બિયારણ, જં. દવા તથા રા. ખાતર ખરીદી વખતે આટલું ધ્યાન રાખો
શંકા પડે તો ખેતીવાડી ખાતાના અધિકારીઓનો સંપર્ક કરવા યાદીમાં જણાવાયું છે નાયબ ખેતી નિયામક (વિ)શ્રી સુરેન્દ્રનગરની એક અખબારી યાદીમાં જણાવ્યા પ્રમાણે, બિયારણ, જંતુનાશક દવા તથા રાસાયણિક ખાતરની ખરીદી કરતી વખતે ખેડૂતોએ નિચે મુજબની તકેદારી રાખવી જોઈએ. (1) અધિકૃત લાયસન્સ /…