કમલ સુવાસ

ગુજરાતમાં સહકારી મંડળીઓના બદલ્યા નિયમો

Latest News

ગુજરાતમાં સહકારી મંડળીઓના બદલ્યા નિયમો

Latest News

ગુજરાતમાં સહકારી મંડળીઓના બદલ્યા નિયમો

Latest News

Category દેશ

ક્રિકેટ વર્લ્ડકપ 2023નો સંપૂર્ણ કાર્યક્રમ

વર્લ્ડકપનો પ્રારંભ અમદાવાદમાં 5 ઓક્ટોબરથી ન્યૂઝીલેન્ડ અને ઇંગ્લેન્ડ વચ્ચેની મેચથી થવાો છે. વર્લ્ડકપના એક દિવસ પહેલા એટલે કે આજે તમામ 10 ટીમના કેપ્ટન અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં હાજર રહેશે અને વર્લ્ડકપ ટ્રોફી સાથે ફોટો સેશન કરશે. ભારતીય ક્રિકેટ કંટ્રોલ બોર્ડ…

સરકાર દ્વારા ટેકાના ભાવે મગફળીની ખરીદી મજાકરુપ

ખેડૂતો માટે મહત્વનો મુદ્દો બજારભાવ ઉંચો હોય તો ટેકાના ભાવે સરકારને કયો ખેડૂત મગફળી વેચશે? સરકાર ખરેખર ખેડૂતોનું હિત ઇચ્છતી હોયતો ટેકાનો ભાવ બજારભાવથી ઊંચો રાખે વાંકાનેર મા. યાર્ડના પૂર્વ ચેરમેન અને ગુજરાત પ્રદેશ કિશાન કોંગ્રેસના કો-ઓર્ડીનેટર શકીલ એહમદ પીરઝાદાએ…

PM મોદી હવે આવ્યાં WhatsApp પર

શરુ કરી વોટ્સએપ ચેનલ, શું છે અને કેવી રીતે જોડાવું?   નવી દિલ્હી: પ્રધાનમંત્રી મોદીની વોટ્સએપ ચેનલ શરૂ થઇ ગઇ છે. લોકો વોટ્સએપ ચેનલ દ્વારા તેમના વિશે અપડેટ મેળવી શકશે. બુધવારે લોન્ચ કરવામાં આવેલા મેટાના નવા ફિચરમાં એડમિનને પોતાના ફોલોઅર્સ…

છોકરીઓના વાળથી લાંબા છે આ છોકરાના વાળ

15 વર્ષના છોકરાએ વર્લ્ડ રેકોર્ડ બનાવ્યો પહેલા આ કેટેગરીમાં મોડાસાની નીલાંશી પટેલનું નામ હતું નવી દિલ્હી: દુનિયામાં લોકો અલગ અલગ પ્રકારના રેકોર્ડ બનાવે છે. કોઈ વધારે ખાઈને, કોઈ ભારે વજન ઉઠાવીને તો કોઈ મોટાપાને લઈને રેકોર્ડ બનાવે છે. આવી જ…

પોલ્ટ્રી ફાર્મ કેવી રીતે ખોલવું- કેટલો ખર્ચ ?

બિઝનેસ લોન બેંકો અને NBFC આપે છે 1000 પક્ષીઓ માટે ઓછામાં ઓછી 500 ચોરસ ફૂટ જગ્યા હોવી જોઈએ ધંધો કોઈ પણ હોય, નફો હોવો જોઈએ. મરઘાં ઉછેરનો વ્યવસાય પણ આવો જ એક વ્યવસાય છે. જો તમને આ વ્યવસાયમાં રસ હોય…

જાણો PM મોદીનો ફોન નંબર- ઈમેલ એડ્રેસ

પીએમ મોદી સાથે કઈ રીતે થઈ શકે છે સીધો સંપર્ક? નમો એપ પર નવ પ્રકારની સેવા મળે છે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી દેશના તે લોકોમાં સામેલ છે જેને કરોડો લોકો ફોલો કરે છે. PM મોદી, અત્યારે દેશમાં કોઈ સેલિબ્રિટીથી ઓછા નથી.…

વિદેશથી આવતા કોલ ઉપાડતા ખાતું ખાલી

આ નંબરો પરથી ક્યારેય કોલ ઉપાડશો નહીં, છેતરપિંડી અંગે સાયબર નિષ્ણાતની સલાહ ન તો કોઈ લિંક પર ક્લિક કર્યું કે ન તો ફોન પર કોઈને કોઈ સીક્રેટ OTP કે કોડ કહ્યું, તેમ છતાં ખાતામાંથી પૈસા કપાયા હાલમાં જ યુપીના અલીગઢમાં…

સાંસદને કેટલો પગાર/સુવિધાઓ મળે છે?

મહિનાના પગાર સહિત લગભગ 3 લાખના લાભો કેસરીદેવસિંહ અને મોહનભાઇ કુંડારિયાને રોજના લગભગ 10 હજાર રૂપિયા મળે છે આપણાં ક્ષેત્રનું લોકસભામાં પ્રતિનિધિત્વ કરવા માટે દર પાંચ વર્ષે આપણે એક સાંસદ સભ્ય ચૂંટી કાઢીએ છીએ. જે આપણાં ક્ષેત્રના પ્રશ્નોને લોકસભામાં વાચા…

કાયદો સામુહિક પક્ષપલટાને માન્ય રાખે છે

સભ્યની મિટિંગમાં ગેરહાજરી પણ પરિણામને અસર કરે છે બે તૃતિયાંશ સભ્યોના પક્ષપલટાને પક્ષનું વિભાજન માનવામાં આવે છે ગુજરાતમાં જિલ્લા અને તાલુકા પંચાયતની ચુંટણીઓમાં ઘણા પક્ષપલટા થયા છે. પક્ષપલટાવિરોધી કાયદા છતાં ભારતીય રાજકારણમાં પક્ષપલટાનું કલંક સંપૂર્ણ મિટાવી શકાયું નથી. આયારામ- ગયારામથી…

ઉત્તરાંચલ એક્સપ્રેસ વાંકાનેર સ્ટોપેજનો શુભારંભ

સાંસદ શ્રી મોહનભાઈ કુંડારિયાએ લીલી ઝંડી બતાવી કેસરીસિંહદેવસિંહ હાજર રહ્યા, જીતુ સોમાણી ગેરહાજર માનનીય સાંસદ શ્રી મોહનભાઈ કુંડારિયા દ્વારા 4 સપ્ટેમ્બર, 2023ના રોજ વાંકાનેર સ્ટેશન પર આયોજિત કાર્યક્રમમાં લીલી ઝંડી બતાવી ઓખા-દહેરાદૂન અને દહેરાદૂન-ઓખા ઉત્તરાંચલ એક્સપ્રેસ ટ્રેનોના સ્ટોપેજનું શુભારંભ કરવામાં…

Content Copying Forbidden !!

error: Content is protected !!