કમલ સુવાસ

Latest News

Latest News

Latest News

Category સમાચાર

ભાગી ગયેલી સગીરાને પાછી લાવતા જીવ દીધો

મહિકામાં ઝઘડો થતા પત્નીનો ઝેર પી આપઘાતનો પ્રયાસ

બીજે સગાઈ કરતા ઝેરી દવા પી લીધી હતી રાજકોટ: બીજે સગાઈ કરતા યુવક સાથે ભાગી ગયેલી સગીરાને પરત લાવતા ઝેરી દવા પી જીવ આપી દીધો હતો. ટંકારાના મિતાણા ગામની આ ઘટના છે. જાણવા મળ્યા મુજબ, ટંકારા તાલુકાના મિતાણા ગામના તેજલબેન…

મોરબીના રાજા વાઘજી ઠાકોરનો ઇતિહાસ

મોરબીના રાજા વાઘજી ઠાકોરનો ઇતિહાસ

૯૪ માઈલની રેલવે શરૂ કરી રજવાડાઓમાં પહેલ વહેલ વિમાન ખરીદેલુ વાઘજી ઠાકોરનું હૃદય મણીએ મીણ જેવું બનાવી દીધું મોરબી નગરીના શિલ્પી વાઘજી ઠાકોરનો જન્મ ૧૮૫૮ માં થયો હતો રાજકોટની રાજકુમાર કોલેજમાં અભ્યાસ કરી યુરોપ પ્રવાસ પણ કર્યો હતો, સૌરાષ્ટ્રના રજવાડાઓમાં…

વાંકાનેરમાં એકતા પદયાત્રા યોજાઈ

દેશભક્તિના માહોલનું સર્જન વાંકાનેર: સરદાર વલ્લભભાઈ પટેલની ૧૫૦ મી જન્મ જયંતીની સમગ્ર દેશમાં ઉત્સાહભેર ઉજવણી કરવામાં આવી રહી છે. જેના ભાગરૂપે મોરબી જિલ્લામાં વાંકાનેર વિધાનસભા મતવિસ્તારમાં ધારાસભ્યશ્રી એકતા પદયાત્રા યોજાઈ હતી. આ એકતા પદયાત્રામાં વાંકાનેર વાસીઓ ઉમંગભેર જોડાયા હતા. જેના…

ખંભે ટીંગાડેલ થેલામાંથી વિદેશી દારૂ મળ્યો

કણકોટનો યુવાન ઈંગ્લીશ દારૂ સાથે ઝડપાયો

સરતાનપર-પાનેલી રસ્તે પોલીસ કાર્યવાહી વાંકાનેર: તાલુકાના સરતાનપરથી પાનેલી ગામ તરફ જતા રસ્તા ઉપર આવેલ પાવરહાઉસ પાસે રોડ ઉપર વાંકાનેર તાલુકા પોલીસ સ્ટાફ વાહન ચેકિંગ કરતો હતો, દરમ્યાન એક શખ્સ ખંભામાં એક થેલો ટીંગાડી મોટર સાયકલ લઈને નીકળતા વિદેશી દારૂની બે…

દવા પી ગયેલ ગારીડાની સગીરાનું સારવાર દરમિયાન મોત

ઢુવા ઓવરબ્રિજ નજીકથી યુવકની લાશ મળતા ખળભળાટ

લજાઇ ચોકડીએ સાપ કરડી ગયો વાંકાનેર: તાલુકામાં આવેલ ગારીડા ગામે રહેતા પરિવારની સગીર વયની યુવતી તેના ઘરે કોઈ કારણોસર દવા પી ગઈ હતી અને છેલ્લા પખવાડિયાથી મોરબીમાં સારવાર હેઠળ હતી જેનું સારવાર દરમિયાન ગત રાત્રીના મોત નિપજયુ હોવાનું જાણવા મળેલ…

