કમલ સુવાસ

Latest News

Latest News

Latest News

Category સમાચાર

વાંકાનેરનાં આર્ટિસ્ટે કેન્સરગ્રસ્તોને આપ્યો પ્રેરણાદાયી સંદેશ

મનગમતી પ્રવૃતિ એ જ જીવન વાંકાનેરમાં પાંચ દાયકાથી ચિત્ર કળા ક્ષેત્રે કાર્યરત આર્ટિસ્ટે સતત પ્રવૃતિમય રહેવાથી ગંભીર પ્રકારની બીમારીઓને પણ બિન અસરકારક બનાવી શકાય છે, તેવો પ્રેરણાદાયી સંદેશ કેન્સરગ્રસ્ત દર્દીઓને આપ્યો છે..વાંકાનેરનાં કિશોરચંદ્ર કે. ભટ્ટી ( ભટ્ટી આર્ટ ) ઉ.વ.…

નવા લુણસરીયામાં શાકભાજીમાંથી બનતી વાનગીઓ અંગે તાલીમ

પ્રકલ્પ સંગાથ અંતર્ગત વિવિધ સરકારી યોજના અંગે મહિલાઓને માર્ગદર્શન અપાયું વાંકાનેર: તાલુકાના 21થી વધુ ગામોમાં દિપક ફીનોલિકસના નાણાકીય સહયોગથી પ્રકલ્પ સંગાથનું અમલીકરણ કરાઈ રહ્યું છે. આ પ્રોજેકટ અંતર્ગત ગામના નાગરીકોને વિવિધ સરકારી યોજનાઓ અંગે વિનામૂલ્યે સલાહ અને માર્ગદર્શન આપવામાં આવે…

સીરામીકના ગ્રાઉન્ડમાંથી સ્પલેન્ડર પ્લસ ચોરાયું

બળતણ વિણવામાં માટેલમાં મોટર સાયકલ ચોરાયું

ફરિયાદ એક મહિના પછી થઇ છે આથી માનવામાં આવે છે કે ચોર હાથ વેંતમાં હોવો જોઈએ વાંકાનેર: બારદાનના વેપારીએ હીરો સ્પલેન્ડર પ્લસ મોટર સાયકલ કિંમત રૂ. ૨૦,૦૦૦/- વાળું જી.બી.કે. કલરનું સને-૨૦૧૮ ના મોડલનું સરતાનપર રોડ પર આવેલ કમાન્ડર સીરામીકના ગ્રાઉન્ડમાં…

જ્ઞાનગંગા સ્કૂલને ડીઈઓ કચેરીની કારણદર્શક નોટીસ

જ્ઞાનગંગા સ્કૂલને ડીઈઓ કચેરીની કારણદર્શક નોટીસ

નિયમોનુસાર અહેવાલ રજુ કરવા શાળાને આદેશ કરાયો વાંકાનેરની જ્ઞાનગંગા સ્કૂલમાં વિદ્યાર્થીની વિગતો અને એલ.સી વિગતોમાં વિસંગતતા જોવા મળી હતી જેને પગલે ડીઈઓ કચેરી દ્વારા શાળા સંચાલક/આચાર્યને કારણદર્શક નોટીસ ફટકારવામાં આવી છે અને નિયમોનુસાર શાળાએ અહેવાલ રજુ કરવા જીલ્લા શિક્ષણ અધિકારી…

માટેલમાંથી વિદેશી દારૂની ૧૦ બોટલ મળી

વાંકાનેર: હનુમાનજીના મંદીર પાસે, ગામ, માટેલ, તા. વાંકાનેર ખાતે રહેતા યુવક પાસેથી વિદેશી દારૂની બોટલ નંગ-૧૦ મળી આવતા ધરપકડ કરવામાં આવી છે…. જાણવા મળ્યા મુજબ હનુમાનજીના મંદીર પાસે, ગામ, માટેલ, તા. વાંકાનેર ખાતે રહેતા મહેશ ઉર્ફે મસો ટીડાભાઈ ધેણોજા (ઉ.30)…

