કમલ સુવાસ

Latest News

Latest News

Latest News

Category સમાચાર

આવકના દાખલા વાળા આયુષ્માન કાર્ડના રીન્યુઅલ બાબતે

આવકના દાખલા વાળા આયુષ્માન કાર્ડના રીન્યુઅલ બાબતે

આરોગ્ય અને પરિવાર કલ્યાણ વિભાગ, ગુજરાત રાજ્યની એક યાદી મુજબ * “મા વાત્સલ્ય” યોજનાના “વાર્ષિક રૂ. ૪.૦૦ લાખ કે તેથી ઓછી આવક ધરાવતા મધ્યમ વર્ગના પરિવારો”, “વાર્ષિક રૂ. ૬ લાખ કે તેથી ઓછી આવક ધરાવતા કુટુંબોના સિનિયર સીટીઝનો”, અને “સામાજિક…

રેલ્વે સ્ટેશન રોડ પરથી પોલીસે ઇંગ્લીશ દારૂ પકડયો

કણકોટનો યુવાન ઈંગ્લીશ દારૂ સાથે ઝડપાયો

વાંકાનેર: રેલ્વે સ્ટેશન રોડ વ્યાયામ શાળા પાસે રહેતા એક શખ્સ પાસેથી ઇંગ્લીશ દારૂની બોટલો નંગ-૦૭ પોલીસે કબ્જે કરી આગળની કાર્યવાહી શરુ કરેલ છે… જાણવા મળ્યા મુજબ રેલ્વે સ્ટેશન રોડ વ્યાયામ શાળા પાસે રહેતા વનરાજસિંહ સબળસિંહ નકુમ (ઉ.42) વાળો કાલા કલરની…

પંચાસર ચોકડીએ સાયકલને હડફેટે લેતા મરણ

અકસ્માત કરી ટ્રક ચાલક નાસી ગયો ચા પી પરત ફરતા દાદા અને પૌત્રને હડફેટે લીધેલ વાંકાનેર: તાલુકાના પંચાસર ગામ પાસે આવેલ ચોકડી ખાતે ચા પાણી પી સાયકલ પર પરત ફરતા દાદા અને પૌત્રને એક ટ્રકે હડફેટે લેતા મોટી ઉંમરના આધેડનું…

નવાપરાના પ્રૌઢના 84 હજાર લૂંટનાર પકડાયા

વાંકાનેર તાલુકામાં 24 કલાકમાં 6 થી 8 ઇંચ વરસાદ

પગમાં સળિયા હોવાનું બહાનું કાઢેલું પ્રૌઢના પગ પર પગ રાખી રિક્ષામાં ધક્કામૂક્કી કરવા લાગ્યો હતો વાંકાનેર: અહીંનું દંપતી રાજકોટ દીકરાના ઘરે આવ્યા બાદ પરત વાંકાનેર આવતું હતું ત્યારે રાજકોટ મોરબી રોડ જકાતનાકા પાસેથી તેમને રિક્ષામાં બેસાડી રસ્તામાં ધક્કામૂકી કરી ઉતારી…

ગઢિયા હનુમાન મિત્ર મંડળ દ્વારા ધાબળા વિતરણ

DYSP શ્રી સમીર સારડા સાહેબના હસ્તે પ્રારંભ વાંકાનેર: શહેરમાં વધતી શિયાળાની ઠંડીને ધ્યાનમાં રાખીને નિ:સહાય અને જરૂરિયાતમંદ લોકો માટે શ્રી ગઢિયા હનુમાન મિત્ર મંડળ દ્વારા ધાબળા વિતરણ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. માનવતાના આ સુંદર ઉપક્રમનો પ્રારંભ વાંકાનેર DYSP શ્રી…

રસાલા રોડ ઉપરથી રાત્રીના અંધારામાં પકડાયો

કણકોટનો યુવાન ઈંગ્લીશ દારૂ સાથે ઝડપાયો

રાતાવીરડાનો શખ્સ છરી સાથે પકડાયો વાંકાનેર: રસાલા રોડ ઉપર આવેલ દુકાનો પાસે મોડી રાત્રીના દુકાનો પાસે આંટાફેરા કરતો પોલીસે પકડેલ છે, બીજા બનાવમાં રાતાવીરડાના શખ્સને છરી સાથે પકડી કાયદેસર કાર્યવાહી કરેલ છે… જાણવા મળ્યા મુજબ વાંકાનેર સીટી પોલિસ સ્ટેશનના પોલીસ…

પૂર્વ ડીડીઓ શ્રેષ્ઠ ડીડીઓ તરીકે સન્માનિત

જે. એસ. પ્રજાપતિની કામગીરીની નોંધ લેવાઈ વાંકાનેર: ગુજરાત સરકારના વહીવટી વિભાગમાં ઉત્કૃષ્ટ અને અસાધારણ કામગીરી કરનારા અધિકારીઓને પ્રોત્સાહન આપવા માટે તા. 29/11/2025 ના રોજ ધરમપુરમાં આયોજિત વાર્ષિક સમારોહમાં, મોરબી જિલ્લાના તત્કાલીન જિલ્લા વિકાસ અધિકારી (DDO) અને હાલના થરાદના કલેકટર જે.…

રેલ્વે પાટા પાસે જુગાર રમતા 5 પકડાયા

શકિતપરા/ વિનયગઢમાં જુગાર રમતા પકડાયા

રૂ. ૧૦,૦૭૦/- કબ્જે વાંકાનેર: અહીં અમરસિંહજી ગ્રાઉન્ડ રેલ્વે પાટા પાસે જુગાર રમતા રોકડા રૂ. ૧૦,૦૭૦/-સાથે પાંચ જણાને પોલીસ ખાતાએ પકડેલ છે…. જાણવા મળ્યા મુજબ અમરસિંહજી ગ્રાઉન્ડ રેલ્વે પાટા પાસે જુગાર રમતા પકડાતા ગુન્હો જુગાર ધારા કલમ-૧૨ મુજબ નોંધાયો છે, આરોપીઓના…

વાંકાનેર તા. પંચા.ની અનામત બેઠકો જાહેર

વાંકાનેર તાલુકામાં 24 કલાકમાં 6 થી 8 ઇંચ વરસાદ

કુલ 24 બેઠકો વાંકાનેર: સ્થાનિક સ્વરાજયની ચૂંટણીઓ હવે ટૂંક સમયમાં થવાની છે. રાજ્ય ચૂંટણી આયોગ દ્વારા હાલ પુરજોશમાં તૈયારીઓ ચાલી રહી છે. જેમાં આયોગ દ્વારા વાંકાનેર તાલુકા પંચાયતની સામાન્ય ચૂંટણી માટે અનામત બેઠકો જાહેર કરી દીધી છે. વાંકાનેર તાલુકા પંચાયતની…

સગીરાને ભગાડી જનાર અમદાવાદથી પકડાયો

પાંચ મહીને પકડાયો હાલ નર્સરી ચોકડી પાસે રહે છે વાંકાનેર: વાંકાનેર સિટી પોલીસે અપહરણ અને પોક્સો એક્ટ હેઠળ નોંધાયેલા ગુનામાં છેલ્લા પાંચ મહિનાથી ફરાર આરોપીને પકડી પાડવામાં સફળતા મેળવી છે. જાણવા મળ્યા મુજબ વાંકાનેર સિટી પોલીસ સ્ટેશનમાં નોંધાયેલા ગુના પ્રમાણે…

Content Copying Forbidden !!

error: Content is protected !!