મતગણતરી મથકમાં મોબાઇલ સાથે લઇ જવાની મનાઇ
પાસ વગર કોઇને એન્ટી નહીં મળે: મતગણતરી કેન્દ્ર પર સક્ષમ અધિકારીએ નકકી કરેલ પાર્કીંગ સ્થળે જ વાહન પાર્કીંગ કરવાનું રહેશે વિધાનસભા સામાન્ય ચૂંટણી-૨૦૨૨ અન્વયે વિધાનસભા મતદાર વિભાગોની મતગણતરી તા. ૦૮ ડીસેમ્બર ૨૦૧૨ના રોજ થવાની છે. મતગણતરીની કાર્યવાહી શાંતિપૂર્ણ વાતાવરણમાં…