૨૯ આંગણવાડી કર્મચારીને ગ્રેચ્યુંઈટીના ચેક આપવામાં આવ્યા
સુપ્રીમ કોર્ટે આંગણવાડીના ગ્રેચ્યુઇટી અંગેનો ચુકાદો કર્મચારીઓ તરફેણમાં સંભળાવ્યો હતો મોરબી જિલ્લાના 29 આંગણવાડી કર્મચારીને ગ્રેચ્યુઇટી અંતર્ગત ચેક અર્પણ કરવામાં આવ્યા હતા. સંગઠનની વર્ષો સુધી કાનુની લડાઈ બાદ તરફેણમાં ચુકાદો આવ્યો, જેનો રાજ્ય અને દેશની હજારો મહિલા કર્મચારીને ફાયદો થયો હતો. …