મક્કામાં 98 ભારતીયો સહિત 1000થી વધુના મોત
ગુજરાતના પાંચ હાજીઓના નિધન વાંકાનેરવાસીઓને વિનંતી નવી દિલ્હી: વિશ્વના ઘણા દેશો ભારે ગરમીથી ત્રસ્ત છે. આ વર્ષે ગરમીનો કહેર હજયાત્રીઓ પર પણ જોવા મળી રહ્યો છે. સાઉદી અરેબિયાના મક્કામાં આ સીઝનમાં અત્યાર સુધીમાં 98 ભારતીયો સહિત 1000થી વધુ હજ યાત્રીઓના…