કમલ સુવાસ

"સુરત" શહેરમાં વસવાટ કરતા વાંકાનેરના મોમીનો

Latest News

"સુરત" શહેરમાં વસવાટ કરતા વાંકાનેરના મોમીનો

Latest News

"સુરત" શહેરમાં વસવાટ કરતા વાંકાનેરના મોમીનો

Latest News

Category ગુજરાત

તલાટી-જુનિયર ક્લાર્કનું પરિણામ જાહેર

ગાંધીનગર: 3487 તલાટી અને 1181 જુનિયર ક્લાર્ક માટેનું ફાઈનલ સિલેક્શન લિસ્ટ જાહેર થયું છે. પંચાયત સેવા પસંદગી બોર્ડના ચેરમેન હસમુખ પટેલ અને સ્ટાફની મહેનતથી પરીક્ષાની માફક પરિણામ પણ ઝડપથી આવી ગયું છે. આ અંગેની જાહેરાત આઈપીએસ હસમુખ પટેલે સોશ્યલ મીડિયા…

કોરોનામાં માતા-પિતા ગુમાવનારને લગ્નમાં રૂ.2 લાખ

આ સહાય દીકરીને જ આપવા માટે જોગવાઈ અનાથ બનેલને રૂ.4000 અને કોઈ એક વાલીનું અવસાન થયું હોય તેવા બાળકોને 18 વર્ષ સુધી માસિક રૂ.2000 આપવામાં આવે છે વૈશ્વિક મહામારી કોરોનામાં માતા-પિતા ગુમાવનારા બાળકો માટે રાજય સરકાર દ્વારા પાલક માતા-પિતા યોજના…

સ્પ્રે પંપ પર 2500 રૂપિયાની સબસિડી

ખેડૂતોને નવી આશા આપવા સરકારની નવી યોજના ગ્રામ્ય અને શહેરી વિસ્તારોમાં રહેતા આવા તમામ ખેડૂત ભાઈઓ માટે એક ખૂબ જ સારા સમાચાર સામે આવ્યા છે, સરકારે ખેતી દરમિયાન ખેતરોમાં ઉપયોગમાં લેવાતા કૃષિ સાધનો માટે “સ્પ્રે પંપ” ખરીદવાનું નક્કી કર્યું છે,…

રખડતા પશુઓના ત્રાસ માટેની નીતિ ઘડાશે

10 સભ્યોની રાજ્ય કક્ષાની સમિતિની રચના રાજ્ય સરકારને ત્રિપાંખીયો વ્યુહ ઘડવા સૂચન અલગથી મહેકમની જોગવાઈ કરવામાં આવે, પોલીસને આ અંગેની સત્તાઓ આપવામાં આવે અને નગરપાલિકાને ઢોર ડબ્બા બનાવવા માટે અલાયદી જગ્યા ફાળવવામાં આવે ગાંધીનગર: ગુજરાત રાજ્યમાં રખડતા પશુઓના ત્રાસના વારંવાર…

આરોગ્ય કર્મચારીઓ દ્વારા બહિષ્કારની ચીમકી

પરીક્ષા અંગે ગુજરાત રાજ્ય આરોગ્ય કર્મચારી મહાસંઘએ લખ્યો પત્ર મલ્ટિપર્પઝ હેલ્થ વર્કર અને ફિમેલ હેલ્થ વર્કર વિગેરેની આજદિન સુધી ખાતાકીય પરીક્ષા લેવામાં આવતી ન હતી ગાંધીનગર: સંલગ્ન ગુજરાત રાજ્ય આરોગ્ય કર્મચારી મહાસંઘ દ્વારા ખાતાકીય પરીક્ષાનો બહિષ્કાર કરવાની ચીમકી આપવામાં આવી…

સાવધાન!! બૅન્કના નામે આવા મેસેજ આવે તો ચેતજો!

હેકર્સે તમારા ખિસ્સાં પર હાથ ફેરવવા અપનાવ્યો છે નવો હથકંડો સ્કેમના નવા કેસ કેસ સામે આવી રહ્યા છે યૂઝર્સનું એકાઉન્ટ ગણતરીની મિનિટોમાં ખાલી કરવામાં આવે છે ભારતના અલગ અલગ હિસ્સાઓમાં સ્કેમના નવા કેસ કેસ સામે આવી રહ્યા છે અને હેકર્સ…

ધોરણ 9 થી 12 સુધીના વિદ્યાર્થીઓને મળશે 25 હજાર

કોઈપણ વિદ્યાર્થી જ્ઞાન સાધના શિષ્યવૃત્તિ યોજના હેઠળ અરજી કરી શકે છે આ રાજ્ય સરકારની શિષ્યવૃત્તિ યોજના છે, જેના હેઠળ ધોરણ 9 થી 12 સુધીના વિદ્યાર્થીઓને 25,000 રૂપિયા આપવામાં આવે છે. આનો લાભ લેવા માટે તમારે અરજી કરવી પડશે, જેના માટે…

કેસરીદેવસિંહ પાસે 32 કરોડ 56 લાખ રૂપિયાની મિલ્કત

17 વાહનો, પરિવાર પાસે 4 હથિયાર 44 લાખ 55 હજાર રૂપિયાના સોના-ચાંદીના દાગીના, 5 કરોડનો મુંબઈમાં ફ્લેટ તેમનાં પત્ની યોગિનીકુમારી મુંબઈમાં એક ફ્લેટમાં 50 ટકા હિસ્સો, જેની કિંમત 5 કરોડ 50 લાખ વાંકાનેર પેલેસ વર્ષ 1907 માં બન્યો હતો, કોલેજમાં…

ડો. ઢોલરીયાની કૃષિ યુનિવર્સિટીના નિયામક મંડળમાં નિમણુંક

રાજકોટ તા. ૨૨ : કૃક્ષિ ક્ષેત્રે નાની વયે ડોકટર ઓફ ફીલોસોફી (પીએચ.ડી.)ની પદવી મેળવી રાષ્‍ટ્રીય કક્ષાએ ફેલોશીપ એવોર્ડ મેળવનાર ડો. થોભણ ઢોલરીયાની ગુજરાત સરકાર દ્વારા જુનાગઢ કૃષિ યુનિવર્સિટીના નિયામક મંડળમાં નિમણુંક થતા ચોમેરથી અભિનંદનવર્ષા થઇ રહી છે. ઉલ્લેખનીય છે કે…

‘ભાઇ’ અને ‘બહેન’ શબ્દએ પાસપોર્ટમાં સર્જી સમસ્યા

સુધારા માટે ભારે ધસારો: માનવાચક શબ્દોની પરંપરા વિઝા મેળવવામાં બની વિલન બધા આઈડી કાર્ડમાં એક સરખા જ નામ રાખો: સ્પેલીંગ મિસ્ટેક રાખશો નહીં: જો હોય તો સમયસર સુધરાવી લો પુરુષોના નામ સાથે ભાઈ અને સ્ત્રીઓના નામ સાથે બેન. ગુજરાતમાં લોકોને…

Content Copying Forbidden !!

error: Content is protected !!