કમલ સુવાસ

Latest News

Latest News

Latest News

Category વૈશ્વિક

આખો દિવસ AC ની હવા ખાનારાઓ સાવધાન!

નહીં તો આ 5 રોગો શરીરને બગાડે છે હવે મોટાભાગના લોકોના ઘરોમાં એર કંડિશનર એટલે કે એસી લગાવવામાં આવ્યા છે. એમાં કોઈ શંકા નથી કે એસી આપણને સખત ગરમીથી બચાવવામાં ઘણી મદદ કરે છે અને મે-જૂનની ગરમીમાં ડિસેમ્બર-જાન્યુઆરી જેવી ઠંડીનો…

મહિલાઓ વિશે તમે જાણો છો?

મહિલાઓ પુરુષની સરખામણીમાં વધારે વખત પાંપણો નમાવે છે દરેક મહિલા પોતાનામાં ખાસ હોય છે. અન્યથી અલગ હોય છે, ત્યારે આ જ બાબતને લઇને તમને મહિલાઓ સાથે જોડાયેલા કેટલાક સત્યો જણાવીશું. એક સર્વેક્ષણમાં નિચે મુજબના તારણો નિકળ્યા છે. 0 તમને જાણીને…

જરૂરત વગર ભીખ માંગનારાઓ ! ! તમે દોઝખના અંગારા માંગી રહ્યા છો

તાકતવર- તંદુરસ્ત – કમાઈ શકે તેવા વ્યક્તિને આપવું પણ ગુનાહ છે – આલા હઝરત (રહેમતુલ્લાહ અલયહે) વાંકાનેર તાલુકામાં રમઝાન મહિનામાં બહારના વિસ્તારમાંથી અને રાજ્યોમાંથી ભિખારીઓની ફૌજ ઉમટી પડે છે અને સવાબ હાસિલ કરવાના નેક ઈરાદાથી સૌ મુસ્લિમ બિરાદરો યથાશક્તિ ખૈરાત-…

માનવી જયારે કોઈના પ્રેમમાં પડે છે ત્યારે તેના મગજમાં અને  શરીરમાં શું થાય છે?

પ્રેમ કુદરતની શ્રેષ્ઠ કેમિકલ કોકટેલ છે, પરંતુ પ્રેમના જટિલ વર્તન અને લાગણીની તમામ ગૂંચવણો વિજ્ઞાનથી દૂર રહે છે પ્રેમ એ માનવીની કુદરતી જરૂરિયાત છે.પ્રેમ આપણી લોકપ્રિય સંસ્કૃતિ પર પ્રભુત્વ ધરાવે છે અને અસંખ્ય ગીતો, મૂવીઝ અને સાહિત્ય અને કલાના કાર્યોનો વિષય…

જમીનમાં દટાયેલું સોનુ શોધવાની ચોક્કસ રીત છે

છેતરાવાથી બચવા ખોટી લાલચમાં ફકીર કે સાધુઓથી બે ગાઉ દૂર રહેજો લગભગ ત્રીશેક વર્ષ પહેલા સાંભળવા મળેલું કે વાંકાનેર ગાત્રાળ મંદિરના રસ્તે ગઢીયા ડુંગરમાં કચ્છ બાજુથી સાંઢિયો લઈને બે-ત્રણ જણા આવ્યા હતા અને ખાડો ખોદી સોનુ લઇ ગયા હતા. પત્રકારના…

શું થવા બેઠું છે? કોરોના બાદ આવ્યો નવો ભયાનક વાયરસ

WHO પણ ચિંતામાં: આ વાયરસની કોઇ રસી શોધાઇ નથી આફ્રિકન દેશ ઇક્વેટોરિયલ ગિનીમાં જોવા મળ્યો: હજારો લોકોને કરાયા ક્વોરન્ટાઇન આફ્રિકન દેશ ઇક્વેટોરિયલ ગિનીમાં ભયાનક વાયરસ જોવા મળ્યો છે અને તેના કારણે હજારો લોકોને ક્વોરન્ટાઇન કરવામાં આવ્યા છે. મારબર્ગ વાયરસ નામના આ…

અમેરિકાના આકાશમાં ઉડતા વધુ એક રહસ્યમય પદાર્થને તોડી પડાયો: અઠવાડિયામાં બીજી ઘટના

વોશિંગ્ટન તા.11ચીનના જાસૂસી બલુનને તોડી પાડયાના ગણતરીના દિવસો બાદ અમેરિકાએ આકાશમાં ઉડતા વધુ એક રહસ્યમય પદાર્થને ફુંકી માર્યુ હતું. કારની આકારનો આ મોટો પદાર્થ અલાસ્કાના આકાશમાં નજરે ચડયા બાદ અમેરિકી યુદ્ધ વિમાને તે તોડી પાડયો હતો. અમેરિકાએ તાજેતરમાં તોડી પાડેલા…

મક્કામાં શુક્રવારે રાત્રે અચાનક મુશળધાર વરસાદ બાદ પૂર આવ્યું

વાહનો પાણીના પ્રવાહમાં તણાયા: ઘણા મુખ્ય રસ્તાઓ બંધ કરી દેવામાં આવ્યા હતા         સાઉદી અરેબિયાના શહેર મક્કામાં શુક્રવારે રાત્રે અચાનક મુશળધાર વરસાદ બાદ પૂર આવ્યું હતું. પૂરને કારણે વાહનો અને મિલકતોને ભારે નુકસાન થયું હતું. સોશિયલ મીડિયા પર પૂરના વીડિયો…

ચીનમાં આવશે કોરોનાની ત્રીજી લહેર: શું ભારતમાં પણ આવશે?

અમેરિકી રિપોર્ટમાં દાવો: વર્ષ 2023માં કોવિડ સંક્રમણ દુનિયામાં દશ લાખથી વધુ લોકોના જીવ લેશે, ચીનની સરકારે મોતના આંકડા બહાર પાડવાનું બંધ કર્યું એક્સપર્ટ્સે ઠંડીની સીઝન દરમિયાન આગામી ત્રણ મહિનામાં ચીનની અંદર કોવિડની ત્રીજી મોટી લહેર આવવાની ચેતવણી આપી છે. જેમાંથી…

Content Copying Forbidden !!

error: Content is protected !!