વ્હોરા સમુદાયના ધર્મગુરૂ સૈયદના સાહેબ બુધવારે વાંકાનેરમાં

રાત્રિ રોકાણ કરશે સાયલા, લીંબડી, ચુડા, રાણપુર સહિતના વિસ્તારોમાં જશે વાંકાનેર: વ્હોરા સમુદાયમાં આદરપાત્ર સ્થાન ધરાવતા સૈયદના સાહેબનો તા. ૧૯ મીથી એક સપ્તાહનો કાર્યક્રમ આયોજિત થયો છે. તેઓ હવાઈ માર્ગે મુંબઇથી જામનગર આવ્યા બાદ સૌરાષ્ટ્રમાં જુદા-જુદા મથકોએ રાત્રિ રોકાણ કરી…

ભારતમાં ઇમરજન્સી ફોન નંબરોની સંપૂર્ણ યાદી

વાંકાનેર તાલુકામાં 24 કલાકમાં 6 થી 8 ઇંચ વરસાદ

દરેક વ્યક્તિએ જાણવા જરૂરી ભારતમાં સમર્પિત રાષ્ટ્રીય ઇમરજન્સી નંબરો છે જે ખાતરી કરે છે કે મદદ માત્ર એક કૉલ દૂર છે, જે પોલીસ,એમ્બ્યુલન્સ, ફાયર બ્રિગેડ, મહિલા સુરક્ષા માટે તાત્કાલિક સહાય પૂરી પાડે છે.ઇમરજન્સી નંબરો જાણવા શા માટે મહત્ત્વપૂર્ણજ્યારે આપણામાંથી મોટાભાગના…

ચાલુ કારે હાર્ટ એટેક: આંબેડકરનગરના યુવાનનું મોત

લીંબડી પાસે તબિયત લથડી હતી સીરામીક કારખાનામાં મજૂરી કરતા હતા મૃતક મિત્રો સાથે અમદાવાદ ફરીને આવતા હતા રાજકોટ: ચાલુ કારે હાર્ટ એટેક આવતા વાંકાનેરના યુવાનનું મોત નીપજ્યું હતું. તેઓ મિત્રો સાથે અમદાવાદ ફરીને આવતા હતા ત્યારે લીંબડી પાસે તબિયત લથડી…

બુધવારે વાંકાનેરના ક્યા વિસ્તારમાં લાઈટ બંધ રહેશે?

પાંચદ્વારકા AG ફીડર સાંજ સુધી બંધ

પંચાસર, હસનપર બ્રિજ, ઝાંઝર સિનેમા, ધરમનગર, આસ્થા ગ્રીન, શિવપાર્ક, હરિપાર્ક, પંચાસર ચોકડીથી નવાપરા રોડ તારીખ:- 19.11.25 ના રોજ સવારે ૦૭:૦૦ વાગ્યા થી ૩:૦૦ વાગ્યા સુધી GETCO ના મેન્ટેનન્સ કામ માટે શ્રીજી ફીડરમાં વીજ સપ્લાય બંધ રહેશે. જેમાં પંચાસર સબ સ્ટેશનની…

વાંકાનેરના ચંદ્રપુરમાં શરૂ થઈ ગયું છે સુપર વોશ

વાંકાનેરના ચંદ્રપુરમાં શરૂ થઈ ગયું છે સુપર વોશ

મંડપના કાપડ, નેટ, બ્લેન્કેટ જેવી મોટી વસ્તુ ધોવાની ચિંતા છોડો વાંકાનેર: હવે મંડપના કાપડ, નેટ, બ્લેન્કેટ, હોસ્પિટલના કાપડ વિગેરે જેવી મોટી વસ્તુ ધોવાની ચિંતા છોડો… કેમ કે વાંકાનેર તાલુકાના ચંદ્રપુર ગામે સુપર વોશ શરૂ થઈ ગયું છે. જે આવી બધી…

Content Copying Forbidden !!

error: Content is protected !!