્યા છે. વાંકાનેર સીટી પોલીસ મથકના પીઆઇ કે.એમ.છાસિયાને લિવ રિઝર્વમાં મુકાયા છે, તેમની જગ્યાએ લિવ રિઝર્વમાં રહેલ…

બિયારણની ખરીદીમાં તકેદારી રાખજો

બિયારણના ધારાધોરણો દર્શાવેલ ન હોય તેવા ૪જી અને ૫જી જેવા જુદા જુદા નામે વેચાતા અમાન્ય બિયારણની ખરીદી કરવી નહીં મોરબી જિલ્લાના તમામ ખેડૂતોને આગામી ખરીફ ઋતુમાં વાવેતર માટે બિયારણની ખરીદી માત્ર અધિકૃત લાયસન્સ/પરવાનો ધરાવતી સહકારી મંડળીઓ, સરકારી સંસ્થાઓ અથવા ખાનગી…

પેટ્રોલ પંપ, મોલ, ઝવેરાતના શો-રૂમમાં સીસીટીવી માટે જાહેરનામુ

મોરબી જિલ્લામાં 10 દિવસમાં વ્યવસ્થા કરી લેવા આદેશ કરાયા મોરબી જિલ્લા વિસ્તારમાં આવેલ તમામ બેંકો, તમામ એ.ટી.એમ. સેન્ટરો, સોના-ચાંદી તથા ડાયમંડના કિંમતી ઝવેરાતના શો-રૂમ તથા બીગ બાઝાર જેવા શોપીંગ મોલ, મલ્ટીપ્લેક્ષ થીએટર, એલ.પી.જી. તથા પેટ્રોલ-ડીઝલના પેટ્રોલીયમ કંપનીના સ્ટોરેજ ડેપોના પ્રવેશ…

Content Copying Forbidden !!

error: Content is protected !!