ગુજરાતમાં આમ આદમી પાર્ટીનું ભાવિ ડામાડોળ
પાર્ટી છોડી અન્ય પક્ષમાં જોડાતા નેતાઓ અમદાવાદઃ ગુજરાતના રાજકારણમાં એક સમયે કેજરીવાલનો દબદબો શરૂ થયો હતો. એવો માહોલ ઉભો થયો હતો કે ગુજરાતમાં ભાજપનો વિકલ્પ બની રહેશે પણ હાલમાં આપનો દીવો ધીમેધીમે ઓલવાઈ રહ્યો છે. વિધાનસભાની ચૂંટણી પહેલાં આમ આદમી…