કમલ સુવાસ

ગુજરાતમાં સહકારી મંડળીઓના બદલ્યા નિયમો

Latest News

ગુજરાતમાં સહકારી મંડળીઓના બદલ્યા નિયમો

Latest News

ગુજરાતમાં સહકારી મંડળીઓના બદલ્યા નિયમો

Latest News

Category કૃષિવિષયક

જમીનો અંગેની સમસ્યાગ્રસ્ત ખેડૂતો માટે

ખેતીની જમીનના જીલ્લાના મુખ્ય નિયંત્રક કલેકટર છે કૌભાંડ અધિકારીઓ કરે છે અને ખેડૂતો પીડાય છે લેન્ડ ગ્રેબીગ કાયદા મુજબ ખેતીની જમીનમાં રેકોર્ડની તમામ પ્રક્રિયા સરકારી મહેસુલ નોકરીયાતોની હોય છે કોઇપણ ઇનામી, દેવસ્થાન કે મંદિરની જમીનો, દિવેલીયા અંગેનું પ્રમોલગેશન થવા સમયે…

આજે જેઠી ઝબૂકે તો બોતેરીયું નિકળે

જો વીજળી થાય તો 72 દિવસ સુધી અનરાધાર વરસાદ ન થાય, જો આકાશમાં વીજ ન ઝબુકે તો સમયસર ચોમાસાનું આગમન થાય; તેવું ખેડૂતોનું અનુમાન જૂનાગઢ : આજે તા. 22ના જેઠ સુદ બીજ છે. બીજના દિવસે રાત્રીના સમયે આભમાં વીજળી થાય…

પીજીવીસીએલ ગમે તેટલો લોડ વધારો મફત આપશે

મીટર વગરના ઉધડ કનેક્શનમાં પણ મીટર વગર લોડ વધારો આપવામાં આવશે તા.31 – 5 – 2023 સુધીમાં ખેડૂત ગમે તેટલો લોડ વધારો માંગશે, આપવામાં આવશે. લોડ વધારા અન્વયે ખેડૂતોને માત્ર પ્રતિ હોર્સ પાવર રૂપિયા 200 ડિપોઝીટ ચાર્જ જ ચૂકવવાનો થશે…

5 યોજનાઓમાં 15 લાખ સુધી સબસીડી મળી શકે

ખેડૂતો મિત્રો ! આ 5 યોજનાઓ જાણો અને લાભ ઉઠાવો ખેડૂતોની સુખાકારી માટે સરકાર અનેકવિધ યોજનાઓ ચલાવી રહી છે. કેટલીક યોજનામાં ખેડૂતોના ખાતામાં પૈસા ટ્રાન્સફર થાય છે, તો કેટલીક યોજનાઓમાં ખેતીને લગતા સાધનો માટે સબસીડી મળતી હોય છે. આ ઉપરાંત…

પાણીના ટાંકા અને સ્માર્ટફોન માટે સહાય મળશે

તારીખ ૧૫/૦૫/૨૦૨૩થી આઇ ખેડૂત પોર્ટલ ઉપર માટે અરજી કરી શકાશે આઇ ખેડૂત પોર્ટલ ઉપર પાણીના ટાંકા બનાવવા અને સ્માર્ટફોનની ખરીદી પર સહાય યોજના માટે ઓનલાઇન અરજીઓ માટે આગામી ૧૫ મે, ૨૦૨૩થી કરી શકાશે. ખેડૂતોને ખેતીવાડી ખાતાની વિવિધ સહાય યોજનાઓનો લાભ…

ગુજરાત કોટન ઉત્પાદનમાં દેશમાં નં. 1 થયું

સર્વાધિક કપાસ પકવે ગુજરાત અને મોટો કાપડ ઉદ્યોગ બીજા રાજ્યોમાં ! રાજ્યમાં 94 લાખ ગાંસડીનું ઉત્પાદન અને તેમાં સૌરાષ્ટ્રનો હિસ્સો 70 ટકાથી વધુ છતાં સૌરાષ્ટ્રમાં કાપડમિલો નહીવત્ ! રાજકોટ, : ઈ. 2022-23ના વર્ષમાં મહારાષ્ટ્રને પાછળ ધકેલીને 94 લાખ ગાંસડી કોટન…

રાજયમાં ભૂંડથી મગફળીના પાકને ૩૦૦૦ કરોડની નુકસાની

ખેડૂતોએ મગફળી વાવવાનું બંધ કર્યું: શહેર નજીકના ગામડાઓમાં વધુ ત્રાસ મગફળીમાં સૂયામાં ડોડવા- મગફળીની સીંગ લાગતા ભૂંડ જમીનમાંથી ખોદી નાખે છે ગુજરાત રાજ્યમાં ખેતી પાકને એક બાજુ રોઝડા, રખડતાં ઢોરને તેમાં સૌથી વધુ ભૂંડના કારણે ગંભીર રીતે પાકને નુકસાની થઇ…

ખેડૂતોની બરબાદીનું કારણ નકલી બિયારણ?

નકલી બિયારણથી થતી નુકશાની ભરપાઈ થઇ શકતી નથી ખેડૂતની સજાગતાના અભાવે આખી સીઝન તે હારી જાય છે નકલી બિયારણો વેંચતા વિક્રેતાઓએ પોતાના સ્વાર્થ માટે કે કમાઈ લેવાની લાલચે આવી વૃત્તિ ત્યજવી જોઈએ. ગુજરાતમાં ઘણા સમયથી નકલી બિયારણને કારણે ખેડૂતોના પાકને…

જાલસિકામાં દીપડાએ ગાયને ફાડી ખાધી

દિપાડાએ ખેડૂત પર હુમલો કરવાની કોશિશ કરતા તેઓ દુર ભાગી જતાં, તેમનો બચાવ થયો વાંકાનેર: આ વિસ્તારમાં અવારનવાર દિપડો આંટાફેરા કરતો દેખાય છે. જાલસિકામાં છેલ્લા પાંચ મહિનામાં દિપડાએ વાડીમાં બાંધેલા પશુ પર હુમલો કરી ચાર પશુઓનું મારણ કરતા ખેડૂત મુશ્કેલ…

બિયારણની ખરીદીમાં તકેદારી રાખજો

બિયારણના ધારાધોરણો દર્શાવેલ ન હોય તેવા ૪જી અને ૫જી જેવા જુદા જુદા નામે વેચાતા અમાન્ય બિયારણની ખરીદી કરવી નહીં મોરબી જિલ્લાના તમામ ખેડૂતોને આગામી ખરીફ ઋતુમાં વાવેતર માટે બિયારણની ખરીદી માત્ર અધિકૃત લાયસન્સ/પરવાનો ધરાવતી સહકારી મંડળીઓ, સરકારી સંસ્થાઓ અથવા ખાનગી…

Content Copying Forbidden !!

error: Content is protected !!