ગુજરાતમાં 20 કેસ એક્ટિવ: વડોદરામાં કોરોનાના નવા વેરીએન્ટનો પ્રથમ કેસ
ગુજરાતમાં અત્યાર સુધીમાં કુલ 11,043 મૃત્યુ સરકારી ચોપડે નોંધાયેલા છે વડોદરા શહેરમાં કોરોનાના નવા વેરીએન્ટનો પ્રથમ કેસ નોંધાતા તંત્ર હરકતમાં આવ્યું છે. શહેરના સુભાનપુરા વિસ્તારમાં રહેતા મહિલા દર્દી અમેરિકાથી આવ્યા છે. અમેરિકામાં તેમણે ફાઈઝર નામની વેક્સિનનો ડોઝ લીધો છે.…