કમલ સુવાસ

ગુજરાતમાં સહકારી મંડળીઓના બદલ્યા નિયમો

Latest News

ગુજરાતમાં સહકારી મંડળીઓના બદલ્યા નિયમો

Latest News

ગુજરાતમાં સહકારી મંડળીઓના બદલ્યા નિયમો

Latest News

Category આરોગ્ય

વાંકાનેર ગ્રામ્ય વિસ્તારમાં કોરોનાનો એક કેસ નોંધાયો

મોરબી જિલ્લામાં કોરોનાના કાલના નવા 23 કેસ, એક્ટિવ કેસ 61 થયા મોરબી જિલ્લામાં સતત ત્રીજા દિવસે કોરોના બ્લાસ્ટ થયો છે. પરમ દિવસે 18 કેસ નોંધાયા બાદ ગઈ કાલે ફરી નવા 23 કેસ નોંધાતા આરોગ્ય વિભાગ એલર્ટ બન્યું છે.  મોરબી જિલ્લામાં આરોગ્ય વિભાગ…

મોરબી જિલ્લામાં કોરોનાની દસ્તક : ચેતજો માસ્ક પહેરજો 

જિલ્લા આરોગ્ય તંત્ર દ્વારા લોકોને સાવધાન-સતર્ક રહેવા અનુરોધ વાંકાનેર: મીડિયા અહેવાલો મુજબ મોરબીમાં છેલ્લા ત્રણ દિવસમાં બીજો કોરોના પોઝિટિવ કેસ જોવા મળતા જિલ્લા આરોગ્ય તંત્ર દ્વારા લોકોને સાવધાન-સતર્ક રહેવા અનુરોધ કર્યો છે.  કોરોના મહામારીની વિદાય બાદ સમગ્ર દેશમાં માર્ચ મહિનામાં…

પાંચદ્રારકા ગામે આજે સ્ત્રીરોગ (ગાયનેક)નો ફ્રી નિદાન કેમ્પ

નિદાન તથા દવા ફ્રીમાં અને જો જરૂરી હોય તો સોનોગ્રાફી પણ ફ્રીમાં કરી આપવામાં આવશે કડીવાર મલ્ટી સ્પેશિયાલિટી હોસ્પિટલ- રાજકોટ અને જામેઆ ફાતેમતુઝઝહરા લીલ બનાત- પાંચદ્વારકાના સંયુક્ત ઉપક્રમે કાર્યક્રમનું આયોજન  વાંકાનેર: રાજકોટમાં આવેલ કડીવાર મલ્ટી સ્પેશિયાલિટી હોસ્પિટલના ડો. રૂકમુદીન કડીવાર પોતાના માદરે વતન…

રાજ્યમાં નવા H3N2 વાયરસની એન્ટ્રી, 3 કેસો આવ્યાં હોવાનું સ્વીકારતી સરકાર

રોગ અટકાયતી પગલા લેવા માટે જરૂરી સૂચનાઓ પણ આપવામાં આવી: જિલ્લા કક્ષાએ તમામ જથ્થો ઉપલબ્ધ ગુજરાત સરકાર દ્વારા પુષ્ટિ કરવામાં આવી છે કે રાજ્યમાં 10 માર્ચ 2023 સુધીમાં રાજ્યમાં H1N1 ના 77 અને H3N2ના 3 કેસ નોંધાયા છે. આરોગ્યપ્રધાન ઋશિકેશ…

લાગે છે કે વાંકાનેરવાસીઓએ ફરી માસ્ક પહેરવા પડશે

H3N2 વાઇરસથી પણ દેશમાં 10 ના મોત થયાના મીડિયા અહેવાલ દેશ અને ગુજરાતમાં પણ કોરોનાએ ફરી માથું ઊંચક્યું છે: આ તબક્કો લાંબો સમય ચાલશે: બીમારી ઘરે ઘરે પહોંચી છે દેશમાં H3N2 ના કેસ હરણફાળે તો કોરોના બિલ્લી પગે આવી રહ્યો છે, ત્યારે…

દલડી: પી એચ સી ખાતે ટીબીના દર્દીઓને કીટનું વિતરણ કરાયું

વાંકાનેર: પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર દલડી ખાતે પ્રધાનમંત્રીના માનવતા માટેના આહવાન જન ભાગીદારી થકી ટી.બી. નિર્મૂલન માટેના અભિયાન અંતર્ગત પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર દલડી ખાતે ટી.બી. ના 10 જેટલા દર્દીઓને વિવિધ દાતાઓના સહયોગથી ન્યુટ્રીશિયન કિટનું વિતરણ કરવામાં આવ્યું હતું.  આ કાર્યમાં દાતાઓ…

પલાંસ ગામમાં સર્વરોગ નિદાન કેમ્પનું આયોજન પૂર્ણ

વાંકાનેર તાલુકાના પલાંસ ગામમાં રવિવારના દિવસે સર્વરોગ નિદાન કેમ્પનું આયોજન હતું. હેલ્પેજ ઇન્ડિયા અને ઇફકો એમ.સી. ના સહયોગથી પલાંસ પ્રાથમિક શાળામાં નિદાન કેમ્પ યોજાયો.જેમાં 76 દર્દીઓના આરોગ્યની તપાસ અને દવાઓ વિનામૂલ્યે આપવામાં આવી હતીઅને જરૂરિયાત વાળા વૃદ્ધો ને વોકિંગ સ્ટીક આપવામા આવી હતી. આ…

રાણેકપર ગામે સર્વે રોગ નિદાન કેમ્પ યોજાયો 

વાંકાનેર તાલુકાના રાણેકપર ગામે ગઇકાલે રવિવારના રોજ હેલ્પેજ ઇન્ડિયા અને ઇફકો એમ.સી. ના સહયોગથી રાણેકપર પ્રાથમિક શાળા ખાતે સર્વરોગ નિદાન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં 223 જેટલા દર્દીઓના આરોગ્યની તપાસ, વિનામૂલ્યે દવાઓ તથા જરૂરિયાતમંદ અશક્ય વૃદ્ધોને વોકિંગ સ્ટીક આપવામા…

રાણેકપર: સરકારી શાળામાં આજે સર્વરોગ નિદાન કેમ્પ

વાંકાનેર તાલુકાના રાણેકપર ગામ ખાતે હેલ્પેજ ઇન્ડિયા દ્વારા આયોજિત અને ઇફકો એમસીના સહયોગથી આજ રોજ ગામની સરકારી શાળા ખાતે વિનામૂલ્યે આરોગ્ય નિદાન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું છે, જેનો લાભ લેવા જાહેર જનતાને અનુરોધ કરવામાં આવ્યો છે…   આ નિદાન કેમ્પમાં દર્દીઓના આરોગ્યની તપાસ…

Content Copying Forbidden !!

error: Content is protected !!