કમલ સુવાસ

"સુરત" શહેરમાં વસવાટ કરતા વાંકાનેરના મોમીનો

Latest News

"સુરત" શહેરમાં વસવાટ કરતા વાંકાનેરના મોમીનો

Latest News

"સુરત" શહેરમાં વસવાટ કરતા વાંકાનેરના મોમીનો

Latest News

Category ગુજરાત

GPS ની કમઠાણ: રેતી-કપચીના ધંધા ઠપ

ફરજીયાત જીપીએસ ટ્રેકખર લગાડવાનો નિયમ ખાણ-ખનીજ દ્વારા પરિપત્ર કરી કરવામાં આવ્યો છે વાંકાનેર: ખનીજના પરિવહન માટે ઉપયોગમાં લેવાતા વાહનોમાં ફરજીયાત જીપીએસ ટ્રેકખર લગાડવાનો નિયમ ખાણ-ખનીજ દ્વારા પરિપત્ર કરી કરવામાં આવ્યો છે. આ પરિપત્રના લીધે જીપીએસ સીસ્ટમ નહીં લગાડેલી હોય તેવા…

પગાર વિના શિક્ષકોની દિવાળી નહીં બગડે

વેરિફિકેશન બાકી હોય તેવા શિક્ષકોના પગાર બિલની પ્રિશા દ્વારા ચૂકવણીમાંથી મુક્તિ અમદાવાદ: શિક્ષકોના પગાર માટે પ્રિશા (PRISHA) સોફ્ટવેરમાં હજુ પણ મુશ્કેલીઓ આવતી હોવાથી પ્રાથમિક શિક્ષક સંઘ દ્વારા ચાલુ માસનો પગાર પણ જૂની પદ્ધતિથી કરવામાં આવે તેવી રજૂઆત કરાઈ હતી. રજૂઆતના…

વાંકાનેરના ભૂતપૂર્વ ફોજદારની સજા કાયમ રહી

સુપ્રીમ કોર્ટમાં સોનારા સહિત ત્રણ પોલીસકર્મીની સજા બહાલ યુવાનનું મુંડન કરી સરઘસ કાઢ્યું હતું જૂનાગઢ જિલ્લાના ભેંસાણમાં 19 વર્ષ પહેલા અનુસુચિત જાતિના યુવાનને પોલીસ સ્ટેશનમાં બેરહેમીથી માર મારી મુંડન કરી સરઘસ કાઢવાના ચકચારી પ્રકરણમાં સંડોવાયેલા ફોજદાર બી.પી.સોનારા સહિતના ત્રણ પોલીસ…

ધોરણ 3 થી 9 વિદ્યાર્થીઓની પરીક્ષા શરૂ

9 નવેમ્બરથી 21 દિવસનું દિવાળી વેકેશન માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડે આગામી શૈક્ષણિક વર્ષ માટે કેલેન્ડર જાહેર આજથી ધોરણ ત્રણ થી પાંચ ના ટાબરીયાઓની પરીક્ષા ચાલુ થાય છે, જોકે તેમની સાથે ધોરણ 5 થી 9 સુધીના વિદ્યાર્થીઓની પણ પરીક્ષા…

એકાઉન્ટમાં હજાર રૂપિયા આવે તો ચેતજો!

છોકરીનો ફોન આવશે અને તમારા ખાતાનું બેલેન્સ ખતમ  અમદાવાદ પોલીસે જાહેર કરી એડવાઈઝરી અમદાવાદ શહેર પોલીસ UPI Fraud with emotions થી સાવધાન CYBER CRIME BRANCH AHMEDABAD CITY ગુગલ-પે, પેટીએમ, ફોન-પે તો વાપરતા જ હશો… તમે અચાનક તમામ એકાઉન્ટમાં 1000 રૂપિયા…

ખનીજ-વહન વાહનો પર GPS લગાવવા સૂચના

પરિપત્ર સામે કવોરી સંચાલકોમાં રોષ વાહન ચાલકો રોયલ્ટી બંધ થઈ જવાના ડરથી ફી પણ ભરી દીધી ગાંધીનગર: ગુજરાત ખાણ ખનીજ વિભાગ દ્વારા ખનીજ વહન કરતા વાહનો અને ખનીજનુ ખોદકામ કરતા હિટાચી, પોકલેન, પર GPS સાથે રજીસ્ટ્રેશન કરી રૂ.એક હજાર ઓનલાઈન…

જમીનના ઘણા માલિક હોય અને વેચવી હોય તો?

અગાઉની જેમ હવે તમામ માલિકોની સહમતીની જરૂર રહેશે નહીં માહિતી અધિકારના કાયદા હેઠળ માહિતી માંગતા જવાબ મળ્યો ભુજ: સંદેશ દૈનિકનો અહેવાલ હણાવે છે કે કચ્છમાં ખેતીની જમીનના ૭/૧૨ અંતર્ગત ગમે તેટલા નામ હોય તો પણ દરેક વ્યક્તિ પોતાના ભાગની જમીન…

કરાર આધારિત કર્મચારી માટે સરકારની જાહેરાત

આવા કર્મચારીનું ફરજ દરમિયાન અવસાન થશે તો અપાશે રૂ.14 લાખની સહાય વર્ગ 3 અને 4 ના કર્મચારીઓને મળશે લાભ ગાંધીનગર: રાજ્ય સરકારે કરાર આધારિત કર્મચારીઓ માટે મહત્વપૂર્ણ નિર્ણય લીધો છે. કરારના સમય દરમિયાન કર્મચારીનું અવસાન થાય તો કર્મચારીના પરિવારને આર્થિક…

જો આવતી કાલે આવો મેસેજ આવે તો…

ગભરાશો નહીં: આ સરકારનો ટેસ્ટિંગ મેસેજ હશે સમગ્ર રાજ્યમાં 16 ઓક્ટોબર, 2023 સોમવારના રોજ સવારે 11 કલાકે Large Scale Testing of Cell Broadcast થનાર છે. સેલ બ્રોડકાસ્ટ એલર્ટ સિસ્ટમ એ મોબાઈલ ઉપકરણો પર વિવિધ કુદરતી આપત્તિની મહત્વપૂર્ણ માહિતી મોકલવા માટેની…

ગ્રાહકહિતનું રક્ષણ કરતો તોલમાપ કાયદો

દરેક વેપારી/દુકાનદાર દ્વારા તોલમાપ સાધનો પ્રમાણીત કરાવવા ફરજીયાત છાપેલી એમ.આર.પી. કરતાં વધારે ભાવ લેવો તે કાયદેસર ગુનો બને છે કોઇ ફરિયાદ હોય તો જીલ્‍લા અને તાલુકા કક્ષાએ વ્‍યવસ્‍થાતંત્ર ગોઠવવામાં આવેલ છે. જ્યાં તે ફરીયાદ કરી શકે છે તેમજ હેલ્‍પલાઇન નંબર…

Content Copying Forbidden !!

error: Content is protected !!