તીથવામાં પોલીસ ખાતાએ રેડ કરી પણ દારૂ મળતો નથી
પોલીસ ખાતાનું કોમ્બિંગ પીનારા- વેચનારાને ગંધ આવી ગઈ? વાહનો, શંકમંદોના ઘરમાં તેમજ ખેતરાઉ વિસ્તારમાં ચેકીંગ હાથ ધર્યું વાંકાનેર: તાલુકાના તીથવા ગામમાં દારૂના દૂષણને ડામવા ગ્રામજનો દ્વારા આક્રોશભેર રેલી યોજી રજૂઆતો કરવામાં આવી હતી. જેને પગલે પોલીસ દ્વારા ગામમાં તેમજ સીમ…