કમોસમી વરસાદથી થયેલ પાકનાં નુકશાની અંગે

વાંકાનેર તાલુકામાં 24 કલાકમાં 6 થી 8 ઇંચ વરસાદ

સર્વે ટીમની રચના કરાઈ ડીજીટલ સર્વે કૃષિ પ્રગતિ એપમાં પણ કરવાનો થાય છે વાંકાનેર: તાજેતરમાં થયેલા કમોસમી વરસાદથી થયેલ ખેતી/બાગાયતી પાકનાં નુકશાની અંગે સર્વે ટીમની રચના જિલ્લા વિકાસ અધિકારીશ્રીએ કરેલ છે, સર્વે દિવસ- 7 માં પૂરો કરવાનો છે, આપના ગામ…

શિક્ષક ભરતી… વાંકાનેરની નામાંકિત શારદા વિદ્યાલય ખાતે વિવિધ જગ્યાઓ પર તાત્કાલિક ધોરણે ઉચ્ચત્તમ પગાર સાથે સ્ટાફની ભરતી

વિવિધ જગ્યાઓ પર તાત્કાલિક ધોરણે ઉચ્ચત્તમ પગાર સાથે ભરતી કરાશે વાંકાનેર શહેરની નામાંકિત એવી શારદા વિદ્યાલય ખાતે આગામી દિવાળી વેકેશન બાદથી શરૂ થતાં નવા શૈક્ષણિક સત્ર માટે ઉપર મુજબની વિવિધ જગ્યાઓ ઉપર ઉચ્ચતમ પગાર ધોરણ સાથે શૈક્ષણિક તથા બિન શૈક્ષણિક…

પતાળિયા વોંકળામાં માછલીઓ મરી રહી છે….

નગરપાલિકાએ એડવાઈઝરી જારી કરવી જોઈએ વાંકાનેર: શહેરમાંથી પસાર થતા પતાળિયા વોંકળામાં માછલીઓ મરી રહી હોવાનો ફોટો મળ્યો છે, જે આશિયાના સોસાયટીની મસ્જિદ પાસેથી પસાર થતા પતાળિયા વોંકળાનો છે, જેમાં મરેલી માછલીઓ તરી રહી છે… આ માછલીઓ વોંકળાના પ્રદુષિત પાણીથી થઇ…

જીલ્લા સ્વાગત કાર્યક્રમમાં અધિકારીઓ જ ગેરહાજર !

અગાભી પીપળિયાના શીવરાજસિંહ જાડેજાની નારાજગી વાંકાનેર: ગઈ કાલે જીલ્લા સ્વાગત કાર્યક્રમ મોરબીમાં વાંકાનેર તાલુકાના ગામ અગાભી પીપળિયાના આગેવાન શીવરાજસિંહ જાડેજા દ્રારા સૌની યોજનાનો પાણીની લાઈન બાબતનો એક પ્રશ્ન રજૂ કરવામાં આવ્યો હતો એટલે જીલ્લા સ્વાગતમાં એમને બોલાવવામાં આવ્યા હતા, પરંતુ…

રાજકોટ ડિવિઝનની બે ટ્રેનોમાં વધારાશે જનરલ કોચ

વેરાવળ-ગાંધીનગર કેપિટલ-વેરાવળ અને પોરબંદર-રાજકોટ-પોરબંદર ટ્રેનનો સમાવેશ રાજકોટ: આવનારા તહેવારના સીઝનમાં મુસાફરોની વધતી સંખ્યા ધ્યાનમાં રાખીને પશ્ચિમ રેલવે દ્વારા મુસાફરોની સુવિધાને ધ્યાનમાં રાખી રાજકોટ ડિવિઝનમાંથી પસાર થતી બે જોડી ટ્રેનોમાં અસ્થાયી રૂપે બે-બે વધારાના જનરલ કોચ જોડવાનો નિર્ણય લેવામાં આવ્યો છે.…

Content Copying Forbidden !!

error: Content is protected !!