કમલ સુવાસ

"સુરત" શહેરમાં વસવાટ કરતા વાંકાનેરના મોમીનો

Latest News

"સુરત" શહેરમાં વસવાટ કરતા વાંકાનેરના મોમીનો

Latest News

"સુરત" શહેરમાં વસવાટ કરતા વાંકાનેરના મોમીનો

Latest News

Category મોરબી

વાંકાનેરમાં ખૂનકોશિષનો આરોપી મોરબીમાં બાઈક ચોરીમાં ઝડપાયો

રેલ્વે સ્ટેશન રોડ પર રહેતા આ શખ્સ પર જુદા જુદા સાત ગુન્હા નોંધાઈ ચુક્યા છે મોરબી એ ડીવીઝન પોલીસ ટીમે વાવડી ચોકડી પાસેથી બાઇક ચાલકને પકડી કાગળો માંગતા નહિ હોવાનું જણાવતા પોકેટ કોપ એપથી સર્ચ કરતા બાઇક એ ડીવીઝન પોલીસ…

વાંકાનેરમાં 3 મહિલા ટ્રાફિક બ્રિગ્રેડ માટે ભરતી પ્રક્રિયા યોજાશે

ઉમેદવારની ઉંમર 18થી 40 વર્ષ, ધો.9 પાસ, ઉંચાઈ પાંચ ફૂટ અને ઉમેદવાર નગરપાલિકા વિસ્તારનો રહેવાસી હોવાં જરૂર છે મોરબી : મોરબી જિલ્લામાં ટ્રાફિક સમસ્યા વધી રહી હોય એમાં જિલ્લા ટ્રાફિક બ્રિગ્રેડ ટૂંકી પડતી હોવાથી મોરબી જિલ્લા ટ્રાફિક બ્રિગ્રેડની ખાલી જગ્યાઓ…

મતદાર યાદી સુધારણા કાર્યકમ 2023 જાહેર થયો

તા. 5 એપ્રીલ 2023 થી તા.20 એપ્રીલ 2023 સુધી 15 દિવસ માટે યોજાશે: નવા નામ પણ ચડાવી શકશો આપણી પાસે ઘણા ડોકયુમેન્ટ હોય છે. ચુંટણી કાર્ડ પણ તે પૈકીનુ એક અગત્યનુ ડોકયુમેન્ટ છે. ચુંટણી કાર્ડ એટલે કે મતદારયાદીને લગતા કામ માટે…

વઘાસીયા ટોલનાકે ટોલટેકસમાં ભાવ વધારો અમલી

ભાવવધારા મુજબ એક વખત મુસાફરીમાં કાર, જીપ અને વાનમાં રૂ.105માંથી 110 અને રિટેનમાં રૂ.160માંથી 170 થયા નેશનલ હાઈવે ઓથોરીટી દ્વારા તા.1 એપ્રિલથી ટોલટેકસમાં વધારો કરવામા આવ્યો છે અને તેમાં વઘાસીયા ટોલનાકે 3 ટકાનો ભાવ વધારો થયો છે. ટોલટેકસ વધવાની સાથે મુસાફરી ખર્ચમાં…

વાંકાનેર વિસ્તારમાં ગઈ કાલે મહત્તમ ચાર કેસ કોરોનાના નોંધાયા

મોરબી જિલ્લામાં આજે નવા 29 કેસ, એક્ટિવ કેસ 187 થયા મોરબી : મોરબી જિલ્લામાં કોરોનાના કેસો હવે અટકવાનું નામ લેતા નથી. જિલ્લામાં આજે ફરી નવા 29 કેસ નોંધાયા છે. સામે એક્ટિવ કેસ થોડા જ દિવસોમાં છેક 187 એ પહોંચી ગયા…

મોરબી જિલ્લાની મયુર ડેરી દ્વારા દૂધની ખરીદીના ભાવમાં 10 રૂપિયાનો વધારો

મોરબી જિલ્લાની એકમાત્ર મહિલા દૂધ ઉત્પાદક સંઘની મયુર ડેરી દ્વારા દૂધની ખરીદીના ભાવમાં 10 રૂપિયાનો વધારો કરવામાં આવ્યો છે. હાલ ઉનાળાની સીઝનમાં ઘસાચરાના ભાવવધારાને ધ્યાનમાં રાખી દૂધની ખરીદીમાં ભાવ વધારો કરાયો છે.  મોરબી જિલ્લા મહિલા સહકારી દૂધ ઉત્પાદક સંઘની મયુર…

રાઈટ ટૂ એજ્યુકેશન અંતર્ગત મોરબી જીલ્લામાં ૮૯૪૧ વિદ્યાર્થીઓએ ફ્રી શિક્ષણનો લાભ લીધો

વાંકાનેરની ૩૦ શાળાઓનો સમાવેશ: ૧૦.૨૭ કરોડ જેટલી ફી શાળાઓને ચૂકવી અંદાજિત ૨.૭૦ કરોડ રૂપિયા ગણવેશ તથા અન્ય સહાય રૂપે વિદ્યાર્થીઓને ચૂકવ્યા વાંકાનેર: શિક્ષણને વધુ પ્રાધાન્ય આપી રાજ્ય સરકાર દ્વારા વર્તમાન બજેટમાં રૂ.૪૩,૬૫૧ કરોડની સૌથી વધુ ફાળવણી કરવામાં આવી છે. ગરીબ…

ગઈ કાલે વાંકાનેર શહેરમાં કોરોનાના 2 કેસ નોંધાયા જીલ્લાનો કુલ આંક 78 નો  થયો

મોરબી જીલ્લામાં કોરોના કેસો કુદકે ને ભૂસકે વધી રહ્યા છે. પ્રતિદિન કોરોનાના નવા કેસોમાં વધારો થઇ રહ્યો છે, જેમાં ગઈ કાલે નવા ૧૮ કેસ નોંધાતા એક્ટીવ કેસનો આંક ૭૮ પર પહોંચી ગયો છે તો આજે એક દર્દી સ્વસ્થ થયા છે. …

મોરબી જિલ્લાના ૨૬ ગામોને કચરાના યોગ્ય વ્યવસ્થાપન અર્થે ૬૦ લાખના ખર્ચે ઈ-વ્હીકલ અર્પણ

વાંકાનેર તાલુકાના 10 ગામનો પણ સમાવેશ: ગામના સરપંચ અને તલાટી-મંત્રીઓને અર્પણ કરવામાં આવ્યા મોરબી ખાતે સ્વચ્છ ભારત મિશન અંતર્ગત ૬૦ લાખના ખર્ચે ગામડાઓમાં કચરાના વ્યવસ્થાપન માટે ૨૬ ઈ-વ્હીકલ અપર્ણ કરવામાં આવ્યા હતા. સ્વચ્છ ભારત મિશન ગ્રામીણ યોજના અંતર્ગત ઘન કચરાના…

Content Copying Forbidden !!

error: Content is protected !!