કમલ સુવાસ

Latest News

Latest News

Latest News

Category સમાચાર

હાઈવે ઉપર થયેલ અકસ્માતની નોંધાઈ ફરિયાદ

વેલનાથપરાના આધેડ મહિલાનું મોત થયું હતું વાંકાનેર: નેશનલ હાઈવે રોડ ઉપર જીનપરા જકાતનાકા પાસેથી આધેડ પોતાના પત્નીને બાઈકમાં બેસાડીને પસાર થઈ રહ્યા હતા ત્યારે ટ્રક ચાલકે તેઓના બાઇકને પાછળથી હડફેટે લેતા અકસ્માતનો બનાવ બન્યો હતો જે બનાવમાં તેમના પત્ની -પરથી…

નર્સરી ચોકડી પાસે અકસ્માતમાં યુવાનનું મોત

બે સારવારમાં હસનપર રહેતા મામા-ફઈના ભાઈઓ રાતીદેવળીથી ઘરે પરત ફરતા બનેલો બનાવ વાંકાનેર: અહીં હસનપર ગામની ચોકડી પાસે ગઈ રાત્રિના અકસ્માત બનાવ બન્યો હતો.જેમાં ત્રિપલ સવારી બાઇક ટ્રેક્ટર જેવા કોઈ ભારે વાહન સાથે અથડાયું હતું,જે અકસ્માત બનાવમાં હસનપર ગામે રહીને…

મિલપ્લોટમાં વિદેશી દારૂની 37 બોટલો મળી આવી

છરી સાથે બે શખ્સો મળી આવતા વાંકાનેર: મિલપ્લોટ વિસ્તારમાં રામાપીરની મંદિર વાળી શેરીમાં રહેણાંક મકાનમાં દરોડો પાડી ધાબા પરથી 37 નંગ વિદેશી દારૂની બોટલો મળી આવી છે અને રાજાવડલાના તથા તીથવાના શખ્સો પાસેથી છરી મળી આવતા ગુનો નોંધાયો છે… વાંકાનેર:…

મહિકામાં દવા પી લેવાની ઘટનાની ફરિયાદ દાખલ

ઘટનામાં એક યુવાનનું મરણ નીપજેલ આરોપીમાં વાંકાનેર, મહીકા, કોઠી અને સમઢીયાળાના રહીશો વાંકાનેર: તાલુકાના મહીકા ગામની નદીના કાંઠે લીજ મંજુર થયેલ હોય ત્યાં ફરીયાદીની વાડી આવેલ હોય જે બાબતે મનદુખ ચાલતુ હોય ત્રણ યુવાનો વાડીએ હાજર હોય ત્યારે લોડર તથા…

રોડના કામ પુરા નહીં કરનાર સામે જી.પંચા. માં ઠરાવ

રોડની ખરાબ હાલત અંગે સભા ગજવતાં વાંકાનેરના સદસ્યો

વાંકાનેર તાલુકાના ચાર રોડ અધૂરા (૧) અમરસર-મીતાણા રોડથી પ્રતાપગઢ (૨) પાંચદ્વારકાથી અમરસર-મીતાણા (3) અરણીટીંબાથી પીપળીયારાજ અને (૪) માર્કેટિંગ યાર્ડથી રાજાવડલા રોડ વાંકાનેર: ગત જિલ્લા પંચાયતની સાધારણ સભામાં વાંકાનેર તાલુકાના ચાર રોડના કામ સમય મર્યાદામાં પુરા નહીં કરતા બ્લેકલીસ્ટ કરવા દરખાસ્ત…

વાંકાનેર- મોરબી રવિવારે ડેમુ ટ્રેનો રદ્દ

મોરબીમાં પાડાપુલના સમારકામથી છ ડેમુ ટ્રેનો રદ

વાંકાનેર: ટેકનિકલ કારણોસર, ૨૩ નવેમ્બરના રોજ વાંકાનેર અને મોરબી વચ્ચે ચાલતી તમામ ડેમુ ટ્રેનો રદ્દ કરવામાં આવી છે. રદ કરાયેલી ડેમુ ટ્રેનોની વિગતો નીચે મુજબ છે. ૧) ટ્રેન નંબર ૭૯૪પ૨ મોરબી-વાંકાનેર, ૨) ટ્રેન નંબર ૭૯૪૪૨ મોરબી-વાંકાનેર, ૩) ટ્રેન નંબર ૭૯૪૫૪…

ફાયરીંગ બટની આજુબાજુના વિસ્તારમાં પ્રવેશબંધી

ફાયરીંગ બટની આજુબાજુના વિસ્તારમાં પ્રવેશબંધી

31 ડિસેમ્બર સુધી કોઈએ જવું નહીં વાંકાનેર: ફાયરીંગ બટ ખાતે રાજકોટ શહેર પોલીસ દળના પોલીસ અધિકારીઓ અને કર્મચારીઓની ફાયરિંગ પ્રેક્ટિસ લેવાની હોવાથી તા.31-12-25 સુધી વાંકાનેર ફાયરીંગ બટની આજુબાજુના વિસ્તારમાં રાહદારીઓ તેમજ વાહનો માટે પ્રવેશબંધી કરવા અંગે અધિક જિલ્લા મેજિસ્ટ્રેટ એસ.જે.ખાચર,…

મીતાણા ગામે ઝેરી દવા પી ગયેલ સગીરાનું મોત

ઢુવા ઓવરબ્રિજ નજીકથી યુવકની લાશ મળતા ખળભળાટ

વાલાસણ રોડ ઉપર રહેણાંક મકાનમાં બનેલો બનાવ રાતાવિરડાના યુવાનને અકસ્માતમાં ઇજા ટંકારા: તાલુકાના મીતાણા વાલાસણ રોડ ઉપર આવેલ રહેણાંક મકાનમાં સગીરાએ કોઈપણ કારણોસર ઝેરી દવા પી લેતા તેને તાત્કાલિક સારવાર માટે સરકારી હોસ્પિટલ ખાતે લઈને આવ્યા હતા અને ત્યાં ચાલુ…

પ્રેમ લગ્ન કરવા નીકળેલ મહિલાનું પરિવાર સાથે મિલન

પ્રેમ લગ્ન કરવા નીકળેલ મહિલાનું પરિવાર સાથે મિલન

અજાણી મહિલા વાંકાનેર ચોકડી પાસે બેઠી હતી મોરબી ૧૮૧ ટીમે ઘરેથી નીકળી ગયેલ મહિલાનું પરિવાર સાથે કરાવ્યું મિલન તારીખ ૧૮ નવેમ્બરના રોજ ૧૮૧ અભયમ મહિલા હેલ્પલાઇન માં જાગૃત નાગરિક દ્વારા કોલ કરવામાં આવેલ કે એક અજાણી મહિલા વાંકાનેર ચોકડી પાસે…

મહીકા આપઘાત પ્રકરણ: કોળી આગેવાનો ધરણા પર

આરોપી ન પકડાય ત્યાં સુધી પરિવાર મૃતદેહ નહીં સ્વીકારે આપઘાતના ચકચારી બનાવમાં સર્કલ ઓફિસરને આરોપી બનાવવા માંગ વાંકાનેર: તાલુકાના મહિકામાં બનેલ આપઘાતના ચકચારી બનાવમાં સર્કલ ઓફિસરને આરોપી બનાવવા માંગ કરાઈ છે. રેતી ખનન માફિયાઓના ત્રાસથી ખેડૂત પરિવારના ત્રણ યુવાનો કલ્પેશ…

Content Copying Forbidden !!

error: Content is protected !!